ઉપાધ્યાય સિદ્ધિમુનિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઉપાધ્યાય સિદ્ધિમુનિ: સદ્બોધક પદ્યકૃતિઓ અને મહાન ભક્તોના જીવનની પ્રસંગકથાઓના સંચયરૂપ પુસ્તક ‘સદાચાર અને સુખ' (૧૯૪૬)ના કર્તા.