કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૨૫. પાણીમાં બળે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૫. પાણીમાં બળેચેહ ઠરે, દુખડાં ઠરે, ઠરી જાય ખટરાગ;
પણ ઈરખાની આગ પાણીમાં બમણી બળે!

ટાઢાં થઈ લબક્યા કરે કાં ઘારું કાં ઘાવ;
ઈમ દુશ્મનના દાવ પાણીમાં બમણા બળે!
(દીપ્તિ, પૃ. ૩૮)