કૃતિકોશ/વાર્તા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨. વાર્તા [ટૂંકીવાર્તા]




૧૯મી સદીમાં લખાયેલાં વાર્તારૂપ લખાણો – નીતિબોધક કથાઓ, દૃષ્ટાંતકથાઓ, વગેરે – પણ ‘વાર્તા’ વિભાગમાં મૂક્યાં છે. વાર્તા એટલે અહીં વ્યાપકપણે કથા, બોધકથા, વારતા, લઘુકથા, અને ટૂંકીવાર્તા. (જૂની વાર્તા અને નવી વાર્તા). ક્યારેક શીર્ષક પરથી વિગત સ્પષ્ટ નહીં થઈ હોય ત્યાં, કોઈક સળંગ કથા પણ અપવાદરૂપે આ વિભાગમાં આવી ગઈ હોવા સંભવ છે. લેખકે પોતે જ પોતાની વાર્તાઓમાંથી ચયન-સંગ્રહ કર્યો હોય ત્યાં એને (સંપાદનમાં ન મૂકતાં) લેખકની કૃતિ તરીકે જ, એટલે કે અહીં, મૂક્યો છે. ‘–ની શ્રેષ્ઠ વાર્તાઓ’ (પોતે જ સંચિત કરેલી) એવું પુસ્તકશીર્ષક ન હોય ત્યાં કૌંસમાં ‘(સ્વ-સંચિત)’ એવી નોંધ મૂકી છે. એક જ પુસ્તકના બે લેખક હોય ત્યાં એકનું નામ મૂક્યા પછી કૌંસમાં (+...)ની નિશાનીથી સહલેખકનું નામ મૂક્યું છે. સહલેખકનું નામ ન મળ્યું હોય એવાં સહલેખનોમાં ‘(+અન્ય)’ એવા નિર્દેશ કર્યા છે. એક જ શીર્ષક હેઠળ વાર્તાસંગ્રહોના એકથી વધારે ભાગ હોય (જેમકે ‘તણખામંડળ’ ૧ થી ૪) ત્યાં એ બધાનો નિર્દેશ પહેલા ભાગના પ્રકાશનવર્ષ સાથે (બીજા ભાગોનાં વર્ષો પણ નિર્દેશીને) કર્યો છે. ઉપરાંત, પછીના ભાગ બીજા દાયકામાં જતા હોય ત્યાં ફરી એનો ઉલ્લેખ કર્યો છે. ઉ.ત. ૧૯૩૨, ૧૯૩૬ તણખામંડળઃ ૩, ૪.... વગેરે.



૧૮૫૧-૧૮૬૦
૧૮૫૪ સ્ત્રીસંભાષણ – કવિ દલપતરામ
૧૮૬૧-૧૮૭૦
૧૮૬૫ તાર્કિકબોધ – કવિ દલપતરામ
૧૮૬૭ નવી અરેબ્યન વાર્તાઓ – વાછા માણેકજી એદલજી
૧૮૬૮ દખણની અસલી વાર્તાઓ – ફરીયર
૧૮૬૯ ઈરાણ તથા તુરાણ દેશની વારતા – કાપડિયા જીજીભાઈ ખરદેશજી
૧૮૭૧-૧૮૮૦
૧૮૭૨ મનોરંજક કથા – રબાડી પેશતનજી કાવસજી
૧૮૭૩ દૈવજ્ઞદર્પણ – કવિ દલપતરામ
૧૮૮૧-૧૮૯૦
૧૮૮૧ જોરાવર વિનોદ – વૈષ્ણવ અનંતપ્રસાદ
૧૮૮૧ ત્રિદંપતી વર્ણન – વૈષ્ણવ અનંતપ્રસાદ
૧૮૮૨ ખરી મોહોબત અથવા ગુલબાસનું ફૂલ – ભટ્ટ મણિશંકર ‘કાન્ત’
૧૮૮૪ કથા અને કાહાણીઓનો શંગરહ – રબાડી એ. પશતનજી [પૂરું શીર્ષક - ‘મનુષપરેમી ઈયાને રાગલી ગનેઆતના ગુજરાતી વાંચનારાઓને ફુરસતની વેલાએ વાંચવાની હૉંશ, ગમત અને માંણસોનો પેયાર મેલવનારી કેતાબ. આગલા રાજાઓ, પાદશાહો અને તે વિગેરેની પરચુટણ કથા તથા કાહાણીઓનો શંગરહ’]
૧૮૮૫ અરેબિયન કિસ્સા – ઈરાની રુસ્તમ
૧૮૮૬ કાકા ભત્રીજાની વાર્તા – છોટાલાલ વરજદાસ
૧૮૮૬ મનમુસાફરી સાત પ્રશ્ન સહિત – ત્રવાડી માધવજી પ્રેમજી
૧૮૯૧-૧૯૦૦
૧૮૯૩ અસાધ અને અમન્યાની વારતા – ત્રવાડી માધવજી પ્રેમજી
૧૮૯૩ જાલંધરની કથા અને વૃંદાનું વૃત્તાંત – ત્રવાડી માધવજી પ્રેમજી
૧૮૯૩ કાળગમન કથાઓ : ૧, ૨ – પોસ્ટરવાળા એમ. જે.
૧૮૯૪ સ્ત્રી વિનોદ – શાહ ચુનીલાલ લલ્લુભાઈ
૧૮૯૭ ત્રણ રત્નો – દેસાઈ રામમોહનરાય ‘સુમન્ત’
૧૮૯૭ યુવાવસ્થાનો અનુભવ – મોદી વનમાળી લાધા
૧૮૯૮ સુબોધ છત્રીસી – શાહ ચુનીલાલ લલ્લુભાઈ
૧૯૦૧-૧૯૧૦
૧૯૦૧ સુમનદેવી – અનિલ
૧૯૦૧ પખવાડિક વાર્તાસંગ્રહ – કાપડિયા જીજીભાઈ
૧૯૦૧ સુબોધ વાર્તામાલા અથવા વાર્તાઓનો સંગ્રહ – બાઈ કમલા
૧૯૦૩ પાંચ વાર્તા – દીવેચા નારાયણ હેમચંદ્ર
૧૯૦૩ ફૂલદાની અને બીજી વાર્તાઓ – દીવેચા નારાયણ હેમચંદ્ર
૧૯૦૩ રત્નગ્રંથિ અથવા ટૂંકીવાર્તા – મહેતા રણછોડજી હીરાલાલ (+ અન્ય)
૧૯૦૪ વિયોગિની – ઠક્કુર નારાયણ વિસનજી (+ અનિલ)
૧૯૦૪ ઋષિદત્તા આખ્યાયિકા – શાહ વાડીલાલ મોતીલાલ
૧૯૦૪, ૧૯૨૧ રસીલી વાર્તાઓ : ભા. ૧, ૨ – દેસાઈ રામમોહનરાય ‘સુમન્ત’
૧૯૦૮ સુબોધકહાણી – બાજીગૌરી હરસુખરાય
૧૯૧૦ કુમાર અને ગૌરી – ભટ્ટ મણિશંકર ‘કાન્ત’
૧૯૧૧-૧૯૨૦
૧૯૧૨ વિનોદ વાર્તાઓ – મોદી પ્રભુદાસ
૧૯૧૨, ૧૪ ભાગલિયામાળા : ૧, ૨, ૩ – ભાગલિયા દિનશાહ
૧૯૧૪ વાર્તાવૃક્ષ – ત્રિપાઠી ધનશંકર
૧૯૧૪ દેશ દેશની માર્મિક વાતો – દેસાઈ હરિલાલ
૧૯૧૪ દેશ દેશની રસમય વાતો – દેસાઈ હરિલાલ (+ જોષી કલ્યાણરાય નથ્થુભાઈ)
૧૯૧૪ કન્યાભૂષણ – લાખાણી ઈબ્રાહીમ
૧૯૧૫ ટૂંકી વાર્તાઓ – મહેતા કલ્યાણજી
૧૯૧૫ ઢોંગસોંગ – કરાણી નૌશેરવાનજી (+ અન્ય)
૧૯૧૯ મારી વીસ વાતો – દેસાઈ કેશવપ્રસાદ
૧૯૧૯ વાર્તાનો સંગ્રહ – મહેતા ગોકુલદાસ
૧૯૨૦ વીતક વાતો – કાંટાવાળા મટુભાઈ
૧૯૨૦ આસપાસ ચંદ્રાનના, સુવાસિની અને બીજી ટૂંકીવાર્તાઓ – પટેલ ડાહ્યાભાઈ ‘નિર્ગુણ’
૧૯૨૦ આસપાસ ટૂંકી કહાણીઓ : ભા. ૨ – વાડિયા પુતળીબાઈ
૧૯૨૧-૧૯૩૦
૧૯૨૧ મારી કમલા અને બીજી વાતો – મુનશી કનૈયાલાલ
૧૯૨૧ રસીલી વાર્તાઓ ભા. ૨ – દેસાઈ રામમોહનરાય, ‘સુમન્ત’ (ભાગ : ૧, ૧૯૦૪)
૧૯૨૨ સાહિત્ય અને વિનોદ – પટેલ જોઈતાભાઈ ભ.
૧૯૨૪ વાતોનું વન – ઉમરવાડિયા બટુભાઈ
૧૯૨૪ દર્શનિયું – ઠાકોર બલવંતરાય
૧૯૨૫ અમારી વાર્તાઓ – પટેલ નાગરદાસ (+ અન્ય)
૧૯૨૫ વર્માની વિવિધ વાર્તાઓ – વર્મા જયકૃષ્ણ
૧૯૨૬ કરમની કહાણી – કાપડિયા પેસ્તનજી
૧૯૨૬ ક્ષાત્રતેજ – દવે રામચન્દ્ર
૧૯૨૬ અમારી બીજી વાર્તાઓ – પટેલ નાગરદાસ (+ અન્ય)
૧૯૨૬ તિલોત્તમા : એક અપ્સરાસૃષ્ટિની વાર્તા – મજમુદાર મંજુલાલ
૧૯૨૬ કુમારનાં સ્ત્રીરત્નો – યાજ્ઞિક ઈન્દુલાલ
૧૯૨૬, ૨૮, ૩૨, ૩૬ તણખા મંડળ ૧ થી ૪ – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૨૭ અમારી ત્રીજી વાર્તાઓ – પટેલ નાગરદાસ (+ અન્ય)
૧૯૨૮ દ્વિરેફની વાતો : ભા. ૧ – પાઠક રામનારાયણ વિ.
૧૯૨૮ ચંપાભાભીનાં ચીર – બદામી ગમનલાલ
૧૯૨૮ ઘડીભર ગમ્મત – બદામી ગમનલાલ
૧૯૨૮ જુવાનીમાંની વાતો – શર્મા સીતારામ
૧૯૨૯ પુષ્પલતિકા – ઓઝા ચુનીલાલ
૧૯૨૯ જગત પાછળનું જગત – કવિ આનંદ
૧૯૨૯ ચિત્રસેન પદ્માવતી – કાપડિયા નેમચંદ
૧૯૨૯ પુષ્પાંજલિ – દલાલ રમણિકલાલ
૧૯૨૯ નવનિધનો સંસાર – ધ્રુવ દુર્લભ
૧૯૨૯ બાનુ અને બીજી વાતો – પેમાસ્તર ઝીણી
૧૯૨૯ દાલચીવડાની દસ વાર્તાઓ – રાયચુરા ગોકુલદાસ
૧૯૩૦ પાંખડીઓ – કવિ ન્હાનાલાલ
૧૯૩૦ કલ્પનાકુસુમો – ગાંધી લલિતમોહન
૧૯૩૦ કચડાતી કળિયો – શાહ સરલાબાઈ
૧૯૩૦ આસપાસ વિહારિકા – દેસાઈ દોલતરામ
૧૯૩૧-૧૯૪૦
૧૯૩૧ ધૂમ્રશિખા – દલાલ રમણિકલાલ
૧૯૩૧ પુરસ્કાર અને બીજી વાતો – રાવળ દશરથલાલ
૧૯૩૧, ૩૫ મેઘાણીની નવલિકાઓ : ભા. ૧, ૨ – મેઘાણી ઝવેરચંદ
૧૯૩૨ સંસારલીલા – કાંટાવાળા મટુભાઈ
૧૯૩૨ પરાગપુષ્પો – ચૌહાણ પુરુષોત્તમ
૧૯૩૨ અવશેષ – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૩૨ કાચાં ફૂલ – ત્રિવેદી જેઠાલાલ
૧૯૩૨ ઝાકળ – દેસાઈ રમણલાલ
૧૯૩૨ પતનના પંથે અને બીજી વાતો – મહેતા રમણિક
૧૯૩૨ સમયનાં વ્હેણ – શાહ કાન્તિલાલ મણિલાલ
૧૯૩૨ ઈન્સાન મિટા દૂંગા – શ્રીધરાણી કૃષ્ણલાલ
૧૯૩૨ જૈન સાહિત્યની કથાઓ : ભા. ૧ – સંઘવી જીવણલાલ
૧૯૩૨, ૧૯૩૬ તણખામંડળ : ભાગ. ૩-૪ – જોશી ગૌરીશંકર ‘ધૂમકેતુ’[૧ઃ૧૯૨૬]
૧૯૩૩ પ્રદીપ – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૩૩ હું બંડખોર કેમ બની? – ડોસાણી લક્ષ્મીબેન
૧૯૩૩ કલ્પનાની મૂર્તિઓ – તોલાટ શાંતિલાલ
૧૯૩૩ નયનનાં નીર – ત્રિવેદી જેઠાલાલ
૧૯૩૩ દર્પણના ટુકડા – પુરાણી અંબાલાલ
૧૯૩૩ કરમાતાં ફૂલ – બદામી ગમનલાલ
૧૯૩૩ બલિદાન – બદામી ગમનલાલ
૧૯૩૩ ઝંઝાવાત અને બીજી વાતો – ભટ્ટ રમણલાલ પ્રેમાનંદ
૧૯૩૩ નયનનાં નીર – માંડવિયા યુસુફ
૧૯૩૩ પદધ્વનિ – વ્યાસ ભવાનીશંકર
૧૯૩૩ સ્વર્ગની પરીઓ – વ્યાસ મૂળશંકર પ્રેમજી
૧૯૩૩ મિલમજૂર – શાહ કાન્તિલાલ મણિલાલ
૧૯૩૩ ષોડશી [મૌલિક + રવીન્દ્રનાથમાંથી અનુવાદ] – શુક્લ યજ્ઞેશ
૧૯૩૩ પત્રપુષ્પ – સંઘવી બળવંત
૧૯૩૩ જીવનના પડછાયા – સાંગાણી દામુભાઈ
૧૯૩૩ કલ્પનાચિત્રો – સુરતી જયકૃષ્ણ
૧૯૩૪ મહેફીલ – જોશી નાનાલાલ
૧૯૩૪ રજપૂતાણી અને બીજી વાતો – ઠક્કર પરભુદાસ
૧૯૩૪ ગાતા આસોપાલવ – દેસાઈ ઝીણાભાઈ ‘સ્નેહરશ્મિ’
૧૯૩૪ તૂટેલા તાર – દેસાઈ ઝીણાભાઈ ‘સ્નેહરશ્મિ’
૧૯૩૪ રાજીનામું – પટેલ નટવર
૧૯૩૪ સેતાની લાલસા – પરમાર મકનજી
૧૯૩૪ મેવાડની મહત્તા – બુદ્ધ ધૈર્યચન્દ્ર
૧૯૩૪ પૂજાનાં ફૂલ – શુક્લ દુર્ગેશ
૧૯૩૪ અર્ધું અંગ – શુક્લ યજ્ઞેશ
૧૯૩૪ જીવનમાંથી જડેલી [સ્ત્રીકેન્દ્રી વાર્તાઓ, એકાંકીઓ] – મુનશી લીલાવતી
૧૯૩૫ બાલવિજ્ઞાન અને ભૂગોળની વાર્તા – આવસત્થી વિઠ્ઠલરાય
૧૯૩૫ જલતી જ્યોત – ઓઝા હૃદયકાન્ત
૧૯૩૫ કીર્તિદા – ગાંધી ઈન્દુલાલ
૧૯૩૫ આરતી – ગાંધી સુરેશ
૧૯૩૫ ઘરેણાનો શોખ – ચૌહાણ પુરુષોત્તમ
૧૯૩૫ સંધ્યાના રંગ – જોશી બાબુરાવ
૧૯૩૫ તરતાં ફૂલ – ત્રિપાઠી ધનશંકર
૧૯૩૫ ભડકા – દલાલ રમણિકલાલ
૧૯૩૫ સ્વર્ગ અને પૃથ્વી – દેસાઈ ઝીણાભાઈ ‘સ્નેહરશ્મિ’
૧૯૩૫ પંકજ – દેસાઈ રમણલાલ
૧૯૩૫ સુબોધવાટિક – પંડ્યા વિમળાગૌરી
૧૯૩૫ દ્વિરેફની વાતો : ભા. ૨ – પાઠક રામનારાયણ વિ. (ઃ૧, ૧૯૨૮)
૧૯૩૫ પ્યાર કે ફરજ – પેમાસ્તર ઝીણી
૧૯૩૫ તાતાં તીર – બુદ્ધ ધૈર્યચન્દ્ર
૧૯૩૫ ગોવાલણી અને બીજી વાતો [મ.] – મહેતા કંચનલાલ ‘મલયાનિલ’
૧૯૩૫ અંતરની વાતો – મહેતા મોહનલાલ ‘સોપાન’
૧૯૩૫ એકાદશી – મહેતા સરોજિની
૧૯૩૫ વાર્તાસંગ્રહ – વકીલ પુષ્પા, વકીલ રમણ
૧૯૩૫ કથાકુસુમો – વ્યાસ મૂળશંકર પ્રેમજી
૧૯૩૬ સુવર્ણના નિઃશ્વાસ – ગજકંધ રામજી અર્જુન, ‘બકુલેશ’
૧૯૩૬ આક્રંદ – પંડ્યા જમિયતરામ
૧૯૩૬ આજકાલ – પારેખ પુરુષોત્તમ
૧૯૩૬ અખિલ ત્રિવેણી – ભટ્ટ ગિરિજાશંકર
૧૯૩૬ વિલોપન – મેઘાણી ઝવેરચંદ
૧૯૩૬ હું અને મારી વહુ – લાખાણી ઈબ્રાહીમ
૧૯૩૭ શ્રાવણી મેળો – જોશી ઉમાશંકર
૧૯૩૭ મલ્લિકા અને બીજી વાર્તાઓ – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૩૭ લોહીનાં આંસુ – ત્રિપાઠી ધનશંકર
૧૯૩૭ ચરણરજ – દેસાઈ નીરુભાઈ
૧૯૩૭ પ્રદક્ષિણા – ભટ્ટ વિનોદરાય
૧૯૩૭ ઝાંઝવાનાં જળ – મહેતા મોહનલાલ ‘સોપાન’
૧૯૩૭ અંતરની વ્યથા – મહેતા મોહનલાલ ‘સોપાન’
૧૯૩૭ જ્વાળાઓ – માંડવિયા યુસુફ
૧૯૩૭ છાયા – શુક્લ દુર્ગેશ
૧૯૩૮ ઓટનાં પાણી – આચાર્ય ગુણવંતરાય
૧૯૩૮ નન્દિતા – ગાંધી સુરેશ
૧૯૩૮ ત્રણ અર્ધું બે – જોશી ઉમાશંકર
૧૯૩૮ ત્રિભેટો – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૩૮ પાંદડીઓ – દામાણી હરજી લવજી ‘શયદા’
૧૯૩૮ વસંતકુંજ – પરમાર ત્રિકમલાલ
૧૯૩૮ ઇજ્જત – પેમાસ્તર ઝીણી
૧૯૩૮ ઉમા – બ્રહ્મભટ્ટ પ્રહ્‌લાદ
૧૯૩૮ રાજહંસ – બ્રહ્મભટ્ટ મગનલાલ
૧૯૩૮ લતા અને બીજી વાતો – બ્રોકર ગુલાબદાસ
૧૯૩૮ પાંખડીઓ – ભટ્ટ ગિરિજાશંકર
૧૯૩૮ દિગંત – ભટ્ટ મોહનલાલ દલસુખરામ
૧૯૩૮ ઝીટા – મહેતા દોરાબ
૧૯૩૮ અખંડજ્યોત – મહેતા મોહનલાલ ‘સોપાન’
૧૯૩૮ દીપિકા – શાહ રમણિકલાલ
૧૯૩૮ હીરાકણી અને બીજી વાતો – લુહાર ત્રિભુવનદાસ ‘સુંદરમ્‌’
૧૯૩૯ સમાજથી તરછોડાયેલાં – પંડ્યા જમિયતરામ
૧૯૩૯ ખોલકી અને નાગરિકા – લુહાર ત્રિભુવનદાસ ‘સુંદરમ્‌’
૧૯૩૯ હૈયાસૂની – શુક્લ યજ્ઞેશ
૧૯૪૦ ધની વણકર અને બીજી વાતો – ઓઝા ઉછરંગરાય
૧૯૪૦ પ્રથમ અષાઢ – દેસાઈ નીરુભાઈ
૧૯૪૦ સુખદુઃખનાં સાથી – પટેલ પન્નાલાલ
૧૯૪૦ દસ લાખનો દસ્તાવેજ – મહેતા દોરાબ
૧૯૪૦ માનવી – મહેતા પ્રબોધ
૧૯૪૦ ઉરનાં એકાંત – મહેતા પ્રબોધ
૧૯૪૦ શોધને અંતે – મહેતા લાભુબહેન
૧૯૪૦ પિયાસી – લુહાર ત્રિભુવનદાસ ‘સુંદરમ્‌’
૧૯૪૦ આરાધના – શાહ સરલાબહેન
૧૯૪૦ પલ્લવ – શુક્લ દુર્ગેશ
૧૯૪૧-૧૯૫૦
૧૯૪૧ જિંદગીના ખેલ – પટેલ પન્નાલાલ
૧૯૪૧ જીવો દાંડ – પટેલ પન્નાલાલ
૧૯૪૧ જીવનનાં વહેણો – પરીખ રસિકલાલ
૧૯૪૧ વસુંધરા અને બીજી વાતો – બ્રોકર ગુલાબદાસ
૧૯૪૧ ત્રણ પગલાં – મહેતા મોહનલાલ ‘સોપાન’
૧૯૪૧ અ.સૌ. વિધવા – વૈદ્ય બાબુભાઈ ‘બિપિન વૈદ્ય’
૧૯૪૧ પ્રકંપ – વ્યાસ હરિકૃષ્ણ
૧૯૪૧ પાનદાની – શાસ્ત્રી શંકરલાલ ગં.
૧૯૪૧ પાનાચંદની પરસાદી – શાહ કાન્તિલાલ મણિલાલ
૧૯૪૨ રંગનાં ચટકાં – અમીન ગોવિંદભાઈ
૧૯૪૨ ઈશ્કની ખુશ્બુ – ગજકંધ રામજી અર્જુન, ‘બકુલેશ’
૧૯૪૨ કુમકુમ – ચાવડા કિશનસિંહ
૧૯૪૨ ચોરાની વાતો – ત્રિવેદી મગનલાલ ‘મયૂર’
૧૯૪૨ રસબિંદુ – દેસાઈ રમણલાલ
૧૯૪૨ વગડાનાં ફૂલ – પરમાર મકનજી
૧૯૪૨ દ્વિરેફની વાતો : ભા. ૩ – પાઠક રામનારાયણ વિ. (૧ઃ૧૯૨૮)
૧૯૪૨ એને પરણવું નહોતું – ભટ્ટ વિનોદરાય
૧૯૪૨ રૂપાનો ઘંટ – શાહ ચુનીલાલ વર્ધમાન
૧૯૪૨ મેઘાણીની નવલિકાઓ – મેઘાણી ઝવેરચંદ
૧૯૪૩ છટકામાં છટકું – કાપડિયા દીનશાહ
૧૯૪૩ ધુતારી ધણિયાણી – કાપડિયા દીનશાહ
૧૯૪૩ ઠગારી – મહેતા દોરાબ
૧૯૪૩ નિશિગંધા – શાહ શાંતિ
૧૯૪૩ દીઠું મેં ગામડું જ્યાં – અદાણી રતુભાઈ મૂળશંકર
૧૯૪૪ મધુબિન્દુ – ઉદેશી ચાંપશી
૧૯૪૪ ફોરાં – ખત્રી જયંત
૧૯૪૪ કાદવનાં કંકુ – ગજકંધ રામજી અર્જુન, ‘બકુલેશ’
૧૯૪૪ ઉત્તરા – દલાલ જયંતી
૧૯૪૪ હીરાના ખાણ – પટેલ ચંદુભાઈ
૧૯૪૪ લખચોરાસી – પટેલ પન્નાલાલ
૧૯૪૪ વગડાંના ફૂલ – પટેલ પીતાંબર
૧૯૪૪ ઊભી વાટે – બ્રોકર ગુલાબદાસ
૧૯૪૪ માલિની – માણેક કરસનદાસ
૧૯૪૪ ચા ઘર – રાવળ અનંતરાય
૧૯૪૪ જીવનસાથી – સંપટ ડુંગરશી
૧૯૪૪ સાગરના સાવજ – હર્ષ અશોક
૧૯૪૪ નવું જીવતર – દવે નાથાલાલ
૧૯૪૪ વિદાય – મહેતા મોહનલાલ ‘સોપાન’
૧૯૪૫ પ્રેમલ જ્યોત – ઠાકુર મુરલીધર, ‘મુરલી ઠાકુર’
૧૯૪૫ ઘૂઘવતાં પૂર – મડિયા ચુનીલાલ
૧૯૪૫ ગામડું બોલે છે – મડિયા ચુનીલાલ
૧૯૪૫ પાંખ વિનાનાં – મણિયાર ઉમેદભાઈ
૧૯૪૫ માણસાઈના દીવા – મેઘાણી ઝવેરચંદ
૧૯૪૫ ઉન્નયન – લુહાર ત્રિભુવનદાસ ‘સુંદરમ્‌’
૧૯૪૫ ઇતિહાસને અજવાળે – વસાવડા ઈન્દ્ર
૧૯૪૫ નવનીતા – વસાવડા ઈન્દ્ર
૧૯૪૫ નિશિગંધ – શાહ શાન્તિ ‘સત્યમ્‌’
૧૯૪૫ ભદ્રા – દવે નાથાલાલ
૧૯૪૬ ત્રિપુટી – અમીન ગોવિંદભાઈ
૧૯૪૬ રાસ રમણમ્‌ – ગોહિલ પ્રહ્‌લાદસિંહજી
૧૯૪૬ આસ્થા – જોશી બાલકૃષ્ણ
૧૯૪૬ શશીકલા – જોશી બાલકૃષ્ણ
૧૯૪૬ પારકા ઘરની લક્ષ્મી – દેસાઈ બાલાભાઈ ‘જયભિખ્ખુ’
૧૯૪૬ પાનેતરના રંગ – પટેલ પન્નાલાલ
૧૯૪૬ અધૂરા ફેરા – બ્રહ્મભટ્ટ પ્રહ્‌લાદ
૧૯૪૬ વારસ – મહેતા ઉમેશ ‘ઉમેશ કવિ’
૧૯૪૬ દિનરાત – વ્યાસ લક્ષ્મીનારાયણ ‘સ્વપ્નસ્થ’
૧૯૪૬ બળતાં પાણી – શાહ શાન્તિલાલ ‘પ્રશાંત’
૧૯૪૬ પરાક્રમી પેઢી – સંઘવી બળવંત
૧૯૪૬ તાણાવાણા – પટેલ ઈશ્વરભાઈ ‘ઈશ્વર પેટલીકર’
૧૯૪૬ પટલાઈના પેચ – પટેલ ઈશ્વરભાઈ ‘ઈશ્વર પેટલીકર’
૧૯૪૬ ગામને ઝાંપે – મહેતા દેવશંકર કા.
