કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૨. એકસુરીલું
Jump to navigation
Jump to search
૨૨. એકસુરીલું
નિરંજન ભગત
એ જ તેજ
એ જ ભેજ
એ જ સેજ
એ જ એ જ
એ જ બે પગા
લગા લગા લગા લગા..
(બૃહદ છંદોલય, પૃ. ૧૬૬)
←