ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/અન્ય/વ્યાપક અભ્યાસ
અખિલ બ્રહ્માંડ અને અજ્ઞાત શિલ્પી : નિસ્તબ્ધ નીરવતામાં સુશાંત સંચલન - અમૃત ગંગર, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૮, ૩૦ - ૬
અતુલ ડોડિયા સાથે સંવાદને અંતે તાજા કલમ રૂપે નિબંધ - નૌશિલ મહેતા, અનુ. કમલ વોરા, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૧૧૧ - ૧૯
અનુવાદ : ગૌણત્વની સભાનતા - અરુણા જાડેજા, પરબ, સપ્ટે, ૨૦૧૭, ૭૩ - ૮૦
અધ્યાત્મ અને સાહિત્ય - સાહિલ પી. આચાર્ય, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૮, ૩૧ - ૩
અબ્બાસ ક્યારોસ્તમીનું સિનેમા - આકાશ - અમૃત ગંગર, નવનીત સમર્પણ, ઑગસ્ટ, ૨૦૧૬, ૩૧ - ૮
અભણ (લોક) પાસેથી પણ થોડું શીખ્યો ? - મનોજ રાવલ, લોકગુર્જરી, જૂન, ૨૦૧૬, ૫૭
અમરુશતકનો તાડપત્રીય ચિત્રવૈભવ - નિસર્ગ આહીર, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૮, ૫૪ - ૬૧
અહીંસક સમાજરચનાનું સ્વપ્ન - ડંકેશ ઓઝા, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૫૮ - ૬૩
અંકીય માનવિકી (ડિજિટલ હ્યુમેનિટીઝ) :એક પરિચય - હર્ષવદન ત્રિવેદી, પરબ, સપ્ટે, ૨૦૧૭, ૪૮ - ૫૪
અંગ્રેજ અધિકારીની ગણિત વેવ્હારની ચોપડી - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૮, ૭૫ - ૭
આખ્યાન કુંવરબાઈનું અને પૂતળીબાઈનું - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, ઑક્ટો. ૨૦૧૮, ૫૧ - ૩
આદિવાસી ચિત્રશૈલીમાં પીઠોરો અને વારલી - દુર્ગેશ ઉપાધ્યાય, કુમાર, મે, ૨૦૧૬, ૫૧ - ૩
આદિવાસીક્ષેત્રે ગણેશ દેવીનો અંગદ પગ - ભગવાનદાસ પટેલ, કંઠસંપદા, ફેબ્રુ, ૨૦૧૬, ૧૦૨ - ૦૯
(લેખન, મુદ્રણ, પ્રકાશન ક્ષેત્રના અગ્રણી) ઇચ્છારામ ‘ગુજરાતી’દેસાઇ - દીપક મહેતા, નવનીત સમર્પણ, એપ્રિલ, ૨૦૧૯, ૧૦૨ - ૦૮
ઉમરેઠના ચાર દસ્તાવેજો - રસીલા કડીઆ, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૨૦, ૧૮ - ૪૨
‘ઉમરેઠના ચાર દસ્તાવેજો’માં પ્રયુકત શબ્દો વિશે નોંધ - હેમન્ત દવે, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૨૦, ૪૩
(શબ્દો વિનાના કાર્ટૂન સર્જક) એસ. ડી. ફડણવીસ - ઈમરાન દલ, શબ્દસર, જાન્યુ, ૨૦૧૬, ૩૬ - ૭
ઓગણીસમા સૈકાનું આદિવાસી સમાજ દર્શન: આદિવાસી - બિન આદિવાસી સાહિત્યમાંથી - અરુણ વાઘેલા, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૮, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, 33 - ૫૫
ઓગણીસમી સદીના મુંબઈ ઇલાકામાં સામાજિક પરિવર્તન :ટૂંકી ઓગણીસમી સદી અને અધૂરું આધુનિકીકરણ - પ્રવીણ જ. પટેલ, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૮, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૭૦ - ૯૭
ઓગણીસમી સદીનું ગુજરાતી ગદ્ય : થોડીક નોંધ, થોડાક નમૂના - રાજેશ પંડ્યા, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૮, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૧૨૦ - ૩૧
