કીર્તિવિજય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કીર્તિવિજય : કાવ્યસંગ્રહ ‘અંતરનાં અજવાળાં’ (૧૯૭૫) ઉપરાંત ‘કર્મસ્વરૂપ’ (૧૯૬૦), ‘ત્રણ મહાપુરુષો’, ‘કથાપરિમલ’ (૧૯૬૩) તેમ જ ‘આહૈતધર્મપ્રકાશ’ (૧૯૬૩)ના કર્તા.