ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બ્રેક અને બળેલું ઝાડ
Jump to navigation
Jump to search
બ્રેક અને બળેલું ઝાડ
પ્રવીણકુમાર ગઢવી
બ્રેક અને બળેલું ઝાડ (પ્રવીણકુમાર ગઢવી; ‘સૂરજપંખી’, ૧૯૭૫) પત્ની જમના અન્ય કોઈ સાથેના સંબંધથી ગર્ભવતી બની છે એવું ડ્રાઇવર પતિ જાણે છે અને પત્નીને બળી મરવાનું કહે છે - એવા સામાન્ય કથાનકને વાસ્તવની અને નિરૂપણની આગવી મુદ્રાથી અસામાન્ય બનાવવાનો પ્રયત્ન અહીં ધ્યાનપાત્ર બન્યો છે.
ચં.