ખેવના

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ખેવના

તન્ત્રી  : સુમન શાહ


‘સાહિત્યપદાર્થની ખેવના' ધ્યાનમન્ત્રથી સુમન શાહે માર્ચ ૧૯૮૭થી તેમના તન્ત્રીપદે ‘ખેવના’ સામયિકનો પ્રારમ્ભ કરેલો, જે ડિસેમ્બર ૨૦૦૮ સુધી ચલાવેલું. એ ૨૨ વર્ષમાં ‘ખેવના’ના ૧૦૦ અંક સમ્પન્ન થયેલા. એ બધા અંકો હવે અહીં ઑનલાઇન ઉપલબ્ધ છે.