ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૮૮

૧૯૮૮
અતિથિગૃહ રઘુવીર ચૌધરી
અનુરાગકથા હસુ યાજ્ઞિક
અમે તમારી ડાળે મ્હોર્યા ચંદુલાલ સેલારકા
આસમાની રંગનો એક ટુકડો મફત ઓઝા
આંખની ઇમારતો અંજલિ ખાંડવાલા
આંસુનાં ઓજસ મનસુખલાલ ઉપાધ્યાય
કાળાં પાણી, ઊજળાં હૈયાં ૧ - ૨ ચુનીલાલ ભટ્ટ
ચિનગારી નટુભાઈ જોશી
જણસ બાબુ છાડવા
દિનકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ દિનકર જોશી
પગલાંની લિપિ યોગેશ પટેલ
પીછો બહાદુરભાઈ વાંક
ફ્લાવરવાઝ વિભૂત શાહ
મોરબંગલો હરિકૃષ્ણ પાઠક
મોહમ્મદ માંકડની વાર્તાઓ ૧ - ૨ મોહમ્મદ માંકડ
રાઈના દાણા ઇજ્જતકુમાર ત્રિવેદી
લોકહૈયાં ભીનાં ભીનાં કનુભાઈ આચાર્ય
સંકોચ નરેશ ભટ્ટ
સંવેદનનું સૌજન્ય જયંતિ મોદી
સોહાગણ અને બીજી વાતો લક્ષ્મીકાન્ત વ્યાસ
સ્પર્શ દિનકર જોશી