ઋણાનુબંધ/એકાદ વાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
એકાદ વાર


આપણે
જિંદગી આખી
દીવાનખાનાની
વાતો કર્યા કરી…!
થાય છે—
એકાદ વાર
એકાદ રાત તો
બેડરૂમની…