એ. એફ. અલીમહમ્મદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અલીમહમ્મદ એ. એફ.: ‘તલેસ્માતી રમૂજી વાર્તા’ (૧૮૮૮) તેમ જ મૂળ અંગ્રેજી અને તેની સમાનાર્થી ગુજરાતી કહેવતોનો સંગ્રહ ‘ઈંગ્લીશ પ્રૉવર્બ્સ' (૧૮૮૮)ના કર્તા.