સુરેશ દલાલ
પિન-કુશન (સુરેશ દલાલ; ‘પિન-કુશન’, ૧૯૭૮) કોઈ પણ આધુનિક નગરમાં વસતા, સપનામાં થાક અને સપનાનો થાક અનુભવતા તેમ જ રોજિંદા એકધારા કંટાળા વચ્ચે મિથ્યા સમાગમ શોધતા મનુષ્યની પ્રતિનિધિ વાતનું અહીં નિરૂપણ છે. રૂપકાત્મક ભાષા ક્યાંક મુખર, ક્યાંક મોઘમ બની છે.
ચં.