ગાતાં ઝરણાં/ગાતાં ઝરણાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગાતાં ઝરણાં

 


ન જાણે ક્યાં સુધી પુરાઈ રહેતે!
મળ્યો ના હોત જો તમને સહારો.
વહો ઝરણાં ! હૃદયનું ગીત ગાતાં,
કરી લેજો, જગે મારગ તમારો.


શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને;
રસ્તે ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ.