ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૨૯

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૯૨૯
ચ્હાપુરાણ યાને સ્વર્ગની દેવી ભા. ૧ શાંતિલાલ ત્રિવેદી
જગત પાછળનું જગત આનંદ કવિ
જમનો દૂત રણછોડજી મિસ્ત્રી
દાલચીવડાની દસ વાર્તાઓ ગોકુલદાસ રાયચુરા
નવનિધનો સંસાર દુર્લભ ધ્રુવ
પુષ્પાંજલિ રમણીકલાલ દલાલ