< કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર
લાભશંકર ઠાકર
ઉપાદાનમાં આળોટીને ઊભા થવું – ને પડવું ભફાંગ નીચે સરસ્વતીના સૂકા પટમાં તે તારું રૂટિન છે ? હા, ઇન અને આઉટ. (ઇન અને આઉટ, ૨૦1૨, પૃ. ૯૮)