કાળો ભગત
Jump to navigation
Jump to search
કાળો ભગત (૧૮૫૪, –) : કવિ. સૌરાષ્ટ્રમાં થોરખાણ ગામના વતની. જીવણની જેમ પોતાની જાતને દાસી તરીકે ઓળખાવે છે. એમના નામે બે-એક પદ જડે છે.