ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/માજા વેલાનું મૃત્યુ
Jump to navigation
Jump to search
માજા વેલાનું મૃત્યુ
‘સુન્દરમ્’
માજા વેલાનું મૃત્યુ (‘સુન્દરમ્’: ‘પિયાસી’, ૧૯૪૦) કુટુંબના વડલા જેવો માજા વેલો પોતાની સંતતિ સાથે કેવા વાત્સલ્યભાવથી સંકળાયેલો છે એનું વાસ્તવની ભોંય પર આલેખન થયું છે. નીચલા સામાજિક સ્તરનું માનવીય સમભાવથી થવેલું સબળ પ્રસ્તુતીકરણ નોંધપાત્ર છે.
ચં.