ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બાઈ ઓખા તે આંખ મીંચ્યાનું પાપ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
બાઈ ઓખા તે આંખ મીંચ્યાનું પાપ

ચિનુ મોદી

બાઈ ઓખા તે આંખ મીંચ્યાનું પાપ (ચિનુ મોદી; ‘ડાબી મુઠ્ઠી જમણી મુઠ્ઠી’, ૧૯૮૬) ત્રિપાર્શ્વ અરીસા સમક્ષ પૌરાણિક ઓખાની આધુનિક છબી ઉપસાવવાનો અહીં પ્રયત્ન છે. મૌખિક કથનપરંપરાની શૈલીમાં વચ્ચે સાખીઓના માધ્યમનો વણાટ ધ્યાન ખેંચે છે.
ચં.