કૃષ્ણાબહેન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કૃષ્ણાબહેન : સિંદબાદનાં શૌર્યપ્રેરક સાહસોની સરળ શૈલીમાં લખાયેલી કથા ‘સિંદબાદનાં સાહસો’ (૧૯૫૨)નાં કર્તા.