ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ/કથાસાહિત્ય વિવેચન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨. ગુજરાતી સાહિત્ય ઈ. ૧૮૫૧-૧૯૮૧
૨.ક કથાસાહિત્ય વિવેચન

દલાલ, ભારતી રમણલાલ, ૧૯૪૦ —
કથાસાહિત્યનું વિવેચન : કેટલીક મૂળમૂત સમસ્યાઓ એમ. એસ. યુનિ, ૧૯૭૨, પ્રકા. ૧૯૭૫, પૃ. ૩૬૬.

બાળકથા વિવેચન
ઝવેરી, ભારતી ભૂપતરાય, ૧૯૪૧—
ગુજરાતી બાળસાહિત્યમાં વાર્તા, સૈદ્ધાંતિક ગવેષણા, ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૭૧.

ત્રિવેદી, શ્રદ્ધા અશ્વિનભાઈ, ૧૯૪૮—
ગુજરાતમાં બાલકથાનું સ્વરૂપ અને તેનો વિકાસ, ગુજરાત, ૧૯૮૯-’૯૦. પ્રકા. ૧૯૯૧, પૃ. ૧૪૦.

મોટિફ અને લોકકથા
ધોલરિયા, બી, જે.
સૌરાષ્ટ્રની લોકવાર્તાઓનો વિવેચનાત્મક અભ્યાસ, મોટિફ અને ટેકનિકના વિશેષ સંદર્ભે. સૌરાષ્ટ્ર, ૧૯૮૬-’૮૭.

ધ્રુવ સરૂ૫ યોગેશ, ૧૯૪૮–
મોટિફનો અભ્યાસ અને કેટલીક પસંદ કરેલી ગુજરાતી લોકકથાઓમાં એની તપાસ, ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૭૬.

પરમાર, ખોડીદાસ ભાયાભાઈ, ૧૯૩૦—
સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં પ્રતિબિંબિત થતી લોકકથાઓ. સૌરાષ્ટ્ર, ૧૯૭૯.

પંજાબી, શશિબાલા ફકીરચંદ
રાજસ્થાની અને ગુજરાતી લોકવાર્તાઓનો તુલનાત્મક અભ્યાસ ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૮૭.