ગાતાં ઝરણાં/રોટી (મુક્તક)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રોટી


ભલે કરતું જગત એની કસોટી,
નથી જીવી જવું કંઈ વાત મોટી;
કવિ તો કલ્પનામાં ઊની-ટાઢી,
જમી લેશે સૂરજ-ચંદાની રોટી.