૧૯૪૭ ત્રણ ટૂંકી વાર્તાઓ – ગોહિલ પ્રહ્‌લાદસિંહજી
૧૯૪૭ અંતરાય – જોશી ઉમાશંકર
૧૯૪૭ આકાશદીપ – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૪૭ નવોઢા – પટવા ચિનુભાઈ
૧૯૪૭ અજબ માનવી – પટેલ પન્નાલાલ
૧૯૪૭ દુષ્યંત અને શકુન્તલા – પંડ્યા રામચંદ્ર
૧૯૪૭ પદ્મજા – મડિયા ચુનીલાલ
૧૯૪૭ તેજછાયા – શાહ જ્યોત્સ્નાબહેન
૧૯૪૭ સાગરકથાઓ – સંપટ ડુંગરશી
૧૯૪૭ સુષમા – હર્ષ અશોક
૧૯૪૭ માનતા – પટેલ ઈશ્વરભાઈ ‘ઈશ્વર પેટલીકર’
૧૯૪૭ પેપા અને લીંબોળી – મહેતા દેવશંકર કા.
૧૯૪૯ પરિશેષ – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૪૯ અનામિકા – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૪૯ વનછાયા – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૪૯ કાંચન અને ગેરુ – દેસાઈ રમણલાલ
૧૯૪૯ પારસમણિ – પટેલ ઈશ્વરભાઈ ‘ઈશ્વર પેટલીકર’
૧૯૪૯ ગુલમહોર – પટેલ ચંદુલાલ બ.
૧૯૪૯ સાચાં શમણાં – પટેલ પન્નાલાલ
૧૯૪૯ પૃથ્વીનાં પુષ્પો – પટેલ રસિકચન્દ્ર
૧૯૪૯ કાશીનું કરવત – પટેલ ઈશ્વરભાઈ ‘ઈશ્વર પેટલીકર’
૧૯૪૯ ખોળાનો ખૂંદનાર – પટેલ પીતાંબર
૧૯૫૦ ગલગોટા – કોટક વજુ
૧૯૫૦ જૂજવાં – દલાલ જયંતી
૧૯૫૦ કથરોટમાં ગંગા – દલાલ જયંતી
૧૯૫૦ કંચન અને કામિની – દેસાઈ બાલાભાઈ ‘જયભિખ્ખુ’
૧૯૫૦ ચિનગારી – પટેલ ઈશ્વરભાઈ ‘ઈશ્વર પેટલીકર’
૧૯૫૦ મિલાપ – પટેલ પીતાંબર
૧૯૫૦ સૂર્યા – બ્રોકર ગુલાબદાસ
૧૯૫૦ ચંપો અને કેળ – મડિયા ચુનીલાલ
૧૯૫૦ ધૂણીનાં પાન – વ્યાસ લક્ષ્મીનારાયણ ‘સ્વપ્નસ્થ’
૧૯૫૦ ભણેલી વહુ અને બીજી વાતો – શુક્લ દામુભાઈ (+ શુક્લ કુમુદબહેન)
૧૯૫૦ હૈયાનાં દાન – નાયક રતિલાલ
૧૯૫૦ આસપાસ ગુજરાતણ ટાઈપિસ્ટ તથા બીજી વાતો – પટેલ ગંગાબહેન
૧૯૫૧-૧૯૬૦
૧૯૫૧ વારસો – ક્ચ્છી ધ્રુવકુમાર
૧૯૫૧ ઊગતા છોડ – ગાંધી શાંતા
૧૯૫૧ પ્રતિબિંબ – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૫૧ સ્વપ્નરેણુ – ત્રિવેદી જેઠાલાલ
૧૯૫૧ દીવડી – દેસાઈ રમણલાલ
૧૯૫૧ કાર્પાસી અને બીજી વાતો – નીલકંઠ વિનોદિની
૧૯૫૧ અમારો સંસાર – મહેતા ધનસુખલાલ
૧૯૫૧ ભૂતનાં પગલાં – મહેતા ધનસુખલાલ
૧૯૫૧ ડૉક્ટર જમાઈ – મહેતા ધનસુખલાલ
૧૯૫૧ જીવનનાં વહેણો – રાવળ લાભશંકર
૧૯૫૨ વહેતાં ઝરણાં – ખત્રી જયંત
૧૯૫૨ વનરેખા – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૫૨ યાદવાસ્થળી – દેસાઈ બાલાભાઈ ‘જયભિખ્ખુ’
૧૯૫૨ ભાગ્યચક્ર – દેસાઈ રમણલાલ
૧૯૫૨ રંગ અને દીવા – પટેલ ચંદુલાલ બ.
૧૯૫૨ વાત્રકને કાંઠે – પટેલ પન્નાલાલ
૧૯૫૨ સંગમ – પરમાર ગોકુળદાસ ‘જગદીશ પરમાર’ (+ અન્ય)
૧૯૫૨ અત્તરના દીવા – પુરોહિત વેણીભાઈ
૧૯૫૨ રંગમેળો – ફોફલિયા હીરાલાલ
૧૯૫૨ અક્ષયપાત્ર – બારોટ ડાહ્યાભાઈ ‘સારંગ બારોટ’
૧૯૫૨ મોહનાં આંસુ – બારોટ ડાહ્યાભાઈ ‘સારંગ બારોટ’
૧૯૫૨ પુણ્ય પરવાર્યું નથી [સત્યકથાઓ] – બ્રોકર ગુલાબદાસ
૧૯૫૨ ગરીબીનું ગૌરવ – ભટ્ટ શાંતિકુમાર
૧૯૫૨ તેજ અને તિમિર – મડિયા ચુનીલાલ
૧૯૫૨ અંધારી રાતે – મુનસિફ નચિકેત ‘કેતન મુનશી’
૧૯૫૨ કસુંબીનો રંગ – વડોદરિયા ભૂપતભાઈ
૧૯૫૨ ભરતી-ઓટ – શાહ શાન્તિલાલ ‘પ્રશાંત’
૧૯૫૨ લગ્નમંડપ – શાહ શાન્તિલાલ ‘પ્રશાંત’
૧૯૫૨ લોહીની સગાઈ – પટેલ ઈશ્વરભાઈ ‘ઈશ્વર પેટલીકર’
૧૯૫૨ અંધારી રાતે – મુનસિફ નચિકેત ‘કેતન મુનશી’
૧૯૫૩ કંકુડી – ગજકંધ રામજી અર્જુન, ‘બકુલેશ’
૧૯૫૩ જલદીપ – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૫૩ શેફાલી – ઠાકુર રામચંદ્ર
૧૯૫૩ મૂકમ્‌ કરોતિ – દલાલ જયંતી
૧૯૫૩ કામબાણ – દેસાઈ ઈન્દ્રવદન
૧૯૫૩ અભિષેક – દેસાઈ રતિલાલ
૧૯૫૩ સતી અને સ્વર્ગ – દેસાઈ રમણલાલ
૧૯૫૩ શ્રદ્ધાદીપ – પટેલ પીતાંબર
૧૯૫૩ વિમોચન – બારોટ ડાહ્યાભાઈ ‘સારંગ બારોટ’
૧૯૫૩ રૂપ-અરૂપ – મડિયા ચુનીલાલ
૧૯૫૩ ચાર પથરાની મા – મહેતા સરોજિની
૧૯૫૩ સ્વપ્નનો ભંગાર – મુનસિફ નચિકેત ‘કેતન મુનશી’
૧૯૫૩ આકડાનાં ફૂલ – યાજ્ઞિક ભદ્રકુમાર
૧૯૫૩ ખારાં પાણી – ગજકંધ રામજી ‘બકુલેશ’
૧૯૫૪ પ્રેમનાં આંસુ – કાપડિયા કુન્દનિકા
૧૯૫૪ વીરડાનાં પાણી – જોષી ઉષા
૧૯૫૪ વનકુંજ – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૫૪ પલાશપુષ્પ – ત્રિવેદી જેઠાલાલ
૧૯૫૪ ધબકતાં હૈયાં – દેસાઈ રમણલાલ
૧૯૫૪ ઈન્દ્રધનુષના ટુકડા – નાયક હરીશ
૧૯૫૪ ઓરતા – પટેલ પન્નાલાલ
૧૯૫૪ કલ્પના – પટેલ પીતાંબર
૧૯૫૪ હવા! તુમ ધીરે બહો! – પટેલ મોહનલાલ બાભાઈદાસ
૧૯૫૪ બીજલેખા – પરમાર જયંત
૧૯૫૪ ભૂખી ભામા – પરીખ યશપાલ
૧૯૫૪ હરિજનની હાય – પંડિત હસમુખલાલ
૧૯૫૪ કોઈ ગોરી કોઈ સાંવરી – બારોટ ડાહ્યાભાઈ ‘સારંગ બારોટ’
૧૯૫૪ શરણાઈના સૂર – મડિયા ચુનીલાલ
૧૯૫૪ રામનાં રખવાળાં – મહેતા ધનસુખલાલ
૧૯૫૪ એકલવાયો જીવ – મહેતા સૌદામિની
૧૯૫૪ વર્ષા અને બીજી વાતો – શાહ ચુનીલાલ વર્ધમાન
૧૯૫૪ અરમાન – શાહ શાન્તિલાલ ‘પ્રશાંત’
૧૯૫૪ અભિસારિકા – પટેલ ઈશ્વરભાઈ ‘ઈશ્વર પેટલીકર’
૧૯૫૪ પ્રેમગંગા – મહેતા યશોધર
૧૯૫૫ બાંધણી – ચંદરવાકર પુષ્કર
૧૯૫૫ રજનીગંધા – જોશી શિવકુમાર
૧૯૫૫ મોટીબહેન – દેસાઈ ઝીણાભાઈ ‘સ્નેહરશ્મિ’
૧૯૫૫ અધૂરો કોલ – પટેલ ધીરુબેન
૧૯૫૫ છૂટાછેડા – પટેલ પીતાંબર
૧૯૫૫ બિંદી – મહેતા લાભુબહેન
૧૯૫૫ દિવ્ય વાર્તાઓ – માણેક કરસનદાસ
૧૯૫૫ છુંદણાં – રાવળ કનૈયાલાલ
૧૯૫૫ જીવન જીવવાનું બળ – વડોદરિયા ભૂપતભાઈ
૧૯૫૫ ગુલાબની ટેકરી – શુક્લ દામુભાઈ
૧૯૫૫ ભણેલી ભીખ અને બીજી વાતો – પટેલ રણજિતભાઈ ‘અનામી’
૧૯૫૫ પારસ – શાહ ચંદુલાલ મ.
૧૯૫૫* અખંડ જોડી – જોશી ગજાનન
૧૯૫૬ શ્રી અને સરસ્વતી – આચાર્ય ગુણવંતરાય
૧૯૫૬ સુવર્ણફૂલ – ઉપાધ્યાય પ્રતાપરાય
૧૯૫૬ અંતરદીપ – ચંદરવાકર પુષ્કર
૧૯૫૬ શુકનવંતી – ચંદરવાકર પુષ્કર
૧૯૫૬ શર્વરી – ચાવડા કિશનસિંહ
૧૯૫૬ વનરેણુ – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૫૬ ચાર ભાઈબંધ – તડવી રેવાબહેન
૧૯૫૬ સ્મરણજ્યોત – ત્રિપાઠી મૂળવંતરાય
૧૯૫૬ આ ઘેર, પેલે ઘેર – દલાલ જયંતી
૧૯૫૬ પથનિર્દેશ – દવે નરેન્દ્ર
૧૯૫૬ પારેવડાં – પટેલ પન્નાલાલ
૧૯૫૬ શમણાંની રાખ – પટેલ પીતાંબર
૧૯૫૬ વિધિનાં વર્તુળ – પટેલ મોહનલાલ બાભાઈદાસ
૧૯૫૬ નદીનાં નીર – પરમાર જયંત
૧૯૫૬ નાગરાણી – પંડ્યા જમિયતરામ
૧૯૫૬ સબસે ઊંચી પ્રેમસગાઈ – પાઠક રમણલાલ ‘વાચસ્પતિ’
૧૯૫૬ અંતઃસ્રોતા – મડિયા ચુનીલાલ
૧૯૫૬ ખોળો ભર્યો – મહેતા ધનસુખલાલ
૧૯૫૬ આગ અને અજવાળાં – વીરાણી બરકતઅલી ‘બેફામ’
૧૯૫૬ જીવતા સૂર – વીરાણી બરકતઅલી ‘બેફામ’
૧૯૫૬ સોનાનું ઈંડુ – પટેલ પીતાંબર
૧૯૫૬ સેતુ – પુરોહિત વેણીભાઈ
૧૯૫૬ આસપાસ વાંસનું વન – પુરોહિત વેણીભાઈ
૧૯૫૭ પરાજિત પ્રેમ – ગાંધી ભોગીલાલ
૧૯૫૭ મંગલદીપ – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૫૭ ત્રિશૂળ – જોશી શિવકુમાર
૧૯૫૭ જગદંબા અને બીજી વાર્તાઓ – દેસાઈ શંભુપ્રસાદ
૧૯૫૭ કંકુનાં પગલાં – પટેલ છોટુભાઈ
૧૯૫૭ આગમન – પટેલ ડાહ્યાભાઈ ‘દિનુ દિનેશ’
૧૯૫૭ કલાવતી – પટેલ ડાહ્યાભાઈ ‘દિનુ દિનેશ’
૧૯૫૭ એક લહર – પટેલ ધીરુબેન
૧૯૫૭ ભણેલી ભીખ અને બીજી વાતો – પટેલ રણજિત ‘અનામી’
૧૯૫૭ શબ્દ તણખા – પંડ્યા હરિપ્રસાદ
૧૯૫૭ જીવનવલોણું – પારેખ ધીરજબહેન
૧૯૫૭ પ્રણયપુષ્પ – મહેતા જશવંત
૧૯૫૭ રાધુ – વસાવડા ઈન્દ્ર
૧૯૫૭ સજીવન ઝરણાં – શુક્લ દુર્ગેશ
૧૯૫૭ કેસૂડાનાં ફૂલ – પટેલ પીતાંબર
૧૯૫૭ સજીવન ઝરણાં – શુક્લ દુર્ગેશ
૧૯૫૭ કોઈના મનમાં ચોર વસે છે – કાઝી અબ્દુલગફાર ‘બ્રેન્યાઝ ધ્રોલવી’
૧૯૫૮ બીજી થોડીક – જોષી સુરેશ
૧૯૫૮ ધરતીની સોડમ – જોશીપુરા બકુલ
૧૯૫૮ એક આ વન – ત્રિપાઠી મૂળવંતરાય
૧૯૫૮ હીરાની ચમક – દેસાઈ રમણલાલ
૧૯૫૮ દિલ દરિયાવનાં મોતી – નીલકંઠ વિનોદિની
૧૯૫૮ આકાશગંગા – પટેલ ઈશ્વરભાઈ ‘ઈશ્વર પેટલીકર’
૧૯૫૮ મનના મોરલા – પટેલ પન્નાલાલ
૧૯૫૮ કડવો ઘૂંટડો – પટેલ પન્નાલાલ
૧૯૫૮ ટૂંકા રસ્તા – પટેલ મોહનલાલ બાભાઈદાસ
૧૯૫૮ જૂના સાથીઓ અને બીજી વાતો – પટ્ટણી વિજયશંકર
૧૯૫૮ ઉપનિષદની વાતો – પુરાણી અંબાલાલ
૧૯૫૮ પ્યાર – બક્ષી ચંદ્રકાન્ત
૧૯૫૮ રાગ વૈરાગ – બારોટ ડાહ્યાભાઈ ‘સારંગ બારોટ’
૧૯૫૮ સ્મિતા – મહેતા શાંતિલાલ
૧૯૫૮ ઝાકળનાં મોતી – માંકડ મોહમ્મદ
૧૯૫૮ અંતરનાં રૂપ – વડોદરિયા ભૂપતભાઈ
૧૯૫૮ લીના – વ્યાસ અશ્વિનકુમાર
૧૯૫૮ સગી આંખે – શુક્લ ભાનુભાઈ
૧૯૫૮ અંતરનાં રૂપ – વડોદરિયા ભૂપતભાઈ
૧૯૫૯ આત્મચક્ષુ – ગાંધી સુરેશ
૧૯૫૯ વિસામો – જોશી ઉમાશંકર
૧૯૫૯ ચન્દ્રરેખા – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૫૯ રહસ્યનગરી – જોશી શિવકુમાર
૧૯૫૯ સાચાં જીવતર – પટેલ શનાભાઈ
૧૯૫૯ એક પળ : ઋતુ બે – પંડ્યા કીર્તિકુમાર
૧૯૫૯ દર્પણ – પંડ્યા મહાશ્વેતા
૧૯૫૯ દિલની સગાઈ –પંડ્યા વિષ્ણુકુમાર કુબેરલાલ
૧૯૫૯ મુક્તિ – પાઠક રવિશંકર
૧૯૫૯ પ્રેમ ઘટા ઝૂક આઈ – પાઠક સરોજ
૧૯૫૯ જેકબ સર્કલ સાત રસ્તા – મડિયા ચુનીલાલ
૧૯૫૯ દીપસે દીપ જલે – શર્મા ભગવતીકુમાર
૧૯૫૯ દૂરના ડુંગરા – સેલારકા ચંદુલાલ
૧૯૫૯ કર લે સિંગાર – પટેલ પીતાંબર
૧૯૬૦ કેતકી અને કાંટા – ખન્ના ઓમપ્રકાશ
૧૯૬૦ નિકુંજ – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૬૦ લાગણીનાં ફૂલ – પટેલ જયવદન
૧૯૬૦ તિલોત્તમા – પટેલ પન્નાલાલ
૧૯૬૦ મોટી વહુ – પટેલ મોહનલાલ બાભાઈદાસ
૧૯૬૦ અનાવરણ – પરમાર છગનલાલ
૧૯૬૦ રસિક પ્રિયા – પંડ્યા વિઠ્ઠલ
૧૯૬૦ દીપ-પ્રદીપ – ફડિયા પદ્માબહેન
૧૯૬૦ ખરતા તારા – મહેતા જિતુભાઈ પ્ર.
