ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ચ/ચમનની વહુ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ચમનની વહુ

ઝવેરચંદ મેઘાણી

ચમનની વહુ (ઝવેરચંદ મેઘાણી; ‘વિલોપન અને બીજી વાતો’, ૧૯૪૬) નારીવેશમાં વિકૃત રીતે રાચતા પતિની નપુંસકતાને પાંચ વર્ષ વેંઢાર્યા પછી બીજાં લગ્ન માટે તૈયાર થતા પતિના અન્તઃકરણને મક્કમતાથી જગાડતી પત્નીને આ વાર્તામાં પ્રભાવક રીતે ઉઠાવ મળ્યો છે. લોકકથાની નજીક સરતી વાર્તાલઢણ નોંધપાત્ર છે.
ચં.