કાન્તિકાકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાન્તિકાકા : શોષણરહિત નૂતન સમાજની સ્થાપના માટે બલિદાન આપનાર બિરાદર બબુ (બબુશ્કીન)ની કથા પ્રેરક શૈલીમાં આલેખતું પુસ્તક ‘બિરાદર બબુ’ (૧૯૩૬)ના કર્તા.