૧૯૬૦ ખોવાયો ધરતીને આંગણે – વ્યાસ હરિનારાયણ ‘હરીશ વ્યાસ’
૧૯૬૦ નાગવાળો નાગમણિ – વ્યાસ હરિપ્રસાદ પ્રાણજીવનદાસ
૧૯૬૦ મીનપિયાસી – પટેલ ઈશ્વરભાઈ ‘ઈશ્વર પેટલીકર’
૧૯૬૧-૧૯૭૦
૧૯૬૧ રેતીનાં દહેરાં – આચાર્ય હરિપ્રસાદ
૧૯૬૧ આયખાનાં ઓઢણ – ચૌહાણ રતિલાલ
૧૯૬૧ સાન્ધ્યરંગ – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૬૧ ત્રિવેણીસંગમ – ઝવેરી મનસુખલાલ મો. ‘કાયમ’
૧૯૬૧ સેતુ અને સરિતા – ટાંક વજુભાઈ
૧૯૬૧ વાર્તાવિહાર – ઠાકોર કુસુમબહેન
૧૯૬૧ પત્રમ્‌ પુષ્પમ્‌ – ઠાકોર કુસુમબહેન
૧૯૬૧ તરસ્યા જીવ – પંડ્યા જમિયતરામ
૧૯૬૧ પ્રીતબંધાણી – પાઠક રમણલાલ ‘વાચસ્પતિ’
૧૯૬૧ મા, તું કોની ઢીંગલી? – ફડિયા પદ્માબહેન
૧૯૬૧ એક સાંજની મુલાકાત – બક્ષી ચંદ્રકાન્ત
૧૯૬૧ તન્વીશ્યામા – બારોટ ડાહ્યાભાઈ ‘સારંગ બારોટ’
૧૯૬૧ મનના મરોડ – માંકડ મોહમ્મદ
૧૯૬૧ મેળાનાં પંખી – વ્યાસ ભાનુશંકર ઓધવજી
૧૯૬૧ વહેતાં પાણી – નાયક નાનુભાઈ મ.
૧૯૬૧ વર્ષા – વ્યાસ બાબુભાઈ ‘પ્રો. ડાહ્યાલાલ’
૧૯૬૨ રક્તદાન [મ.] – મુનસિફ નચિકેત ‘કેતન મુનશી’ (સંપા. અનંતરાય રાવળ)
૧૯૬૨ નીલરેખા – આચાર્ય ગુણવંતરાય
૧૯૬૨ વિધિના લેખ – કચ્છી ધ્રુવકુમાર
૧૯૬૨ ઢીંગલીબાઈનાં પરાક્રમો – ગણાત્રા ગિરીશ
૧૯૬૨ સાન્ધ્યતેજ – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૬૨ અનુરાગ – જોશી નાનાલાલ
૧૯૬૨ રાત અંધારી – જોશી શિવકુમાર
૧૯૬૨ હોઠ અને હૈયાં – ઠાકુર રામચંદ્ર
૧૯૬૨ બારણાં ઉઘાડો – ઠાકોર જયાબેન
૧૯૬૨ હીરાનાં લટકણિયાં – દેસાઈ ઝીણાભાઈ ‘સ્નેહરશ્મિ’
૧૯૬૨ શ્રીફળ – દેસાઈ ઝીણાભાઈ ‘સ્નેહરશ્મિ’
૧૯૬૨ કાલાટોપી – દેસાઈ ઝીણાભાઈ ‘સ્નેહરશ્મિ’
૧૯૬૨ સફરનાં સાથી – નાયક બળવંત
૧૯૬૨ કઠપૂતળી – પટેલ ઈશ્વરભાઈ ‘ઈશ્વર પેટલીકર’
૧૯૬૨ દિલની વાત – પટેલ પન્નાલાલ
૧૯૬૨ ધરતીઆભનાં છેટાં – પટેલ પન્નાલાલ
૧૯૬૨ શ્રાવણભાદરવો – ફોફલિયા હીરાલાલ
૧૯૬૨ માણસનાં મન – બ્રોકર ગુલાબદાસ
૧૯૬૨ ક્ષણાર્ધ – મડિયા ચુનીલાલ
૧૯૬૨ વળતાં પાણી – મહેતા સરોજિની
૧૯૬૨ પાંચ વીઘા જમીન – મોદી મૂળચંદ
૧૯૬૨ રોતી શરણાઈ રંગ માંડવે – જોષીપુરા બકુલ
૧૯૬૨ ખારા સમંદર – મહેતા ગંગાદાસ પ્રાગજી
૧૯૬૩ હીના – જોશી કનૈયાલાલ
૧૯૬૩ ધરતીની ધરી – ઝવેરી મનસુખલાલ મો. ‘કાયમ’
૧૯૬૩ ચીંથરે વીંટ્યાં રતન – ત્રિવેદી વિજયકુમાર
૧૯૬૩ ઈષત્‌ [સ્વ-સંચિત વાર્તાઓ] – દલાલ જયંતી
૧૯૬૩ માટીનું અત્તર – દેસાઈ બાલાભાઈ ‘જયભિખ્ખુ’
૧૯૬૩ ગૌરી – નથવાણી પ્રભુલાલ
૧૯૬૩ ત્રિભંગ – પટેલ ગોવિંદભાઈ સુખાભાઈ
૧૯૬૩ ત્યાગી અનુરાગી – પટેલ પન્નાલાલ
૧૯૬૩ ફંટાતા રસ્તા – પરીખ પ્રિયકાન્ત
૧૯૬૩ છીપલાં – પાંધી વનુ
૧૯૬૩ મેઘમલ્હાર – બારોટ ડાહ્યાભાઈ ‘સારંગ બારોટ’
૧૯૬૩ પાંદડે પાંદડી મોતી – ભટ્ટ વસુબહેન
૧૯૬૩ ઉન્માદિની – શાહ પ્રફુલ્લચંદ્ર ‘પ્રફુલ્લ ભારતીય’
૧૯૬૩ ભીની મોસમ – સેલારકા ચંદુલાલ
૧૯૬૩ બલિદાન – નાયક નાનુભાઈ મ.
૧૯૬૪ જોબનપગી – આચાર્ય ગુણવંતરાય
૧૯૬૪ ગંગાસ્નાન – ચોક્સી મનહરલાલ
૧૯૬૪ વસંતકુંજ – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૬૪ છેલ્લો ઝબકારો – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૬૪ અનરાધાર – જોશી દિનકર
૧૯૬૪ બાંશી નામની એક છોકરી – ઠાકર મધુસૂદન, ‘મધુરાય’
૧૯૬૪ અડખેપડખે – દલાલ જયંતી
૧૯૬૪ અમીઝરણાં – દવે જયંતીલાલ તુલસીરામ
૧૯૬૪ નીરજા – દવે શારદાબહેન
૧૯૬૪ સૂનાં સ્નેહમંદિર – દેસાઈ કલા
૧૯૬૪ દિલાસો – પટેલ પન્નાલાલ
૧૯૬૪ નીલ ગગનનાં પંખી – પટેલ પીતાંબર
૧૯૬૪ રૂડી સરવરિયાની પાળ – પટેલ પીતાંબર
૧૯૬૪ કંટકની ખુશબો – પરીખ ધીરુ
૧૯૬૪ સંકલ્પ –પંડ્યા વિષ્ણુકુમાર કુબેરલાલ
૧૯૬૪ મમતા અને માયા – પાઠક શશિકાંત
૧૯૬૪ જિંદગીનાં રૂખ – બ્રહ્મભટ્ટ પ્રહ્‌લાદ
૧૯૬૪ ધરતી આભ મિનારા – મહેતા જશવંત
૧૯૬૪ વેલપિયાસી – મહેતા શાંતિલાલ
૧૯૬૪ સહુની સંગે – વોરા હિમાંશુ
૧૯૬૪ એક દિવસ માટે – શાસ્ત્રી લલિતકુમાર
૧૯૬૪ સ્ફુલિંગ – સેલારકા ચંદુલાલ
૧૯૬૪ તૂટી પ્રીત ન સંધાય – પાઠક પ્રભાશંકર જગજીવન ‘પ્ર.જ. પાઠક’
૧૯૬૫ એક અસામાન્ય સ્ત્રીની વાત – ખન્ના ઓમપ્રકાશ
૧૯૬૫ જ્ઞાનવિજ્ઞાન ગ્રંથાવલિ – ગણાત્રા ગિરીશ
૧૯૬૫ વનપ્રવેશ – જોશી દિનકર
૧૯૬૫ અભિસાર – જોશી શિવકુમાર
૧૯૬૫ અપિ ચ – જોષી સુરેશ
૧૯૬૫ અકિંચન – ઝવેરી મનસુખલાલ મો. ‘કાયમ’
૧૯૬૫ શ્વેતરેખા – દવે ચંદ્રકાન્ત
૧૯૬૫ મેઘ શ્યામ – દોડિયા હરિસિંહ
૧૯૬૫ અંગુલિનો સ્પર્શ – નીલકંઠ વિનોદિની
૧૯૬૫ ચીતરેલી દીવાલો – પટેલ પન્નાલાલ
૧૯૬૫ સતનો દીવો – પટેલ પીતાંબર
૧૯૬૫ એક આંખ બે નજર – પંડ્યા ભૂપેન્દ્ર
૧૯૬૫ મીરાં – બક્ષી ચંદ્રકાન્ત
૧૯૬૫ ખાખનાં પોયણાં – બ્રહ્મભટ્ટ પ્રહ્‌લાદ
૧૯૬૫ સનકારો – મહેતા જિતુભાઈ પ્ર.
