કનૈયાલાલ ચંદુલાલ લલ્લુભાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કનૈયાલાલ ચંદુલાલ લલ્લુભાઈ: નવલકથા ‘આદર્શાદર્શ મેળ’, નવલિકાસંગ્રહ ‘જેસ્ટાપો’ ઉપરાંત ‘રસે વૈ સ: – ૧-૨-૩’ (૧૯૫૮), ‘રહસ્ય ષડ્દર્શન’ (૧૯૬૧), ‘શ્રીગીતા રહસ્ય’, ‘બ્રહ્મનો નકશો’, ‘જ્ઞાન-વિલાસની રમત’ વગેરે પુસ્તકોના કર્તા.