ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/ઉમાશંકર-વિષયક પ્રવૃત્તિ-વૃત્ત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાહિત્યસૂચિ

ઉમાશંકર-વિષયક પ્રવૃત્તિ-વૃત્ત

ઉમાશંકર જોશી : જન્મજયન્તી (પરિષદવૃત્ત) : સંકલન : નવનીત જાની, પરબ, ઑગસ્ટ, ૨૦૦૪, પૃ. ૭૭–૭૮. ઉમાશંકર જોશીની જન્મજયંતી નિમિત્તે કવિતા-પર્વ : પરબ, ઑગસ્ટ, ૨૦૦૧, પૃ. ૮૩–૮૪. કવિશ્રી ઉમાશંકર જોશીની પ્રતિમાનું અનાવરણ : પ્રા. વૈભવ કોઠારી, શબ્દસર, વર્ષ : ૬, સળંગ અંક : ૭૬, ઑગસ્ટ, ૨૦૦૭, પૃ. ૪૭–૪૮. ઉમાશંકર-સ્વાધ્યાપીઠ : ઉદ્ઘાટન સમારોહ (પરિષદવૃત્ત) : મેહુલ ત્રિવેદી, પરબ, ઑગસ્ટ, ૨૦૦૦, પૃ. ૭૦–૮૨.