એકાંકી અને ગુજરાતી એકાંકી/સંદર્ભસૂચિ
(પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન છેલ્લી નોંધેલી આવૃત્તિનાં સમજવાં.)
૧. ઓઝા, મફત : ‘એકાંકી : ઘાટ અને ઘડતર’, ઉદ્દઘોષ, ૧૯૭૭, અભિનવ, અમદાવાદ
૨. કોઝલેન્કો, વિલિઅમ (સંપા.) : ધ વન-એક્ટ પ્લે ટુ-ડે, ૧૯૩૯, જ્યોર્જ જી. હરપ ઍન્ડ કં. લિ. લન્ડન.
૩. કોઠારી, દિલીપ : ‘એકાવન-બાવનનાં એકાંકી’, એકાંકી, જૂન ૧૯૫૨
૪. ચોકસી, મહેશ : ‘એકાંકી : પ્રસ્થાન’ ‘એકાંકી : પ્રથમ દશકો’ કવિઓનાં એકાંકી ‘એકાંકી : ૧૯૪0-૧૯૫૫’ એ પ્રકરણો, ગુજરાતી નાટ્યસાહિત્યનો ઉદ્દભવ અને વિકાસ, ૧૯૬૫, ગુજરાત સંગીત નૃત્ય નાટ્ય અકાદમી, અમદાવાદ.
૫. ચૌધરી, રઘુવીર : ‘ગુજરાતી એકાંકી અને પ્રયોગશીલતા’, બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર ૧૯૭૪
૬. જોશી, ઉમાશંકર : ‘એકાંકી – ૧. શહીદ, ૧૯૫૨; ૨. ‘શૈલી અને સ્વરૂપ’ ૧૯૬0, ૧૯૭૨, વોરા, અમદાવાદ; ૩. ગુજરાતીમાં ગદ્ય : સ્વરૂપ અને વિકાસ (સં. બ્રોકર આદિ), ૧૯૬૭, નવભારત, મુંબઈ.
૭. જોશી, શિવકુમાર : (૧) ‘બંગાળી એકાંકી’, ગુજરાતી નાટ્ય, ઓક્ટો. નવે. ૧૯૫૩: (૨) ‘આજનું એકાંકી’, પરબ, જૂન ૧૯૭૮
૮. ઠાકર, ધનંજય : ‘એકાંકી’એ પ્રકરણ, નાટ્યલેખન, ૧૯૭૧, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ.
૯. ઠાકર, ભરતકુમાર : ‘એકાંકી : ઉદ્ભવ અને વિકાસ’ -૧ ૩૭ સાહિત્યિક નિબંધો, ૧૯૬૬, ગૂર્જર, અમદાવાદ; ૨. ‘નાટ્યવિમર્શ’, ૧૯૭૩, અનિભવ, અમદાવાદ.
૧૦. દલાલ, જયંતિ : (૧) ‘નેપથ્યે’-૧, જવનિકા, ૧૯૪૧, ૧૯૫૬, રવાણી, અમદાવાદ; ૨. ગુજરાતીમાં ગદ્ય ; સ્વરૂપ અને વિકાસ (સં. બ્રોકર આદિ), ૧૯૬૭, નવભારત, મુંબઈ, (૨) ‘એકાંકીમાં પહેલો પ્રવેશ’ – ૧. એકાંકી, જૂન ૧૯૫૨, ૨. પ્રવેશ બીજો, ૧૯૫૬, રવાણી અમદાવાદ. (૩) ‘એકાંકી વિશે થોડું’, ચોથો પ્રવેશ, ૧૯૫૭, રવાણી, અમદાવાદ. (૧) (૨) (૩) અને (૪) ‘એકાંકીની ભોંય ભાંગનાર’, કાયા લાકડાની માયા લુગડાની, ૧૯૬૩, રવાણી, અમદાવાદ.
૧૧. દવે, જ્યોતીન્દ્ર : ‘નાટકની કલા અને એકાંકી’-૧. એકાંકી, ફેબ્રુઆરી ૧૯૫૨. ૨. ગુજરાતી નાટ્ય, ઑગસ્ટ-સપ્ટે. ૧૯૫૮ ૩. વાઙ્મયવિહાર (સંપા. બક્ષી વગેરે), ૧૯૬૪, સન્માન સમારંભ સમિતિ, મુંબઈ.
૧૨. પરમાર, તખ્તસિંહ : ‘એકાંકીની કલા’ ‘ગુજરાતીમાં એકાંકી’, ચેતન, દીપોત્સવી અંક, સં. ૨00૮.
૧૩. પાઠક, નંદકુમાર : (૧) ‘એકાંકી : સંવિધાન, કલા અને કસબ’, ગુજરાતી નાટ્ય, જુલાઈ ૧૯૫૭; (૨) એકાંકી : સ્વરૂપ અને સાહિત્ય, ૧૯૫૬, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા.
૧૪. બક્ષી, રામપ્રસાદ : ‘સંસ્કૃત એકાંકીનું સ્વરૂપ’, વાઙ્મયવિમર્શ, ૧૯૬૩, ૧૯૭0 ત્રિપાઠી, મુંબઈ.
૧૫. બૂચ, હસિત : ‘ગુજરાતી ભાષાનાં પહેલાં એકાંકી’, નવચેતન, ઑક્ટોબર ૧૯૬0.