ઓગણીસમી સદીનો મુંબઈ ઇલાકો અને ગુજરાતી વૃત્તપત્રો - હસિત મહેતા, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૮, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૯૮ - ૧૧૯
ઓગણીસમી સદીનો ગુજરાતી વેપાર અને ઉદ્યોગ : મુખ્ય પ્રવાહો - મકરન્દ મહેતા, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૮, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૫૯ - ૬૯
ઓલ્વીન ટોફલરના વિચારો - બટુકદાસ નિમાવત, નવનીત સમર્પણ, ઑગસ્ટ, ૨૦૧૬, ૭૯ - ૮૫
કચ્છના ભીંત ચિત્રોનું આગવું સૌંદર્ય - જ્યોતીન્દ્ર જૈન, અનુ. વિનીત શુકલ, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૪૩ - ૫૦
કથક નૃત્યાંગના કુમુદિની લાખિયા અને તેમની નૃત્ય સંસ્થા કદમ્બ - સુનીલ કોઠારી, નવનીત સમર્પણ, નવે, ૨૦૧૬, ૩૨ - ૪૦
(ચિત્રકાર) કનુ પટેલની સર્જનયાત્રા - અભિજિત વ્યાસ, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૮, ૭૭ - ૮૦
કબીરની ભક્તિ અને મીરનો સૂફીવાદ - હનીફ સાહીલ, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૯, ૪૮ - ૫૩
કલાકાર - ભાવકનો અદ્રશ્ય - અતૂટ સબંધ - યજ્ઞેશ દવે, શબ્દસર, ઑગસ્ટ - સપ્ટે, ૨૦૨૦, ૧૩૭ - ૪૦
કૃતિભાવનની પ્રક્રિયા - પૂર્વી ઓઝા, તાદર્થ્ય, ઑગસ્ટ, ૨૦૧૮, ૩ - ૪
કૃષ્ણપરક ચિત્રકળા - સુધા ભટ્ટ, નવનીત સમર્પણ, જાન્યુ, ૨૦૧૬, ૩૫ - ૪૨
કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર રામ મોરી (મહોતું) ને - મોહન પરમાર, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૭, ૯૦ - ૨
ક્વીન (ફીલ્મસમીક્ષા) - નિવ્યા પટેલ, એતદ્દ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૮, ૮૧ - ૯
ગનેઆન પરસારક મંડળી - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૮, ૪૭ - ૯
ગાંધી, ગુજરાત અને સાહિત્યની જવાબદારી - ભીખુ પારેખ, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - જૂન, ૨૦૧૬, ૫ - ૧૫
ગાંધીવિચાર - જયનારાયણ વ્યાસ, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૭૭ - ૮૮
ગાંધીને સમજવાની દિશામાં - ભીખુ પારેખ, અનુ. હેમન્ત દવે, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૪૩ - ૫૭
ગાંધીજી, સાહિત્ય અને કલા - રાજેન્દ્ર પટેલ, બુદ્ધિપ્રકાશ, ઑકટો, ૨૦૨૦, ૮ - ૧૦
ગાંધીજી કેટલા અને ક્યાં સુધી પ્રસ્તુત? - ઉર્વીશ કોઠારી, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૭૧ - ૬
ગાંધીજી તથા સિનેમા - અમૃત ગંગર, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૮૯ - ૯૯
ગાંધીજીનાં ગુજરાતી ભાષા પરના કેટલાક વિચારો - બાબુ સુથાર, નવનીત સમર્પણ, ઑક્ટો, ૨૦૧૯, ૨૯ - ૩૭
ગાંધીજીનાં મહિલા સાથીઓની સ્મૃતિ - નંદિની ઓઝા, અનુ. જનાન્તિક શુકલ, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૧૧૫ - ૨૫
