કાશીરામ દેવશંકર કવિ

કવિ કાશીરામ દેવશંકર : સ્ત્રીને સપત્ની હોવાને કારણે સહેવાં પડતાં દુઃખોનું વર્ણન કરતું કાવ્ય ‘શોક્યસપાટો'(૧૮૮૬)ના કર્તા.