ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૩૩

૧૯૩૩
અશ્રુકથાઓ યુસુફ માંડવિયા
અંગાર રમણીકલાલ દલાલ
ઇનસાનની આહ ગુણવંતરાય આચાર્ય
કરમાતાં ફૂલ ગમનલાલ બદામી
કલ્પનાચિત્રો જયકૃષ્ણ સુરતી
કલ્પનાની મૂર્તિઓ શાંતિલાલ તોલાટ
કેટલીક વાતો અને સંસારચિત્રો પ્રાણલાલ દેસાઈ
ગોવિંદગિરા ગોવિંદજી કાનજી
જીવનના પડછાયા દામુભાઈ સાંગાણી
જીવનમાંથી જડેલી લીલાવતી મુનશી
ઝંઝાવાત અને બીજી વાતો રમણલાલ ભટ્ટ
તવંગરની તલવાર ચૂનીલાલ કામદાર
દર્પણના ટુકડા અંબાલાલ પુરાણી
નયનનાં નીર જેઠાલાલ ત્રિવેદી
નયનનાં નીર યુસુફ માંડવિયા
પત્રપુષ્પ બળવંત સંઘવી
પદધ્વનિ ભવાનીશંકર વ્યાસ
પૂજાનાં ફૂલ દર્ગેશ શુક્લ
પ્રતિભા ચિનુ શુક્લ
પ્રદીપ ધૂમકેતુ
બલિદાન ગમનલાલ બદામી
ભવાટવી નટવરલાલ વીમાવાળા
મિલમજૂર કાન્તિલાલ શાહ
યૌવનના ઉલ્લાસ ઈશ્વરલાલ મલ
લીલીની આત્મકથા નટવરલાલ વીમાવાળા
ષોડશી યજ્ઞેશ શુક્લ
સંસારની વાતો લક્ષ્મીબહેન ડોસાણી
હું બંડખોર કેમ બની? લક્ષ્મીબહેન ડોસાણી