એક રસજ્ઞ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

એક રસજ્ઞ: ઉપજાતિ, લાવણી, વસંતતિલકા, મનહર, દોહરા વગેરે વૃત્તોમાં રચાયેલી પદ્યકૃતિ ‘શૃંગાર’ (૧૮૮૮)ના કર્તા.