કરુણાશંકર ગિરજાશંકર ઓઝા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઓઝા કરુણાશંકર ગિરજાશંકર: ‘કરુણાકૃત્ય કવિતા' (૧૯૭૨) ઉપરાંત શિવશક્તિની સ્તુતિ વિશેનાં પુસ્તકો ‘કરુણા રસ્સ' (૧૮૮૪) અને ‘શિવશક્તિનાં પ્રભાતિયાં’ તથા ‘વઉઠાના મેળાનું વરણન-ગરબો’ (૧૮૮૧)ના કર્તા.