કાવસજી ડી. ઍન્જિનિયર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઍન્જિનિયર કાવસજી ડી.: ત્રિઅંકી નાટક ‘ફરેબી જાળ’ (૧૯૩૫) અને ‘ધરમી ગુનાહગાર’ના કર્તા.