૧૯૬૫ આઠમો શુક્રવાર – સેલારકા ચંદુલાલ
૧૯૬૫ આસપાસ રંગપરાગ – ગજ્જર જયંતીલાલ
૧૯૬૫ આસપાસ દીપજ્યોત – ગજ્જર જયંતીલાલ
૧૯૬૬ કાદવના થાપા – કોટક વજુ
૧૯૬૬ પીપળ પાન ખરંતા – ગાંધી રંભાબેન
૧૯૬૬ આકસ્મિક સ્પર્શ – ચૌધરી રઘુવીર
૧૯૬૬ વિશ્રંભકથા – પટેલ ધીરુબેન
૧૯૬૬ મોરલીના મૂંગા સૂર – પટેલ પન્નાલાલ
૧૯૬૬ ઝૂલતા મિનારા – પટેલ પીતાંબર
૧૯૬૬ તડકી છાંયડીનાં ફૂલગુલાબ – પરમાર ગોકુળદાસ ‘જગદીશ પરમાર’
૧૯૬૬ મારો અસબાબ મારો રાગ – પાઠક સરોજ
૧૯૬૬ વિરાટ ટપકું – પાઠક સરોજ
૧૯૬૬ ઉરનાં અરમાન – પારેખ ધીરજબહેન
૧૯૬૬ હલેસાં – ભટ્ટ દામોદર ‘સુધાંશુ’
૧૯૬૬ સરસિજ – ભટ્ટ વસુબહેન
૧૯૬૬ ઋતુબહાર – મહેતા રસિકલાલ
૧૯૬૬ રામ ઝરૂખે બૈઠકે – માણેક કરસનદાસ
૧૯૬૬ વાતવાતમાં – માંકડ મોહમ્મદ
૧૯૬૬ ધરતીની વાટે વાટે – વ્યાસ હરીશભાઈ
૧૯૬૬ હું બે – શાહ વિભૂત
૧૯૬૬ આંસુનાં શિલ્પ – રૂપારેલ મૂળરાજ
૧૯૬૭ એક માળાના વીસ મણકા – કડિયા રામજીભાઈ
૧૯૬૭ લતા – ગાંધી ભોગીલાલ
૧૯૬૭ રેતીનું દહેરું – જરીવાલા દિનેશચંદ્ર
૧૯૬૭ ચાર દીવાલો એક હેંગર – જાની જ્યોતિષ
૧૯૬૭ ન તત્ર સૂર્યો ભાતિ – જોષી સુરેશ
૧૯૬૭ આભના ચંદરવા નીચે – ઠાકોર રવીન્દ્ર
૧૯૬૭ જાનફેસાની – નાયક નાનુભાઈ મ.
૧૯૬૭ યૌવન – પટેલ અંબાલાલ વ.
૧૯૬૭ અરુણાચલ – પટેલ ગોવિંદભાઈ સુખાભાઈ
૧૯૬૭ માળો – પટેલ પન્નાલાલ
૧૯૬૭ એક અલ્પવિરામ, એક પૂર્ણવિરામ – પરીખ પ્રિયકાન્ત
૧૯૬૭ નીલ સરોવર નારંગી માછલી – પરીખ બિપિનચન્દ્ર
૧૯૬૭ ઝંખના –પંડ્યા વિષ્ણુકુમાર કુબેરલાલ
૧૯૬૭ ગુલબંકી – બારોટ ડાહ્યાભાઈ ‘સારંગ બારોટ’
૧૯૬૭ ભીતરનાં જીવન – બ્રોકર ગુલાબદાસ
૧૯૬૭ ના – માંકડ મોહમ્મદ
૧૯૬૭ એક હાથ કાંડા સુધી – સુરતી આબિદ
૧૯૬૭ ધ્રૂજતો ઢોલિયો – દવે ભોગીલાલ
૧૯૬૭ યૌવન – પટેલ અંબાલાલ વનમાળીદાસ
૧૯૬૭ સહુની સંગે – વ્હોરા હિમાંશુ
૧૯૬૭ રંગ રેખા અને રૂપ – શાસ્ત્રી લલિતકુમાર
૧૯૬૮ વધુ ને વધુ સુંદર – કાપડિયા કુન્દનિકા
૧૯૬૮ ખરા બપોર [મ.] – ખત્રી જયંત
૧૯૬૮ ગેરસમજ – ચૌધરી રઘુવીર
૧૯૬૮ જતાં જતાં – જાની રમેશ
૧૯૬૮ શૌર્યધારા – જેબલિયા નાનાભાઈ
૧૯૬૮ સ્મિત અને આંસુ – જોશી કનૈયાલાલ
૧૯૬૮ ધીમે પ્રિયે – જોશી નાનાલાલ
૧૯૬૮ શેતરંજને સોગટે – ઝવેરી બિપિનચંદ્ર
૧૯૬૮ રૂપ – ઝવેરી મનસુખલાલ મો. ‘કાયમ’
૧૯૬૮ યુધિષ્ઠિર ? – દલાલ જયંતી
૧૯૬૮ યૌવનની પ્યાસ – દવે ભોગીલાલ હ.
૧૯૬૮ હનીમુન – દેસાઈ મગનભાઈ ‘કોલક’
૧૯૬૮ ભિન્ન હૃદય – પરમાર અભેસિંહ
૧૯૬૮ જખમ – પંડ્યા વિઠ્ઠલ
૧૯૬૮ ફીણોટાં – પાંધી મનુભાઈ
૧૯૬૮ મશાલ – બક્ષી ચંદ્રકાન્ત
૧૯૬૮ આલંબન – બૂચ હસિત
૧૯૬૮ ક્ષત-વિક્ષત – મડિયા ચુનીલાલ
૧૯૬૮ રોમાંચ – મહેતા રસિકલાલ
૧૯૬૮ સરવાળો – મંગેરા અહમદ ‘મસ્ત મંગેરા’
૧૯૬૮ સોનેરી ઝાડ – રાવળ જયકાન્ત
૧૯૬૮ ટેકરીઓ પર વસંત બેઠી છે – શાહ વિભૂત
૧૯૬૮ સોમવલ્લી – શુક્લ ચંદ્રવદન
૧૯૬૮ દિવસે તારા રાતે વાદળ – ભટ્ટ વસુબહેન
૧૯૬૮ સરવાળો – મંગેરા અહમદ
૧૯૬૯ પ્રાગૈતિહાસિક અને શોકસભા – જાદવ કિશોર
૧૯૬૯ તરફડાટ – જોશી દિનકર
૧૯૬૯ કનકકટોરો – જોશી શિવકુમાર
૧૯૬૯ તૃપ્તિ – દવે પિનાકિન
૧૯૬૯ આગંતુક – દવે પ્રફુલ્લ ‘ઈવા ડેવ’
૧૯૬૯ વરવહુની વાતો – દવે ભોગીલાલ હ.
૧૯૬૯ રમણીઓની રંગીન કથાઓ – દવે ભોગીલાલ હ.
૧૯૬૯ વટનો કટકો – પટેલ પન્નાલાલ
૧૯૬૯ વીસની આસપાસ – પંડ્યા રોહિત
૧૯૬૯ રાતે વાત – ફોફલિયા હીરાલાલ
૧૯૬૯ બિચારાં – શર્મા રાધેશ્યામ
૧૯૬૯ લાઈફ લાઈનની બહાર – રોહેકર શીલા
૧૯૬૯ જીવનઝંઝા – સુરતી નાનુભાઈ
૧૯૬૯ લોક અદાલત – સોમપુરા ચીમનલાલ ‘વિષ્ણુ શર્મા’
૧૯૬૯ કાટમાળ – જાની વિનોદ
૧૯૭૦ ગીરની શૌર્યકથાઓ અને બીજી વાર્તાઓ – કાપડી બાલકદાસ
૧૯૭૦ સથવારો – જેબલિયા નાનાભાઈ
૧૯૭૦ કોમલ ગાંધાર – જોશી શિવકુમાર
૧૯૭૦ બારમાસીનાં ફૂલ – ઝવેરી મનસુખલાલ મો. ‘કાયમ’
૧૯૭૦ વ્હાઈટ હોર્સ – દલાલ સુધીર
૧૯૭૦ અણવર – પટેલ પન્નાલાલ
૧૯૭૦ પ્રત્યાલંબન – પટેલ મોહનલાલ બાભાઈદાસ
૧૯૭૦ પાનદાની – પંચાલ પોપટલાલ
૧૯૭૦ પ્રકાશનાં પગલાં – ફડિયા પદ્માબહેન
૧૯૭૦ હૈયાનાં હેત – ભટ્ટ ચુનીલાલ રવિશંકર
૧૯૭૦ મોનીષા – મહેતા લાભુબહેન
૧૯૭૦ ઘુઘવાટ – મોદી નગીનભાઈ
૧૯૭૦ તર્પણ – શાહ હર્ષવદન
૧૯૭૦ ઇંદ્રધનુષ્યના ટુકડા – નાયક હરીશ
૧૯૭૦ વાગે રૂડી વાંસળી – પટેલ કાંતિલાલ મોહનલાલ
૧૯૭૦ તમને ફૂલ દીધાનું યાદ – શર્મા ભગવતીકુમાર
૧૯૭૦ સરજત – ટાંક વજુભાઈ
૧૯૭૦ આસપાસ મને ઉડવા દો – બારિયા સુરેશ
૧૯૭૦ આસપાસ સપનાંના શીશમહલ – મોરપરિયા રવીન્દ્ર
૧૯૭૧-૧૯૮૦
૧૯૭૧ સોનેરી માછલીઓનો સળવળાટ – જોશી પુરુરાજ
૧૯૭૧ નંદવાયેલાં હૈયાં – જોશી રસિકલાલ
૧૯૭૧ તરંગિણીનું સ્વપ્ન – દવે પ્રફુલ્લ ‘ઈવા ડેવ’
૧૯૭૧ વહેતું આકાશ – દવે મહેશ બાલાશંકર
૧૯૭૧ કોઈ દેશી કોઈ પરદેશી – પટેલ પન્નાલાલ
૧૯૭૧ સોહિણી – પંડ્યા પરમસુખ
૧૯૭૧ ક્રમશઃ – બક્ષી ચંદ્રકાન્ત
૧૯૭૧ મિસિસ શાહની એક બપોર – શાસ્ત્રી વિજય
૧૯૭૧ માધવનો માળો – શાસ્ત્રી લલિતકુમાર
૧૯૭૧ આસપાસ એપ્રિલની હવા અને બાવળનાં ફૂલ – ત્રિવેદી ઈન્દ્રવદન
૧૯૭૨ બહાર કોઈ છે – ચૌધરી રઘુવીર
૧૯૭૨ સૂર્યારોહણ – જાદવ કિશોર
૧૯૭૨ રૂપકથા – ઠાકર મધુસૂદન, ‘મધુરાય’
૧૯૭૨ કાલસર્પ – ઠાકર મધુસૂદન, ‘મધુરાય’
૧૯૭૨ એક હતી દુનિયા – ઠાકર સુવર્ણારાય
૧૯૭૨ આંખો – દલાલ ભારતી
૧૯૭૨ આસમાની નજર – પટેલ પન્નાલાલ
૧૯૭૨ સાહેબ મને સાંભળો તો ખરા! – પંચાલ મોહનભાઈ
૧૯૭૨ ઘુંંટાયેલાં દર્દોની વ્યથા – પંડ્યા ઇન્દ્રવદન
૧૯૭૨ તથાસ્તુ – પાઠક સરોજ
૧૯૭૨ રતન સવાયાં લાખ – રોહડિયા રતુદાસ
૧૯૭૨ નવા પ્રયોગો – વ્યાસ નિર્વાણ
૧૯૭૨ આંખ અમારી આંસુ તમારાં – શાહ પ્રફુલ્લચંદ્ર ‘પ્રફુલ્લ ભારતીય’
૧૯૭૨ લાભશુભ – શાહ શશી
૧૯૭૨ મારી શ્રેષ્ઠ વાર્તાઓ – સુરતી આબિદ
૧૯૭૨ લક્ષ્મણરેખા – મણિયાર અવિનાશ
૧૯૭૨ આટલાં વર્ષો પછી પણ – શાહ વિભૂત
૧૯૭૩ મઝદાર – ગાંધી રંભાબેન
૧૯૭૩ ફૂલમાળા – જોબનપુત્રા ગુલાબરાય
૧૯૭૩ કાજલ કોટડી – જોશી શિવકુમાર
૧૯૭૩ મસ્તાનીનું આલિંગન – ઠાકર જશવંત
૧૯૭૩ ખુદ ભગવાને કહ્યું છે – ત્રિવેદી વિજયકુમાર
૧૯૭૩ બિન્ની – પટેલ પન્નાલાલ
૧૯૭૩ માણારાજ – ભટ્ટ વસુબહેન
૧૯૭૩ સૂનાં હૈયાં – મહેતા જશવંત
૧૯૭૩ ત્રણ ચહેરા – શાસ્ત્રી ગોપાલ
૧૯૭૩ અહીં તો – શાસ્ત્રી વિજય
૧૯૭૩ પ્રેમનાં પિંજર – શાહ જ્યોત્સ્નાબહેન
૧૯૭૩ અમાસનાં અજવાળાં – સુરતી નાનુભાઈ
૧૯૭૩ મહાભારત રહસ્યકથાઓ – પંડ્યા ગજેન્દ્રશંકર
૧૯૭૩ ભાવના – શાહ ચંદુલાલ મ.
