ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/જ/જગમોહને શું જોવું?
Jump to navigation
Jump to search
જગમોહને શું જોવું?
જયંતિ દલાલ
જગમોહને શું જોવું? (જયંતિ દલાલ; ‘ઈષત્’, ૧૯૬૩) નાયક આંખ ગુમાવવાના ભયથી જુદી જુદી પ્રતિક્રિયાઓમાંથી પસાર થાય છે અને તદ્દન સ્વાભાવિક રોજિંદી વસ્તુઓ તરફની નવી દૃષ્ટિ પર આવીને આખરે અટકે છે - એવું કથાનક અહીં પ્રભાવક રીતે મુકાયું છે.
ચં.