< કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક
કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૧૯. સરોવર
Jump to navigation
Jump to search
૧૯. સરોવર
તળિયે સ્વસ્થ ચંદ્રમા
ભાંગતો ચંચલ સપાટી પર
ઓચિંતી કોઈ લ્હેરમાં!
૩૧ જુલાઈ ’૬૫
મણિનગર
(સાયુજ્ય, પૃ. ૩૪)