ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મધુરાં સ્વપ્નાં
મધુરાં સ્વપ્નાં
ઈશ્વર પેટલીકર
મધુરાં સ્વપ્નાં (ઈશ્વર પેટલીકર, ‘તાણાવાણા’, ૧૯૪૬) બદલી થવાથી પડોશમાં રહેવા આવેલા વિનોદમાં સુશીલા પોતાના પતિની મોંકળા જોઈને ભાવિ સંસાર અને વ્યવહારના કોડ ગોઠવતી આવે છે એવા ભાવપ્રતિભાવનું આલેખન વાર્તાનો વિષય બનીને વિસ્તર્યું છે.
ચં.