ઉપેન્દ્ર કાકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાકા ઉપેન્દ્ર : પદ્યકાર. વિદ્યાર્થીઓનાં મા-બાપ અને વાલીઓને સંબોધીને પુછાયેલા પ્રશ્નો અને પછીથી અપાયેલી શિખામણોને નિરૂપતાં અગિયાર પદ્યોનો સંગ્રહ ‘વાલી મિત્રોને’ (૧૯૬૬) તથા ‘શિક્ષણ માગે છે સમન્વય’ના કર્તા.