ગાંધીજીનાં લખાણોમાં ભાષાની મુદ્રાઓ - રમણ સોની, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૧૪૨ - ૫૦
ગાંધીજીના શિક્ષણને લગતા વિચારોમાં સર્જકતા - ઈશ્વર પરમાર, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૯, ૩૨ - ૪
ગાંધીજીની અનુવાદસૂઝ વિશે થોડુંક - વિશાલ ભાદાણી, નવનીત સમર્પણ, જાન્યુ, ૨૦૧૮, ૮૩ - ૮, ફેબ્રુ, ૨૦૧૮, ૮૧ - ૯
ગાંધીજીનો હઠાગ્રહ - રાજ ગોસ્વામી, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૬૪ - ૭૦
ગિજુભાઈ બધેકાનું બાળશિક્ષણમાં પ્રદાન - અજય પાઠક, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - જૂન, ૨૦૧૬, ૨૧૫ - ૨૩
ગીત ગોવિંદની બહુપરિમાણીય રૂપનિર્મિતિ - નિસર્ગ આહીર, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૮, ૬૭ - ૭૬
ગુજરાત (૧૭૯૬ - ૧૯૦૯) કેટલીક નોંધ - હેમન્ત દવે, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૮, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૮ - ૧૭
ગુજરાત કલાપ્રતિષ્ઠાનના તેર કલાગ્રંથો વિશે - રમેશ બાપાલાલ શાહ, કુમાર, ડિસે, ૨૦૧૮, ૫૧ - ૪
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને દલપતરામ - થોમસ પરમાર, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૨૦, ૩૬ - ૯
ગુજરાતના આર્થિક ઉત્થાનમાં વૈજ્ઞાનિક ત્રિભુવનદાસ ક. ગજ્જરનું પ્રદાન - નેહા એન. માછી, દલિતચેતના, મે, ૨૦૧૮, ૨૯ - ૩૪
ગુજરાતના ઇતિહાસ અંગેનું પહેલું વહેલું પુસ્તક - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૮, ૫૦ - ૩
ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય (સેંટ્રલ લાઈબ્રેરી - વડોદરા) - અવિનાશ મણિયાર, નવનીત સમર્પણ, એપ્રિલ, ૨૦૧૬, ૮૭ - ૯
ગુજરાતમાં જૈન ધર્મની પ્રાચીનતા વિશે થોડું - હેમન્ત દવે, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૭, ૨૦ - ૩
ગુજરાતમાં પૂજાતા દેવી - દેવલા અને મઢ મંદિરો - ચંદ્રકાન્ત પટેલ, શબ્દસર, મે, ૨૦૧૬, ૫૫ - ૬૧
ગુજરાતી રંગભૂમિને રળિયાત કરનારાં દિગ્દર્શકો : પ્રવીણ જોષી, કાન્તિ મડિયા, અરવિંદ ઠક્કર - વિનીત શુકલ, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - માર્ચ, ૨૦૨૦, ૭૧ - ૬
ચારુલતા (નષ્ટનીડ) :વિફળપ્રેમનું રચનાશિલ્પ - મહીપતસિંહ રાઉલજી, તાદર્થ્ય, ઑગસ્ટ, ૨૦૧૯, ૧૮ - ૨૮
ચાર્વાક દર્શનના ઉપવનમાં - વસંત પરીખ, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૨૦, ૫૩ - ૬૫, એપ્રિલ - જૂન, ૮૩ - ૬
ચિત્રકલામાં સૌંદર્યની અવધારણા - અમિતાભ મડિયા, નવનીત સમર્પણ, ઑક્ટો , ૨૦૧૬, ૫૩ - ૯
જયંત ખત્રીનું નવું પાસું : શ્રમજીવીઓના નેતા - હરેશ ધોળકિયા, પરબ, ઑક્ટો, ૨૦૧૮, ૫૮ - ૬૮
જામનગર મહેલમાંના ભીંતચિત્રો - યુટાહ જૈન, યુબાઉઅર, અનુ. વિનીત શુકલ, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૫૧ - ૬૬
જાલકા (નાટક, લે. ચિનુ મોદી) થી રાજમાતા (ફિલ્મ) - કેવળ માધ્યમાંતર ! - દ્રષ્ટિ પટેલ, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૬, ૪૩ - ૮
