કુંજબાલા કાપડિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાપડિયા કુંજબાલા : એમણે ૧૯૫૮ અને ૧૯૫૯ ની ‘રાષ્ટ્રીય ગ્રંથસૂચિ'નું સંપાદન બી. એસ. કેશવન સાથે કર્યું છે, જેમાં અંગ્રેજી તેમ જ ભારતની વિવિધ ભાષાઓમાં પ્રગટ થયેલાં પુસ્તકોની વર્ગીકૃત સચિ આપવામાં આવી છે.