કલ્યાણજી મૂળજી આચાર્ય

આચાર્ય કલ્યાણજી મૂળજી: ‘કલ્યાણસંગ્રહ' (૧૮૮૫) પદ્યરચનાસંગ્રહના કર્તા.