૧૯૭૪ અદ્વૈત – આગેવાન અનવર
૧૯૭૪ કાચના મહેલની રાણી – ઓઝા મફત
૧૯૭૪ એક લાવારિસ શબ – જોશી દિનકર
૧૯૭૪ રૂપાળી માછલીઓનાં મન – પટેલ દીપકકુમાર
૧૯૭૪ તે – પટેલ ભાનુ
૧૯૭૪ પ્રેમ પદારથ – બ્રોકર ગુલાબદાસ
૧૯૭૪ કંઈ યાદ નથી – શર્મા ભગવતીકુમાર
૧૯૭૪ તારી યાદ સતાવે – શાહ દીપકુમાર
૧૯૭૪ તૂટતા સંબંધો – રેલવાણી જયન્ત
૧૯૭૪ એક અષ્ટક – વૈદ્ય ભારતી
૧૯૭૫ અચેતન સાક્ષીઓ – ગોકાણી પુષ્કર
૧૯૭૫ અભિનિવેશ – જાની જ્યોતિષ
૧૯૭૫ મારી શ્રેષ્ઠ વાર્તાઓ – જોશી પ્રીતમલાલ
૧૯૭૫ મારી શ્રેષ્ઠ વાર્તાઓ – ઝવેરી મનસુખલાલ મો. ‘કાયમ’
૧૯૭૫ દીપ અને દિલ – પટેલ ગોવિંદભાઈ સુખાભાઈ
૧૯૭૫ અન્તરનાદ – પટેલ ગોવિંદભાઈ સુખાભાઈ
૧૯૭૫ છણકો – પટેલ પન્નાલાલ
૧૯૭૫ ઊંચી જાર નીચા માનવી – પરમાર ઊજમશી
૧૯૭૫ ખલેલ – પંડ્યા રજનીકુમાર
૧૯૭૫ આસક્તિ – પંડ્યા વિઠ્ઠલ
૧૯૭૫ મંગલમયી – મહેતા ચંદ્રવદન
૧૯૭૫ નીલમ્માની નાઈટ – મહેતા વિષ્ણુકુમાર
૧૯૭૫ તરણા ઓથે – માણેક કરસનદાસ
૧૯૭૫ મારી શ્રેષ્ઠ વાર્તાઓ – રાણપુરા દિલીપ
૧૯૭૫ રેતમાં ફૂલ – શર્મા ગૌતમ
૧૯૭૫ હું અને એ – શેઠ સરલા
૧૯૭૫ મારી શ્રેષ્ઠ વાર્તાઓ – શેઠ હસમુખ
૧૯૭૫ આકાર વગરનો સંબંધ – સેલારકા ચંદુલાલ
૧૯૭૫ જિંદગીના ધબકારા – સેલારકા ચંદુલાલ
૧૯૭૫ સૂરજપંખી – ગઢવી પ્રવીણ
૧૯૭૫ નિરાલી પરંપરા – રાવલ બકુલભાઈ
૧૯૭૫ મારી શ્રેષ્ઠવાર્તાઓ – રાણપુરા સવિતા
૧૯૭૫ હું અને એ – શેઠ સરલા
૧૯૭૫ પ્રેમના પિંજર – શાહ જ્યોત્સ્ના
૧૯૭૫ આસપાસ પરણેતર – ભટ્ટ દોલતભાઈ ‘દોલત ભટ્ટ’
૧૯૭૬ આમાં ક્યાંક તમે છો – નસીર ઈસ્માઈલી
૧૯૭૬ નવપદ – જોશી શિવકુમાર
૧૯૭૬ તલ્લક છાંયડો – તપોધન હરિભાઈ
૧૯૭૬ દોડી જતા શબ્દો – ત્રિવેદી નેહા
૧૯૭૬ સમય શાંત છે – દીક્ષિત મીનલ
૧૯૭૬ એકાંતે કોલાહલ – દેસાઈ કુમારપાળ
૧૯૭૬ ઋતંભર – નીલમ પરી
૧૯૭૬ ઝંખના – પટેલ બિપિનચંદ્ર
૧૯૭૬ અગનપિછોડી – પરીખ પ્રિયકાન્ત
૧૯૭૬ પશ્ચિમ – બક્ષી ચંદ્રકાન્ત
૧૯૭૬ નગર અને મિત્રા – બારોટ બંસીકુમાર
૧૯૭૬ વાદળી ઝર્યા કરતી હતી – બૂચ હસિત
૧૯૭૬ નિરાળી પરંપરા – રાવળ બકુલ
૧૯૭૬ પ્રેમપંથ પાવકજ્વાલા [મ.] – શાહ મૂળજીભાઈ પીતાંબરદાસ
૧૯૭૬ અવરશુંકેલુબ – શાહ સુમન
૧૯૭૬ ત્રીજો ઘુવડ – શ્યામલ
૧૯૭૬, ૧૯૮૩, ૧૯૮૪ ઝાકળઝંઝા : ભા. ૧, ૨, ૩ – પટેલ જયવદન
૧૯૭૭ નંદીઘર – ચૌધરી રઘુવીર
૧૯૭૭ પંદર આધુનિક વાર્તાઓ – જાની જ્યોતિષ
૧૯૭૭ છલછલ – જોશી શિવકુમાર
૧૯૭૭ ઊડતો માનવી – દવે નાથાલાલ
૧૯૭૭ શિખરોને પેલે પાર – દવે નાથાલાલ
૧૯૭૭ ડૂબતા અવાજો – દવે પિનાકિન
૧૯૭૭ મુકાબલો – દવે મહેશ બાલાશંકર
૧૯૭૭ કોઈ ફૂલ તોડે છે – દેસાઈ અશ્વિન રણછોડભાઈ ‘આફતાબ’
૧૯૭૭ ટોળું – દેસાઈ ઘનશ્યામ
૧૯૭૭ વૃત્તિ અને વાર્તા[મ.] – પટેલ રાવજી છો.
૧૯૭૭ રણમાં ઊગ્યાં ગુલાબ – પટેલ લાલભાઈ
૧૯૭૭ કારણ વિનાના લોકો – પરીખ પ્રબોધ
૧૯૭૭ ટીપે...ટીપે – ભટ્ટ લક્ષ્મીકાંત
૧૯૭૭ ગરવા ગુજરાતની ગરવી વાતો – રબારી મોહનભાઈ
૧૯૭૭ ગુલમહોરની નીચે – રાયજાદા રાજેન્દ્રસિંહ
૧૯૭૭ સ્વપ્નલોક – રાવળ નલિન
૧૯૭૭ પવનપાવડી – શર્મા રાધેશ્યામ
૧૯૭૭ બંદિશ – શાહ વિભૂત
૧૯૭૭ ગગન પડે છે નાનું – દવે રમેશભાઈ છ.
૧૯૭૭ રણમાં ઊગ્યાં ગુલાબ – પટેલ લાલભાઈ
૧૯૭૭ ગુલમહોરની નીચે – રાયજાદા રાજેન્દ્રસિંહ
૧૯૭૭ તારિણી – લુહાર ત્રિભુવનદાસ ‘સુંદરમ્‌’
૧૯૭૭ પાવકના પંથે – લુહાર ત્રિભુવનદાસ ‘સુંદરમ્‌’
૧૯૭૮ કાગળની હોડી – કાપડિયા કુન્દનિકા
૧૯૭૮ દિશાંતર – ખાટસૂરિયા હિંમત
૧૯૭૮ શાંતિ પારાવાર – જોશી શિવકુમાર
૧૯૭૮ નિમિત્ત – ત્રિવેદી પ્રભાકર
૧૯૭૮ પિનકુશન – દલાલ સુરેશ
૧૯૭૮ અંતરકૂવો અને બીજી વાર્તાઓ – દેસાઈ શંભુપ્રસાદ
૧૯૭૮ ગંગા જમના – પટેલ નલિનકાન્ત
૧૯૭૮ લોહીનાં વેપારી – પટેલ રમણભાઈ ‘રશ્મિન’
૧૯૭૮ અકસ્માતના આકાર – પાઠક રમણલાલ ‘વાચસ્પતિ’
૧૯૭૮ દસમો ગ્રહ – મહેતા જશવંત
૧૯૭૮ લઘિમા – મોદી નવીનચંદ્ર
૧૯૭૮ ધવલગિરિ – રાવળ રજનીકાંત
૧૯૭૮ હોવું એટલે હોવું – શાસ્ત્રી વિજય
૧૯૭૮ તિતર બિતર – નાયક જનક
૧૯૭૮ લોહીનાં વમળ – પટલે રમણભાઈ ફુલાભાઈ
૧૯૭૮ નિમજ્જન – ભાયાણી ઉત્પલ
૧૯૭૮ અતીતના આયનામાં – શાહ રોહિત
૧૯૭૮ ઇન્દ્રધનુનાં રંગોેમાંથી – ચંદરવાકર પુષ્કર
૧૯૭૯ એ – અડાલજા વર્ષા
૧૯૭૯ એક આંસુનું આકાશ – કડીકર યશવંત
૧૯૭૯ ગુલદીપ – ચૌહાણ કનૈયાલાલ ‘ચિરાગ ચાંપાનેરી’
૧૯૭૯ ડોલતું રમકડું – દવે ચંદ્રકાન્ત
૧૯૭૯ ઘરનું ઘર – પટેલ પન્નાલાલ
૧૯૭૯ નિહારિકા – પંડ્યા હરિતકુમાર
૧૯૭૯ આવળબાવળ – પાંધી વનુ
૧૯૭૯ કણકણમાં અજવાળાં – બૂચ જ્યોત્સ્ના
૧૯૭૯ રેણુકન્યા – ભટ્ટ ડોલરકુમાર
૧૯૭૯ તારી આંખો ખરેખર સુંદર છે – મોદી નવીનચંદ્ર
૧૯૭૯ વ્યર્થ કક્કો છળ બારાખડી – શર્મા ભગવતીકુમાર
૧૯૭૯ ઇતરેતર – શાસ્ત્રી વિજય
૧૯૭૯ એક દ્રૌપદી કલિયુગની – શાહ પ્રફુલ્લચંદ્ર ‘પ્રફુલ્લ ભારતીય’
૧૯૭૯ જીવનપંથ – શાહ મુકુંદલાલ
૧૯૭૯ અમૃતકથા [જાતકકથાઓ - પરથી] – સોની રમણલાલ
૧૯૭૯ નિહારિકા – પંડ્યા હરિતકુમાર
૧૯૭૯ ઊગતાં ફૂલ – શેઠ સરલા
૧૯૮૦ શિકાર કથાઓ - ભાગ ૧ થી ૪ – કાપડી બાલકદાસ
૧૯૮૦ ગુંજારવ – ચૌહાણ કનૈયાલાલ ‘ચિરાગ ચાંપાનેરી’
૧૯૮૦ એક વહેલી સવારનું સપનું – જોશી દિનકર
૧૯૮૦ સકલ તીરથ – જોશી શિવકુમાર
૧૯૮૦ એકદા નૈમિષારણ્યે – જોષી સુરેશ
૧૯૮૦ ધુમ્રવલય – તલાવિયા જિતેન્દ્ર
૧૯૮૦ આઠમું પાતાળ – ત્રિવેદી રમેશ શિ.
૧૯૮૦ તહોમતદાર – દવે પ્રફુલ્લ ‘ઈવા ડેવ’
૧૯૮૦ કોલાહલ – પરમાર મોહન
૧૯૮૦ વંચના – પુરોહિત વિજયકુમાર
૧૯૮૦ મારી સારી વાર્તાઓ – ફોફલિયા હીરાલાલ
૧૯૮૦ મન મધુવન – મહેતા ચંદ્રકાન્ત હરિશંકર ‘શશિન્‌’
૧૯૮૦ કુમકુમ પગલે – વ્યાસ નવલકિશોર
૧૯૮૦ સંગનો રંગ – સલ્લા મનસુખલાલ
૧૯૮૦ એક વહેલી સવારનું સપનું – જોષી દિનકર
૧૯૮૦ કોલાહલ – પરમાર મોહન
૧૯૮૦ ઘડીક અષાઠ અને ઘડીક ફાગણ – ભટ્ટ વસુબહેન
૧૯૮૦ મન મધુવન – મહેતા ચંદ્રકાન્ત ‘શશિન્‌’
૧૯૮૦ એક જ માટીનાં ઠામ – રાવળ નટવર
૧૯૮૦ અઢી અક્ષરની પ્રીત – વૈદ્ય ભારતી
૧૯૮૦ કિકિયારી – વ્યાસ હરીશભાઈ
૧૯૮૦ સંગનો રંગ – સલ્લા મનસુખલાલ
૧૯૮૦ આસપાસ લીચી – દેસાઈ માલતી
૧૯૮૧-૧૯૯૦
૧૯૮૧ કાંટા : ગુલાબ અને બાવળના – ત્રિવેદી ઈજ્જતકુમાર
૧૯૮૧ કાસમ માસ્તરનું વસિયતનામું – ત્રિવેદી ઈજ્જતકુમાર
૧૯૮૧ ફૂલ એક ગુલાબનું – નાકરાણી ભીમજી
૧૯૮૧ કોના વાંકે – પટેલ જગદીશ
૧૯૮૧ નરાટો – પટેલ પન્નાલાલ
૧૯૮૧ એક જીવતા સ્મશાન વચ્ચે – પરમાર પુષ્પક
૧૯૮૧ નહિ સાંધો કે નહિ રેણ – પંડ્યા વિઠ્ઠલ
૧૯૮૧ જીવનનાં જળ – પાઠક અનંતરાય
૧૯૮૧ તાણે વાણે – બૂચ હસિત
૧૯૮૧ એક સીગરેટ એક ધૂપસળી – મહેતા ઈલા આરબ
૧૯૮૧ મનનાં સ્પંદન – શનિશ્ચરા નારાયણ
૧૯૮૧ સુધા? ના મારો સુધીર અને બીજી વાતો – શુક્લ યજ્ઞેશ
૧૯૮૧ ચા(હ)ના ડાઘ – શુક્લ યોગેન્દ્રપ્રસાદ
૧૯૮૧ પરિમલ – પટેલ રમણભાઈ અંબાલાલ
૧૯૮૧ બોલકી છોકરી – પટેલ સાંકળચંદ
૧૯૮૧ શબપેટીમાં મોજું – શર્મા સત્યજિત
૧૯૮૧ ઉરનાં એકાંત મારાં ભડકે બળે – ઠક્કર નટુભાઈ
૧૯૮૧ તૂટતા સંબંધો – રેલવાણી જયંત જીવતરામ
૧૯૮૨ હનુમાનલવકુશમિલન [મ.] – અધ્વર્યુ ભૂપેશ (સંપા. રમણ સોની + જયદેવ શુ્‌કલ)
૧૯૮૨ પડાવ – અંતાણી રાજેશ
૧૯૮૨ શાયદ આકાશ ચુપ છે – નસીર ઈસ્માઈલી
૧૯૮૨ છદ્મવેશ – જાદવ કિશોર
૧૯૮૨ એક નામે સુજાતા – દલાલ ભારતી
૧૯૮૨ પારસમણિનાં પારખાં – પીપલિયા એલ. પી.