૧૬. બ્રોકર, ગુલાબદાસ : (૧) ‘રંગભૂમિ અને ગુજરાતી એકાંકી’ (મડિયા સાથે ચર્ચા), ગુજરાતી નાટ્ય, જૂન૧૯૫૪ (૨) ‘ગુજરાતીમાં એકાંકી’-૧. ગુજરાતીનાં એકાંકી, ૧૯૫૮, ૧૯૬૨, હરિહર, સૂરત. ૨. રૂપસૃષ્ટિમાં, ૧૯૬૨, ત્રિપાઠી, મુંબઈ, ૩. ગુજરાતીમાં ગદ્ય : સ્વરૂપ અને વિકાસ, ૧૯૬૭, નવભારત મુંબઈ. (૩) છેલ્લા પાંચ દાયકાનાં એકાંકીઓ’, નવચેતન, ઑક્ટો. નવે. ૧૯૭૧.
૧૭. ભટ્ટ, સંતપ્રસાદ : ‘બે બુલબુલો અને એકાંકી’, એકાંકી, ઑક્ટોબર ૧૯૫૧.
૧૮. ભાવસાર, મફત : એકાંકી : સ્વરૂપ અને વિકાસ, ૧૯૭૭, અભિનવ, અમદાવાદ.
૧૯. મડિયા, ચુનીલાલ : (૧) ‘ટૂંકીવાર્તા : ઘાટ અને ઘડતર’ એ લેખમાં ‘ટૂંકીવાર્તા અને એકાંકી’-૧, તેજ અને તિમિર, ૧૯૫૨, ૧૯૬૨, રવાણી, અમદાવાદ. ૨. વાર્તાવિમર્શ, ૧૯૬૧, હરિહર, સૂરત, (૨) ‘પહેલી પચીસીનો એકાંકીફાલ’ – ૧. શ્રેષ્ઠ નાટિકાઓ, ૧૯૫૩, વોરા, મુંબઈ,, ૨. ગ્રંથગરિમા, ૧૯૬૧, હરિહર, સૂરત (ક) ‘રંગભૂમિ અને એકાંકી’ (બ્રોકર સાથે ચર્ચા), ગુજરાતી નાટ્ય, જૂન ૧૯૫૪ (૪) ‘એકાંકીનો ફાલ’, ગુજરાતી નાટ્ય, નવેંબર ૧૯૫૫ (૫) ‘ગોપિત ગહ્વરોને અજવાળનારા’, આંતરરાષ્ટ્રીય એકાંકીઓ, ૧૯૬૧, વોરા, મુંબઈ.
૨૦. મધુરમ : ‘એકાંકીકલા (મહત્ત્વ, ઊગમ અને સ્વરૂપની રૂપરેખા)’ મારાં પ્રિય એકાંકી (સંપા. જશભાઈ પટેલ વગેરે), ૧૯૫૮, ૧૯૬0, ચરોતર બુક સ્ટોલ, આણંદ.
૨૧. મહેતા, ચંદ્રવદન : (૧) ‘રેડિયો-નાટિકા’ ‘રેડિયો-નાટક-રૂપક’ લિરિક અને લગરીક, ૧૯૬૫, સ્વાતિ,મુંબઈ (૨) એકાંકી, પહેલાં ક્યાં, કિયાં, કેવાં? એકાંકી પહેલાં ક્યાં કિયાં કેવાં? બુટાલા, વડોદરા.
૨૨. મહેતા, ફિરોજશાહ : ‘એકાંકી નાટ્ય : કાંઈક પ્રાસ્તાવિક વિવેચન’, નવચેતન, એપ્રિલ ૧૯૩૭
૨૩. માંકડ, ડોલરરાય : ‘એકાંકી નાટકો’-૧, ઊર્મિ, વર્ષ ૧ અંક ૯, ૧૯૩૪ ૨. નૈવેધ, ૧૯૬૨, ગૂર્જર, અમદાવાદ.
૨૪. રાવળ, અનંતરાય : ‘ગુજરાતી એકાંકી’ ઊર્મિ નવરચના, એપ્રિલ ૧૯૫૭.
૨૫. રાંદેરિયા, મધુકર : (૧) ‘આપણાં એકાંકી – એક નવી દૃષ્ટિએ’, ગુજરાતી નાટ્ય, ઑક્ટોબર ૧૯૫૬; એ જ ‘ગુજરાતી એકાંકી : નવી દૃષ્ટિએ’ એ શીર્ષકથી, ગુજરાત દીપોત્સવી અંક સં. ૨0૨૨, (૧) ‘એકાંકી : થોડા વિચારો’, ગુજરાતી નાટ્ય, નવેંબર ૧૯૫૭
૨૬. વાઈલ્ડ, પર્સિવલ : ધ ક્રાફ્ટસમનશિપ ઑફ વન-ઍક્ટ પ્લે, ૧૯૨૨ નવી સંવર્ધિત આવૃત્તિ ૧૯૫૧, ક્રાઉન પબ્લિશર્સ,ન્યૂયૉર્ક.
૨૭. શાહ,સુભાષ : ‘એકાંકીમાં આધુનિકતા : વસ્તુ, સ્વરૂપ અને ભાષાના સંદર્ભમાં, પરબ, જૂન ૧૯૭૯’
૨૭. શેખડીવાલા, જશવંત : (૧) ‘ગુજરાતી એકાંકીસાહિત્યનું રેખાદર્શન’, મારાં પ્રિય એકાંકી (સંપા. જશભાઈ પટેલ વગેરે), ૧૯૬0, ચરોતર બુક સ્ટોલ, આણંદ (૨) ‘ઉમરવાડિયા પૂર્વેનું આપણું એકાંકીસાહિત્ય’, રુચિ, એપ્રિલ ૧૯૬૬ (૩) ‘એકાંકી’, જ્ઞાનગંગોત્રી-૧0, ૧૯૭૨ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર.