zoom in zoom out toggle zoom 

< ખારાં ઝરણ

ખારાં ઝરણ/મુક્તક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મુક્તક

પાણીના તળિયે જઈ બેઠા છીએ,
કોઈનું ક્યાં નામ લઇ બેઠા છીએ?
સ્વપ્ન તો સા.. રે.. ગ.. મ સંસારની,
કંઠને તાળાં દઈ બેઠા છીએ.