જિજ્ઞેશ બ્રહ્મભટ્ટની શૃંગારિક કલાનાં અભિનવ શૃંગ - નિસર્ગ આહીર, તથાપિ, સપ્ટે - નવે, ૨૦૧૭, ૫૦ - ૩
જ્યોતિ ભટ્ટની ડાયરી - પીયૂષ ઠક્કર, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૧૬૭ - ૯૯
(શિલ્પકાર) જ્યોત્સના ભટ્ટનાં શિલ્પો - શમ્પા શાહ, અનુ. પીયૂષ ઠક્કર, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૭, ૪૯ - ૫૩
(શિલ્પકાર) જ્યોત્સના ભટ્ટની કલાસૃષ્ટિ - નિસર્ગ આહિર, શબ્દસર, માર્ચ - એપ્રિલ, ૨૦૧૬, ૧૩૧ - ૩૫
જેરામ પટેલના કળાવિશ્વની એક ઝાંખી - પીયૂષ ઠક્કર, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૧૨૦ - ૩૯
ઝવેરચંદ મેઘાણી : પત્રકારત્વની કમાણી - ગુણવંત ઉપાધ્યાય, પરિવેશ, ઑક્ટો, ૨૦૧૬, માર્ચ, ૨૦૧૭, ૪૯ - ૬૧
જ્ઞાનપીઠ પુરસ્કાર અને પન્નાલાલ પટેલ - જયેશ ભોગાયતા, એતદ્દ, સપ્ટે, ૨૦૧૭, ૭૭ - ૮૬
ડાંડિયો :નર્મદનું નિર્ભીક પત્રકારત્વ - રવીન્દ્ર પારેખ, એતદ્દ, સપ્ટે, ૨૦૧૭, ૭૨ - ૬
ડિજિટલ યુગમાં અમરકોશ - હર્ષવદન ત્રિવેદી, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૬, ૬૬ - ૭૩
તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું પોણા બસ્સો વર્ષ પહેલાનું પુસ્તક ‘શરીર શાંનતી’ - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૮, ૬૫ - ૮
તમે કેવા ? (ફિલ્મ સમીક્ષા) - પથિક પરમાર, હયાતી, જૂન, ૨૦૧૮, ૩૫ - ૬
(સંત) તુકારામનો ગાંધીજી પર પ્રભાવ - અરુણા જાડેજા, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૯, ૩૪ - ૪૫
તેલુગુ - ગુજરાતીનું આદાન - પ્રદાન - પ્રફુલ્લ રાવલ, પરબ, જાન્યુ, ૨૦૧૭, ૫૧ - ૫
દલપતરામ, ઘંટામાઘ અને રૈવતક - હેમન્ત દવે, નવનીતસમર્પણ, એપ્રિલ, ૨૦૧૮, ૧૧૧ - ૩
દલપતરામ અને મુંબઈ - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૨૦, ૩૬ - ૯
(કવીશ્વર) દલપતરામનું પહેલું પુસ્તક - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૯, ૪૮ - ૫૧
ધ ઇન્ડિયન એન્ટિકવેરી સામયિક : ગુજરાતી લોકવિદ્યા સંદર્ભે - તેજસ આર. ચૌહાણ, કંઠસંપદા, ઑગસ્ટ, ૨૦૧૯, ૧૩૨ - ૩૫
ધ કલેકટેડ વર્કસ ઑફ મહાત્મા ગાંધી - દીના પટેલ, અનુ. વિનીત શુકલ, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૧૦૦ - ૧૪
ધાડ : ડો. જયંત ખત્રીની અને પરેશ નાયકની - યોગેશ જોષી, પરબ, ફેબ્રુ, ૨૦૧૮, ૧૧ - ૫
નિરંજન ભગત - માનવતાવાદી વિશ્વમાનવી - બિપિન પટેલ, પરબ, મે - જૂન, ૨૦૧૮, ૧૨૪ - ૩૧
નૃત્ય : સૌંદર્યમીમાંસા - સુનીલ કોઠારી, નવનીત સમર્પણ, ઑક્ટો, ૨૦૧૬, ૩૯ - ૪૪
નોબલ અને અંગ્રેજી ગીતાંજલિની શતાબ્દી - શૈલેષ પારેખ, સમીપે, જુલાઇ - ડિસે. ૨૦૧૯, ૧૨૨ - ૪૨
(કવિ) ન્હાનાલાલનો મહારાજા સયાજીરાવને યુનિ. સ્થાપવા અંગે પત્ર - ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - એપ્રિલ, ૨૦૧૭, ૯ - ૧૩
પત્રકારત્વ - કુમાર જૈમિનિ શાસ્ત્રી, તાદર્થ્ય, નવે, ૨૦૧૭, ૨૯ - ૩૩
પંચ (સામયિક) ના પાંચ અવતાર - દીપક રાવલ, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૮, ૭૫ - ૭
પાઘડી : લોકગીત, દુહા, કહેવત, રૂઢીપ્રયોગોના સંદર્ભમાં - વિનોદ જે. જાડા, લોકગુર્જરી, જૂન, ૨૦૧૬, ૧૦૩ - ૧૧૪
પાટ - પરંપરાની પ્રસ્તુતિ: શોભાનો જીવનસંદર્ભ - દલપત પઢિયાર, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - જૂન, ૨૦૧૬, ૭૨ - ૮૧
પાઠ્યપુસ્તક મંડળના ધોરણ : ૯ - ૧૦ - ૧૨ના પુસ્તકોમાં ભાષાદોષો - વજેસિંહ પારગી, પ્રત્યક્ષ, નવે, ૨૦૧૭, ૪૫ - ૮
પુરસ્કાર મીમાંસા - અચ્યુત યાજ્ઞિક, પરબ, ઑક્ટો, ૨૦૧૭, ૫૫ - ૬૧
- ચન્દ્રકાન્ત ટોપીવાળા, પરબ, ઑક્ટો, ૨૦૧૭, ૫૩ - ૪
પ્રગતિશીલ સાહિત્ય આંદોલન અને ઉમાશંકર જોશી - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૯, ૧૫ - ૨૨
પ્રાચીન ભારતમાં અશ્વવિદ્યા, આર્યો અને ઋગ્વેદનો સમય - હેમન્ત દવે, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૧૭, ૬૦ - ૯૮
પ્રૂફરીડિંગ : સમસ્યા અને સમાધાન - અજિત મકવાણા, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૮, ૮૪ - ૮
પ્રેમાનંદ પૂર્વેની નળકથા અને નળાખ્યાન - અભય દોશી, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - જૂન, ૨૦૧૬, ૮૨ - ૭
ફારસી ભાષા અને ગુજરાત - નરેશ અંતાણી, કુમાર, માર્ચ, ૨૦૨૦, ૪૫ - ૭
ફિલ્માંતર :અભુ મકરાણી થી મિર્ચ મસાલા - ભરત મહેતા, એતદ, ઑક્ટો - ડિસે, ૨૦૧૬, ૫૯ - ૭૫
બ્રિટીશ સરકાર દ્વારા પ્રતિબંધિત ગુજરાતી પુસ્તકો - દીપક મહેતા, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૭, ૨૨ - ૬
ભારતીય શિલ્પમાં નારીસૌંદર્ય (કાર્લા) - નટુ પરીખ, કુમાર, માર્ચ, ૨૦૧૬, ૫૪ - ૫
ભારતીય જીવનમાં વૃક્ષ દોહદ - ભીમજી ખાચરિયા, તાદર્થ્ય, ઑક્ટો, ૨૦૧૭, ૨૦ - ૪
ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓની સામાજિક અને રાજકીય સ્થિતિ - હાસ્યદા પંડ્યા, હયાતી, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૧૫ - ૨૧
મધ્યકાલીન દસ્તાવેજ : તત્કાલીન દસ્તાવેજ લેખન તથા સમાજમાં ડોકીયું - પિંકી યજ્ઞેશ પંડ્યા, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૯, ૭૪ - ૮૩
મધ્યકાલીન ભ્રમર ગીતા : એક અભ્યાસ - દક્ષા વ્યાસ, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - જૂન, ૨૦૧૬, ૮૮ - ૯૮
મનહરપદ, નર્મદ અને ગગાભાઈ દીવાન - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૮, ૪૮ - ૫૧
મન્ટો (ફિલ્મસમીક્ષા) - આરાધના ભટ્ટ, નવનીત સમર્પણ, સપ્ટે, ૨૦૧૮, ૫૧ - ૭
મસાન (ફિલ્મસમીક્ષા) - શક્તિસિંહ પરમાર, તથાપિ, જૂન - ઑગસ્ટ, ૨૦૧૬, ૩૮ - ૪૧
મહાભારતની ઉપકથાઓ (યશવંત મહેતા) - પ્રવીણ ગઢવી, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૨૦, ૧૭ - ૯
માઈકલેન્જેલોની કલાસૃષ્ટિ - અમિતાભ મડિયા, શબ્દસર, ઑગસ્ટ - સપ્ટે, ૨૦૨૦, ૮૮ - ૯૭
મુલ્ક (ફિલ્મસમીક્ષા) - શરીફા વીજળીવાળા, નવનીત સમર્પણ, જાન્યુ, ૨૦૧૯, ૫૭ - ૬૪
