ગાતાં ઝરણાં/કંકણ જોતી (મુક્તક)
Jump to navigation
Jump to search
કંકણ જોતી
એક શ્રીમંતને આવાસ ઊભી સુખ-વૈભવ
એ રીતે આજ હતી એક ભિખારણ જોતી :
જે રીતે કોઈ યુવાનીમાં બનેલી વિધવા,
હોય સૌન્દર્યવતી નારનાં કંકણ જોતી.