ઋણાનુબંધ/દાવો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
દાવો


ના, ના, ના.
હું કવિતા લખવાનો દાવો
નથી કરતી;
હું તો
મારાં સ્તનોનાં પીંજરામાં કેદ શબ્દોને
પાંખો આપી
વિહરતાં મૂકું છું
ગગનમાં…