ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/અશ્વારોહણ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
અશ્વારોહણ

ઉત્તમ ગડા

અશ્વારોહણ (ઉત્તમ ગડા; ‘સાયુજ્ય’ – માર્ચ, ૧૯૮૩) કથાનાયક ટેલેક્સ મશીન ઉપર ઊતરવાના સંદેશાની વ્યગ્રતાથી રાહ જુએ છે. એ સંદેશ સંદર્ભે એનું મન ત્રણ અસંગત ઘટનાઓમાં અટવાય છે. વાર્તા પઝલ ગેઈમની શૈલીથી લખાઈ છે. લિખિત સામગ્રીની વચ્ચે વાર્તાકારે સરજેલા અવકાશો પૂરવા વાચકે મથામણ કરવી પડે છે.
ર.