૧૯૮૨ અજાણ્યું સ્ટેશન – બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ
૧૯૮૨ સપનાનો ઉજાગરો – મકવાણા હરીશકુમાર
૧૯૮૨ સ્વપ્નલોક – મહેતા ચંદ્રકાન્ત હરિશંકર ‘શશિન્‌’
૧૯૮૨ બેઅવાજ હોઠ – શનિશ્ચરા નારાયણ
૧૯૮૨ પડાવ – અંતાણી રાજેશ
૧૯૮૨ શ્વાસ – આહલપરા નટવર
૧૯૮૨ શાયદ આકાશ ચૂપ છે – ઈસમાઈલી નસીરૂદ્દીન ‘નસીર ઈસમાઈલી’
૧૯૮૨ સ્વપ્નલોક – મહેતા ચંદ્રકાન્ત ‘શશિન્‌’
૧૯૮૨ શિલાલેખ – રાવલ સુમંતરાય
૧૯૮૨ શબરીબાઈનાં એઠાં બોર – જોશી શિવકુમાર
૧૯૮૩ સાંજને ઉંબર – અડાલજા વર્ષા
૧૯૮૩ હોલારવ – અંતાણી વીનેશ
૧૯૮૩ તડકામાં ઓગળતો સૂર્ય – ઓઝા મફત
૧૯૮૩ સંકેત – ઓઝા સુરેશ
૧૯૮૩ ઢાંકેલી હથેળીઓ – કડિયા રામજીભાઈ
૧૯૮૩ જવા દઈશું તમને – કાપડિયા કુન્દનિકા
૧૯૮૩ રાગ મિલનના છેડ્યા – જોશી કનૈયાલાલ
૧૯૮૩ લીલોછમ સ્પર્શ – ટંકારવી અઝીઝ
૧૯૮૩ મીઠી છે જિન્દગી – દવે નાથાલાલ
૧૯૮૩ પ્રાતઃરુદન – દેસાઈ કેશુભાઈ
૧૯૮૩ સ્નેહરશ્મિની શ્રેષ્ઠ વાર્તાઓ – દેસાઈ ઝીણાભાઈ ‘સ્નેહરશ્મિ’
૧૯૮૩ છીપલાંનાં મોતી – પટેલ બિપિનચંદ્ર
૧૯૮૩ શૈશવની ફોરમ – પટેલ બિપિનચંદ્ર
૧૯૮૩ ક્રોસરોડ – પટેલ મોહનલાલ બાભાઈદાસ
૧૯૮૩ સ્તનપૂર્વક – પારેખ રમેશ
૧૯૮૩ દુઃશ્મનની ખાનદાની – ફોજદાર નટવરલાલ
૧૯૮૩ ક્ષણાલય – બારડ નરેન્દ્રકુમાર
૧૯૮૩ મહીસાગર – ભટ્ટ વિષ્ણુપ્રસાદ
૧૯૮૩ મનપિંજરનાં પંખી – મહેતા વિષ્ણુકુમાર
૧૯૮૩ લીલોછમ સ્પર્શ – ઉઘરાતદાર ઉમર ‘અઝીઝ ટંકારવી’
૧૯૮૩ સાંજને ઉંબર – અડાલજા વર્ષા
૧૯૮૩ હોલારવ – અંતાણી વીનેશ
૧૯૮૩ સંકેત – ઓઝા સુરેશ
૧૯૮૩ સુખની ભ્રમણા – ધામી વિમલકુમાર
૧૯૮૩ બીલીપત્ર – પંચાલ પોપટલાલ
૧૯૮૩ વિદ્યાવાડીનાં ફૂલ – પંચાલ મોહનભાઈ
૧૯૮૩ હલો! – ભાયાણી ઉત્પલ
૧૯૮૩ અજાણી રેખાઓ – વડોદરિયા ભૂપતભાઈ
૧૯૮૩ અમે પથ્થરના મોર કેમ બોલીયે? – શાહ વિજયકુમાર
૧૯૮૩ રીંછ દરબારમાં અગિયાર રાતો [સત્ય સાહસકથાઓ] – રામાનુજ કનૈયાલાલ
૧૯૮૩ કેસૂડે મન મોહ્યું – શેઠ હસમુખભાઈ
૧૯૮૪ પાણીદાર મોતી – ઉપાધ્યાય ગણપતભાઈ
૧૯૮૪ રહસ્યકથા રમ્યા – ગોકાણી પુષ્કર
૧૯૮૪ કોઈ ને કોઈ રીતે – દવે તુરલતા
૧૯૮૪ વિખૂટાં પડીને – દેસાઈ અશ્વિન રણછોડભાઈ ‘આફતાબ’
૧૯૮૪ બે પડ વચ્ચે – પટેલ કનુભાઈ ‘કનુ સુણાવકર’
૧૯૮૪ સવારનાં મોતી – પટેલ બિપિનચંદ્ર
૧૯૮૪ સોનાની ઢીંગલીઓ – પટેલ સાંકળચંદ ‘સાં. જે. પટેલ’
૧૯૮૪ ટેટ્રાપોડ – પરમાર ઊજમશી
૧૯૮૪ ગંગા-સિંધુ – બારડ નરેન્દ્રકુમાર
૧૯૮૪ હુલ્લડિયા હનુમાન – મહેતા જ્યંતીલાલ
૧૯૮૪ લીલોછમ સ્પર્શ – ઉધરાતદાર ઉમર અહમદ ‘અઝીઝ ટંકારવી’
૧૯૮૪ બોન્સાઈ – કાથડ નીલેશ
૧૯૮૪ પ્રેરણાનાં પીયૂષ – ત્રિવેદી જગજીવનદાસ
૧૯૮૪ સોનાની ઢીંગલીઓ – પટેલ સાંકળચંદ
૧૯૮૪ શ્રેષ્ઠ ભયાનક કથાઓ – ભટ્ટ અશ્વિનીકુમાર
૧૯૮૪ બંધ પાંપણનાં ડૂસકાં – શાહ રોહિત
૧૯૮૪ નજર – સુથાર કમલ
૧૯૮૪ બિંબ-પ્રતિબિંબ – શેઠ રજની
૧૯૮૪ દિવાલ પાછળની દુનિયા – યાજ્ઞિક હસુ
૧૯૮૫ સુદામાના તાંદુલ – ત્રિવેદી ઈજ્જતકુમાર
૧૯૮૫ વીતી ગઈ એ રાત – ત્રિવેદી મહેન્દ્ર
૧૯૮૫ આઈસબર્ગ – ત્રિવેદી રમેશ શિ.
૧૯૮૫ કનુપ્રિયા – દાસ વર્ષા
૧૯૮૫ પગ બોલતા લાગે છે – દેસાઈ તારિણી
૧૯૮૫ સમ્મુખ – મહેતા ધીરેન્દ્ર
૧૯૮૫ મનડાની માયા – યાજ્ઞિક હસમુખરાય ‘હસુ યાજ્ઞિક’
૧૯૮૫ એક જુબાનીમાંથી – યાજ્ઞિક હસમુખરાય ‘હસુ યાજ્ઞિક’
૧૯૮૫ પછીતના પથ્થરો – યાજ્ઞિક હસમુખરાય ‘હસુ યાજ્ઞિક’
૧૯૮૫ અડાબીડ – શર્મા ભગવતીકુમાર
૧૯૮૫ એક એ પળ – સુથાર ભગવત
૧૯૮૫ વૈતાલિકા – ઉજંબા નરસિંહ ‘નરસિંહ પરમાર’
૧૯૮૫ અર્ઘ્ય – જોશી જયકર
૧૯૮૫ વીતી ગઈ એ વાત – ત્રિવેદી મહેન્દ્ર
૧૯૮૫ સ્મૃતિશેષ – દેસાઈ રમેશચંદ્ર
૧૯૮૫ ફૂલ એક ગુલાબનું – નાકરાણી ભીમજીભાઈ
૧૯૮૫ અને... છતાં.... પણ – નાગ્રેચા હરીશ
૧૯૮૫ આરોપનામું – નાંઢા વલ્લભદાસ
૧૯૮૫ પંખીનું સામ્રાજ્ય – પંડ્યા હાસ્યદા
૧૯૮૫ કોઈ અડે નહિ અભડાવું – શાહ રોહિત
૧૯૮૫ મારા ઘરને ઉંબરો નથી – શેઠ ઉષા
૧૯૮૫ એક એ પળ – સુથાર ભગવત
૧૯૮૫ આવાગમન – સેલારકા ચંદુલાલ
૧૯૮૫ ડાબી મુઠ્ઠી જમણી મુઠ્ઠી – મોદી ચિનુ
૧૯૮૬ લીલો છોકરો – ખાંડવાલા અંજલિ
૧૯૮૬ સ્મૃતિશેષ – દેસાઈ રમેશચંદ્ર
૧૯૮૬ સ્વપ્નવટો – પારેખ રવીન્દ્ર
૧૯૮૬ ચહેરા વગરના માનવી – બલવાણી હુંદરાજ
૧૯૮૬ વિયોગે – મહેતા તરુલતા
૧૯૮૬ સાધનાની આરાધના – મેકવાન જોસેફ
૧૯૮૬ ખામોશી – વોરા નીતિન
૧૯૮૬ સંવેદનાના સૂર – ઈસમાઈલી નસીરૂદ્દીન ‘નસીર ઈસમાઈલી’
૧૯૮૬ નામ બદલવાની રમત – જોષી દિનકર
૧૯૮૬ વાપસી – પટેલ સાંકળચંદ
૧૯૮૬ કબૂતર હજી જીવે છે – પંડ્યા કિશોરકુમાર
૧૯૮૬ આક્રોશ – પાઠક રમણ
૧૯૮૬ પરાકાષ્ઠા – ભટ્ટ જ્યોતિબેન
૧૯૮૬ વન વગડાની વેલ – મહેતા જશવંત
૧૯૮૬ ઉંબરની ઠેસ– મેરાઈ શાંતિલાલ
૧૯૮૬ નામશૂન્ય – શાહ ભાનુમતી
૧૯૮૬ તોલાના ભાભોજી તેર મણના – ઠક્કર નટુભાઈ
૧૯૮૬ સીતાત્યાગ – દેસાઈ કૈલાસબેન તનુભાઈ
૧૯૮૬ ફર્સ્ટ કન્વીક્શન – શાહ હસમુખ ચીમનલાલ
૧૯૮૬ એક નામે સુજાતા – દલાલ ભારતી
૧૯૮૬ આઈડેન્ટિટી – મોદી નગીન
૧૯૮૭ વાર્તાવરણ – શર્મા રાધેશ્યામ
૧૯૮૭ ઇત્યાદિ – શાસ્ત્રી વિજય
૧૯૮૭ નિરેન મૌલિક અને બીજી વાર્તાઓ – શાહ દિનેશ
૧૯૮૭ અન્તરાલ – શેલત હિમાંશી
૧૯૮૭ કોઈનાં મનમાં ચોર વસે છે – ગાલા નેમચંદ
૧૯૮૭ ટાઢ – પટેલ ધીરુબહેન
૧૯૮૭ તુલસીની માળા – પરમાર ઈશ્વરલાલ ‘ઈશ્વર પરમાર’
૧૯૮૭ રંગ બિલોરી – પંડ્યા રજનીકુમાર
૧૯૮૭ મન બિલોરી – પંડ્યા રજનીકુમાર
૧૯૮૭ ગૃહ ગંગાના નીર – ફડિયા પદ્માબહેન
૧૯૮૭ મુગ્ધા – શુકલ બંસીધર
૧૯૮૭ ૧૩૯ વાર્તાઓ [સમગ્ર?] – બક્ષી ચંદ્રકાન્ત
૧૯૮૭ જંગલની દુનિયા મોતનો મુકાબલો [સત્ય સાહસકથાઓ] – રામાનુજ કનૈયાલાલ
૧૯૮૭ માણસનો પર્યાય – નિમાવત રતિલાલ જેઠાલાલ
૧૯૮૭ દાઢમાં – પટેલ ધીરુબહેન
૧૯૮૭ હુકમનો એક્કો – પોઠક સરોજ
૧૯૮૭ વિખૂટાં પાડીને – દેસાઈ અશ્વિન
૧૯૮૮ આંખની ઈમારત – ખાંડવાલા અંજલિ
૧૯૮૮ અતિથિગૃહ – ચૌધરી રઘુવીર
૧૯૮૮ જણસ [મ.] – છાડવા બાબુ (સંપા. ભરત નાયક, ગીતા નાયક)
૧૯૮૮ મોરબંગલો – પાઠક હરિકૃષ્ણ
૧૯૮૮ પીછો – વાંક બહાદુરભાઈ
૧૯૮૮ ફ્લાવર વાઝ – શાહ વિભૂત
૧૯૮૮ આંસુના ઓજસ – ઉપાધ્યાય મનસુખલાલ ‘પ્રવીણ ઉપાધ્યાય’
૧૯૮૮ સ્પર્શ – જોષી દિનકર
૧૯૮૮ પગલાંની લિપિ – પટેલ યોગેશભાઈ
૧૯૮૮ સંકોચ – ભટ્ટ નરેશ
૧૯૮૮ અનુરાગકથા – યાજ્ઞિક હસુ
૧૯૮૮ ઇત્યાદિ – શાસ્ત્રી વિજય
૧૯૮૮ આસમાની રંગનો એક ટુકડો – ઓઝા મફત
૧૯૮૮ રાતોરાત – રાણપુરા દિલીપ
૧૯૮૯ ચન્દ્રદાહ – પંડ્યા રજનીકુમાર
૧૯૮૯ એંધાણી – અડાલજા વર્ષા
૧૯૮૯ રણઝણવું – અંતાણી વીનેશ
૧૯૮૯ નીલ – કડીકર યશવંત
૧૯૮૯ હાલક ડોલક દરિયો – ત્રિવેદી રમેશ શિ.
૧૯૮૯ નવો ક્રમ – પરીખ પ્રિયકાન્ત
૧૯૮૯ નાઇટ લેમ્પ – બ્રહ્મભટ્ટ ભગીરથ
૧૯૮૯ ઝૂમખું – ભટ્ટ દોલતરાય
૧૯૮૯ લંભજો ટાંઢો – ભટ્ટ રમેશચંદ્ર
૧૯૮૯ વિયેના વુડ્‌ઝ – મહેતા ઈલા આરબ
૧૯૮૯ સહ પ્રવાસી – સોલંકી કિશોરસિંહ
૧૯૯૦ તું બોલ ને... – નાગ્રેચા હરીશ
૧૯૯૦ ત્રીજો તબક્કો – પરીખ પ્રિયકાન્ત
૧૯૯૦ પલભર – પાઠક રમેશભાઈ
૧૯૯૦ ભીતર ટહુકે મોર – મહેતા ચંદ્રકાન્ત ‘શશિન્‌’
૧૯૯૦ ઝાલર – માધડ રાઘવજી
૧૯૯૦ આગળો – મેકવાન જોસેફ
૧૯૯૦ ડાબી મૂઠી જમણી મૂઠી – મોદી ચિનુ
૧૯૯૦ મૃતોપદેશ – રાવલ સુમંતરાય
૧૯૯૦ વિનાયક વિષાદયોગ – વાંક બહાદુરભાઈ
૧૯૯૦ વલોણું – ગણાત્રા ગિરીશ
૧૯૯૦ વાર્તાવૈભવ [મ.] – પુરોહિત વેણીભાઈ
૧૯૯૦ નારીસૌરભ – ભટ્ટ ચંદ્રિકા ર.
૧૯૯૧-૨૦૦૦
૧૯૯૧ વાઈડ એંગલ – અવાશિયા ધીરેન
૧૯૯૧ વીણેલાં મોતી – ગોસ્વામી અશોકપુરી
૧૯૯૧ ઝાકળમાં સૂરજ ઊગે – પટેલ મોહનલાલ
૧૯૯૧ દિલથી દૂર – પટેલ સાંકળચંદ
૧૯૯૧ નકલંક – પરમાર મોહન
૧૯૯૧ પૂતળાં – મહેતા ઈન્દુબહેન
૧૯૯૧ તૃષિક અનુરાગ – રૉય દિલીપકુમાર
૧૯૯૧ પશ્ચાત્તાપ – વ્યાસ નવનીતભાઈ
૧૯૯૧ દેર અંધેર – વાગડિયા ચંદ્રકાન્ત
૧૯૯૨ બદલો – કાનુગા વહીદઅહમદ
૧૯૯૨ એકલવ્યની આરાધના – ચાવડા રમણભાઈ
૧૯૯૨ ઇતિહાસનુું ઊજળુ પાનું – જેબલિંયા નાનાભાઈ
૧૯૯૨ રાજા મહારાજાની જે – દેસાઈ તારિણીબહેન
૧૯૯૨ ચોરસ ચહેરાનો માણસ – નાયક જનક
૧૯૯૨ પાગલ – નાંઢા વલ્લભદાસ
૧૯૯૨ કહેવા જેવા કિસ્સા – પરમાર ઈશ્વરલાલ ‘ઈશ્વર પરમાર’
૧૯૯૨ નિમિત્ત – પરીખ પ્રિયકાન્ત
૧૯૯૨ ડરી ગયેલાં લોકો – પુંજાણી કમલકાંત
૧૯૯૨ આભલું – ભેસાણિયા ગોરધન
૧૯૯૨ ઘટનાલય – રાવલ સુમંતરાય
૧૯૯૨ અગડી – રેલવાણી જયન્ત
૧૯૯૨ એક આંગળ ઊંચેરો માનવી – શાસ્ત્રી લલિતકુમાર
૧૯૯૨ જેન્તી હંસા સિન્ફની – શાહ સુમન
૧૯૯૨ અંધારી ગલીમાં સફેદ ટપકાં – શેલત હિમાંશી
૧૯૯૨ પંચામૃત – ગણાત્રા ગિરીશ
૧૯૯૨ અંતની શરૂઆત – પટેલ અલતાફ
૧૯૯૩ ઉઘડ્યાં અંતરદ્વાર – ગણાત્રા ગિરીશ
૧૯૯૩ હજુયે કેટલું દૂર – જોષી યોગેશ
૧૯૯૩ ચોથું પગલું – દેસાઈ રમેશચંદ્ર
૧૯૯૩ રાતવાસો – પટેલ મણિલાલ હ.
૧૯૯૩ નિર્દેશ – પરીખ પ્રિયકાન્ત
૧૯૯૩ ઓવર ટેક – પંડ્યા પ્રદીપ
૧૯૯૩ આત્માની અદાલત – પંડ્યા રજનીકુમાર
૧૯૯૩ અષાઢ – માધડ રાઘવજી
૧૯૯૩ પન્નાભાભી – મેકવાન જોસેફ
૧૯૯૩ અંતર ઊંચેરી સ્ત્રી – શાસ્ત્રી લલિતકુમાર
૧૯૯૩ અસારે ખલુ સંસારે – શાસ્ત્રી વિજય
૧૯૯૩ તન રે ગોકુળિયું – ગણાત્રા ગિરીશ
૧૯૯૩ માણસમાં રહેલો માણસ – નિમાવત રતિલાલ જેઠાલાલ
૧૯૯૪ માયાવિની – જોશી પુરુરાજ
૧૯૯૪ બિલીપત્રનું ચોથું પાન – અડાલજા વર્ષા
૧૯૯૪ પાંપણની પેલે પાર – આચાર્ય કનુભાઈ ‘દિલ’
૧૯૯૪ હથેળીમાં નક્ષત્ર – આહલપરા નટવર
૧૯૯૪ કુદરતની કલમે – ઓઝા બલદેવ
૧૯૯૪ ઈર્ષ્યા – ઓઝા સુરેશ
૧૯૯૪ એક ને એક અગિયાર – ગાડીત મંજુલા (+ ગાડીત જયંત)
૧૯૯૪ અભિનેત્રી અને બીજી વાતો – ચૌહાણ ભગવતપ્રસાદ
૧૯૯૪ લીલેરા સંબંધ – જોશી હર્ષદકુમાર
૧૯૯૪ ઘરથી નગર સુધી – તાઈ અબ્બાસઅલી
૧૯૯૪ જાળિયું – ત્રિવેદી હર્ષદ
૧૯૯૪ કોનાવા – નાંઢા વલ્લભદાસ
૧૯૯૪ સમયની શોધમાં – પરજિયા રમાબહેન
૧૯૯૪ પ્રેમનો ગુલાલ – પરમાર અનુપસિંહ
૧૯૯૪ સહારો – પરીખ પ્રિયકાન્ત
૧૯૯૪ ગુડ મોર્નિગ-૯૪ – પાટણવાડિયા રાજેન્દ્રકુમાર
૧૯૯૪ સંધિકાળ – પારેખ રવીન્દ્ર
૧૯૯૪ પાનખર – ભટ્ટ અલકા
૧૯૯૪ સંબંધ વિનાના સેતુ – મેકવાન યોસેફ
૧૯૯૪ સ્નેહવર્ષા – રાવ ચંદ્રકાન્ત
૧૯૯૪ એકદંડિયા મહેલનો કેદી – શાસ્ત્રી ગોપાલ
૧૯૯૪ અમલ – શાહ રમેશ
૧૯૯૪ કુંજાર – શાહ વિભૂત
૧૯૯૪ મમ્મીનો માસ્ટર પીસ – શેઠ ઉષા
૧૯૯૪ ગિરાસમાં એક ડુંગરી – શ્રેસ મરિયા ‘મરિયાશ્રેસ મિત્સ્કા’
૧૯૯૫ બાવળ વાવનાર અને બીજી વાતો – ત્રિવેદી જનક
૧૯૯૫ છીપ – અંતાણી રાજેશ
૧૯૯૫ પાણીદાર મોતી – ઉપાધ્યાય ગણપતભાઈ ‘ધૂની’
૧૯૯૫ કથાસેતુ – કડિયા રામજીભાઈ
૧૯૯૫ યુગસભા – જાદવ કિશોર
૧૯૯૫ નારી તારાં અગણિત રૂપ – જોષીપુરા બકુલ
૧૯૯૫ અવશેષ – ઝવેરી સુશીલા
૧૯૯૫ છિદ્ર – દવે પિનાકિન
૧૯૯૫ શબવત્‌ – દવે રમેશ ર.
૧૯૯૫ ત્રેપમની બારી – પટેલ પ્રેમાભાઈ ‘પ્રેમજી પટેલ’
૧૯૯૫ સ્થળાંતર – પટેલ રામચંદ્ર ‘સુક્રિત’
૧૯૯૫ વાયક – પરમાર મોહન
૧૯૯૫ મધુરજની – પરીખ અવિનાશ
૧૯૯૫ વિખરાયેલાં વાદળ – પંડ્યા હરીશ
૧૯૯૫ ખતવણી – ભાયાણી ઉત્પલ
૧૯૯૫ ભાગ્યરેખા – મહેતા ઈલા આરબ
૧૯૯૫ છેલ્લી વાર્તા – મહેતા યશવન્ત
૧૯૯૫ નીલમણિ – વાઘેલા અનિલભાઈ
૧૯૯૫ રાફડો – વાંક બહાદુરભાઈ
૧૯૯૫ એ બાલ્કનીવાળી છોકરી અને – શેઠ ચંદ્રકાન્ત
૧૯૯૫ અને.. . છતાં.. . પણ.. . – નાગ્રેચા હરીશ
૧૯૯૬ વાવડો – અંતાણી રાજેશ
૧૯૯૬ અંતરવ્યથા – ગઢવી પ્રવીણ
૧૯૯૬ પ્રતીક્ષા – ગઢવી પ્રવીણ
૧૯૯૬ નેપથ્ય – પટેલ રમેશચંદ્ર
૧૯૯૬ સ્થળાંતર – પટેલ રામચંદ્ર ‘સુક્રિત’
૧૯૯૬ કુંભી – પરમાર મોહન
૧૯૯૬ બે આંખની શરમ – ભટ્ટ વસુબહેન
૧૯૯૬ વળાંક – માંકડ મોહમ્મદ
૧૯૯૬ શ્રીમદ વૃક્ષનારાયણ – હેડાઉ નટવરલાલ
૧૯૯૬ ખાકનું પોયણું [મ.] – મડિયા ચુનીલાલ
૧૯૯૬ મડિયાની સમગ્ર નવલિકાઓ : ૧ થી ૪ [મ.] – મડિયા ચુનીલાલ
૧૯૯૬ આસપાસ પોતાનું નામ – ઠાકર સુવર્ણા
૧૯૯૭ નવો રાહ – ઉદ્દેશી વિઠ્ઠલદાસ
૧૯૯૭ મધુપ્રિયા – કડિયા રામજીભાઈ
૧૯૯૭ ઝંખના – નાંઢા વલ્લભદાસ
૧૯૯૭ પ્રા. કથન – મહેતા પ્રાણજીવન
૧૯૯૭ એ લોકો – શેલત હિમાંશી
૧૯૯૭ સાંકળ – શ્રીમાળી ધરમાભાઈ
૧૯૯૮ સુગંધિત પવન – ચાવડા પ્રવીણસિંહ
૧૯૯૮ ગજવામાં ગામ – ત્રિવેદી મનોહર
૧૯૯૮ કેન્દ્રબિન્દુ – દવે મહેશ માણકેલાલ
૧૯૯૮ બાપાની પીંપર – દૂધાત કિરીટ
૧૯૯૮ મત્સ્યવેધ – પટેલ મોહનલાલ
૧૯૯૮ બગલ થેલો – પટેલ રામચંદ્ર ‘સુક્રિત’
૧૯૯૮ પટારો – પરમાર ઊજમશી
૧૯૯૮ કર્ણિકા – પંડ્યા પીયૂષ
૧૯૯૮ બળવો બળવી બળવું – મહેતા ઈલા આરબ
૧૯૯૮ ફરી આંબા મહોરે – મેકવાન જોસેફ
૧૯૯૮ ઘર ભણી – રાવ ચંદ્રકાન્ત
૧૯૯૮ અકથ્ય – શર્મા ભગવતીકુમાર
૧૯૯૮ પ્લેટફોર્મ નંબર ચાર – શેલત હિમાંશી
૧૯૯૮ ચણીબોર અને બીજી વાર્તાઓ – શ્રીમાળી ચંદ્રાબહેન
૧૯૯૮ ઘરથી દૂર એક ઘર – હિરાણી લતા
૧૯૯૯ સૂર્ય પશ્ચિમમાં પણ પ્રકાશે છે – કવિ વિનયચંદ્ર
૧૯૯૯ મોર બોલે આપણાં મલકમાં – ગઢવી શિવદાન
૧૯૯૯ જીવ – ગોહેલ જયન્તી ‘માય ડિયર જયુ’
૧૯૯૯ થોડાં ઓઠાં – ગોહેલ જયન્તી ‘માય ડિયર જયુ’
૧૯૯૯ નવું ઘર – ચાવડા પ્રવીણસિંહ
૧૯૯૯ વિહરિણી ગણિકા અને અન્ય કથાઓ – ચૌધરી રઘુવીર
૧૯૯૯ સુવર્ણ મૃગ – ત્રિવેદી રમેશ શિ.
૧૯૯૯ કાંઠાનું જળ – દેસાઈ કંદર્પ
૧૯૯૯ વનરાવન – દેસાઈ કેશુભાઈ
૧૯૯૯ સિગ્નેચર ટ્યૂન – દેસાઈ મનોજ્ઞા
૧૯૯૯ પાંચ સારાં જણ – નાયક પરેશ
૧૯૯૯ દશ્મન – પટેલ બિપિન
૧૯૯૯ હાર્બર – પંડ્યા હરિતકુમાર
૧૯૯૯ ક્ષણનો ઝરૂખો – બ્રહ્મભટ્ટ ભગીરથ
૧૯૯૯ બારી – રાવલ દીપકકુમાર
૧૯૯૯ વાર્તાક્રમણ – રાવલ સુમંતરાય
૧૯૯૯ પરોઢિયાના તારલિયા – વાળંદ વ્રજલાલ
૧૯૯૯ શબ્દવન – હેડાઉ નટવરલાલ
૧૯૯૯ કાળરાક્ષસ – દવે પ્રફુલ્લ, ‘ઈવાડેવ’
૨૦૦૦ કોરો કેનવાસ – આહલપરા નટવર
૨૦૦૦ જળભર્યા કિનારે – ગોર ઉપેન્દ્ર
૨૦૦૦ જન્મદિવસ – જાદવ ભીખાભાઈ ‘બી. કેશરશિવમ્‌’
૨૦૦૦ ક્ષણ સ્વપ્ન – જાની હર્ષદેવ ‘હર્ષદેવ માધવ’
૨૦૦૦ શ્રદ્ધાભંગ – પટેલ કલ્પેશકુમાર
૨૦૦૦ ઉન્મેષ – પટેલ જિતેન્દ્ર
૨૦૦૦ ચોકટનો ગુલામ – પટેલ હરબન્સ ભાઈલાલભાઈ
૨૦૦૦ પ્રથમ ચરણ – પરીખ સતીશ
૨૦૦૦ ફરી પાછા પૃથ્વી પર – ભામ્ભી પ્રાગજીભાઈ
૨૦૦૦ અદૃશ્ય દીવાલો – મહેશ્વરી માવજી
૨૦૦૦ સોનેરી માછલી – રાઠોડ પ્રતાપસિંહ
૨૦૦૦ અરુંધતીનો તારો – રાવ ઈન્દુબેન
૨૦૦૦ આક્રોશ – રેલવાણી જયન્ત
૨૦૦૦ આકાશના ટાપુઓ – લુણત હસન
૨૦૦૦ વનની વ્યથા કથા – હેડાઉ નટવરલાલ