ઋણાનુબંધ/બાત ફૈલ ગઈ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
બાત ફૈલ ગઈ


કવિતા—
હવે
છેલ્લા શ્વાસોચ્છ્‌વાસ સુધી
જીવન સાથેની
મોડી મોડી
પણ
પાંગરેલી
મારી
Love-affair…