કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૪. હું ને —

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૪. હું ને —

નિરંજન ભગત

હું ને મારો પડછાયો,
પણ રાતે જ્યાં દીપક બૂઝ્યો
હું ત્યાં એકલવાયો!
૧૯૫૭

(બૃહદ છંદોલય, પૃ. ૨૬૧)