કિંકરદાસ

કિંકરદાસઃ પ્રશસ્તિ સ્વરૂપની રચનાઓનો સંચય ‘ભલા ભગવાનના તરંગ’ (૧૯૩૯), ભજન અને પ્રાર્થના પ્રકારની રચનાઓનાં બે સંપાદનો ‘જ્યોતિનાં કિરણો’ (૧૯૪૦) તથા ‘ભક્તિરસ કાવ્યો અને આત્મચિંતન પદો'ના કર્તા.