ગણપતિશંકર ભાલચંદ્ર ઉપાધ્યાય

ઉપાધ્યાય ગણપતિશંકર ભાલચંદ્ર, ‘પાપી ગણુ': ભજન પ્રકારની ૧૩૫ રચનાઓનો સંગ્રહ ‘પાગલ-પુકાર' (૧૯૫૮)ના કર્તા.