કાશીરામ મગનલાલ ઉપાધ્યાય

ઉપાધ્યાય કાશીરામ મગનલાલ: પદ્માવતીના સ્વયંવરની કથાને પદ્યમાં નિરૂપતી કૃતિ ‘પદ્માવતી સ્વયંવર નાટક' (૧૮૮૫)ના કર્તા.