ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/અસ્મત
Jump to navigation
Jump to search
અસ્મત
કિશનસિંહ ચાવડા
અસ્મત (કિશનસિંહ ચાવડા; ‘શર્વરી’, ૧૯૫૬) દેશના ભાગલા વખતે મુસ્લિમ યુવતી અસ્મત હિંદુ પ્રીતમલાલ માટે ભારતમાં આવી એની સાથે લગ્ન કરી લે છે અને એ જ યુવતી પાકિસ્તાની છાવણીમાં પાછાં ફરતાં પોતાનું બ્યાન ફેરવી નાખી લગ્નને ફોક કરી દે છે એવા વિષયવસ્તુ આસપાસ વણાયેલી આ સત્યકથા રંગદર્શી શૈલીથી નોંધપાત્ર બની છે.
ચં.