મૂલ્યનિષ્ઠ શિક્ષણમાં કંઠસ્થ પરંપરા અને લોકસાહિત્યની ભૂમિકા - અંબાદાન રોહડિયા, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૬, ૯૮ - ૧૧૦
યુધિષ્ઠિરના સ્વર્ગગમનપ્રસંગની વિવેચના - રીમા આર. પટેલ, તાદર્થ્ય, મે, ૨૦૧૯, ૪૭ - ૯
યુરોપમાં બુદ્ધિ સ્વાતંત્ર્યનો ઇતિહાસ અને ભારતમાં અંગ્રેજી રાજ્ય - બે ઇતિહાસ ગ્રંથોનો પરિચય - ઉર્વી તેવાર, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૭, ૨૪ - ૪૦
રણમલ્લ છંદમાં ઉલ્લેખિત આયુધો અને રણવાદ્યો - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૨૦, ૩૪ - ૫
રવીન્દ્રનાથ : અંતિમ તબક્કો - નિહાર રંજન રાય, અનુ. શૈલેષ પારેખ, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૬, ૪૪ - ૫૨
રવીન્દ્રનાથ અને મૃત્યુ - રાજેન્દ્ર પટેલ, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૨૦, ૧૧ - ૩
રવીન્દ્રનાથ અને શ્રી અરવિંદ - રાજેન્દ્ર પટેલ, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૨૦, ૧૨ - ૭
રવીન્દ્રનાથ અને ગુજરાતનું ગાંઠબંધન - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૯, ૩૦ - ૩
રવીન્દ્રવિદ્દ અબુ સયીદ અય્યુબ - શૈલેષ પારેખ, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૧૯, ૧૨૧ - ૩૩
રવીન્દ્ર સાહિત્યમાં સાંપ્રત સમસ્યાઓના સંદર્ભો - રાજેન્દ્ર પટેલ, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૨૦૧૯, ૨૫ - ૮, જૂન, ૨૦૧૯, ૨૧ - ૨, જુલાઇ, ૨૦૧૯, ૨૦ - ૨, ઑગસ્ટ, ૨૦૧૯, ૩૧ - ૪, નવે, ૨૦૧૯, ૨૭ - ૯, ડિસે, ૨૦૧૯, ૨૨ - ૪, જાન્યુ, ૨૦૨૦, ૨૮ - ૯, ફેબ્રુ, ૨૦૨૦, ૨૫ - ૬,
રવીન્દ્રનાથનો કલા - અનુબંધ - રાજેન્દ્ર પટેલ, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૨૦, ૧૯ - ૨૩
રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ અને મુનશી - રાજશેખર બ્રહ્મભટ્ટ, નવનીત સમર્પણ, સપ્ટે, ૨૦૧૮, ૭૯ - ૮૮
રસિકપ્રિયાનું શૃંગારમાધુર્ય - નિસર્ગ આહીર, શબ્દસૃષ્ટિ, ઑક્ટો. ૨૦૧૮, ૫૬ - ૬૭
રાગ ને રસનો નાડ - સંબંધ - હસુ યાજ્ઞિક, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૧૯, ૧૩૪ - ૪૦
રાશોમોન (ફિલ્મસમીક્ષા) - જાવેદ ખત્રી, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૯, ૬૦ - ૯
રુસો અને તેની ચિંતનધારા - બટુકદાસ નિમાવત, નવનીત સમર્પણ, જાન્યુ, ૨૦૧૭, ૧૧૩ - ૧૯
રૂપ - સ્વરૂપ - સૌંદર્યની અવધારણાઓ અને સિનેમા - અમૃત ગંગર, નવનીત સમર્પણ, ઑક્ટો, ૨૦૧૬, ૬૬ - ૭૫
રેવા (ફિલ્મસમીક્ષા) - વિનોદ પટેલ, નવનીત સમર્પણ, મે, ૨૦૧૮, ૫૬ - ૮
રેવા ફિલ્મ નિમિત્તે સાહિત્ય અને સિનેમા વિશે થોડું મિતાક્ષરી - અભિજિત વ્યાસ, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૮, ૬૨ - ૫
લાભશંકર ઠાકરનું નિર્નિમેષ ગેઝિંગ અને દ્રશ્યકળા :એક કોલાજ - પીયૂષ ઠક્કર, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૩૨૨ - ૨૮
વર્તમાન સ્ત્રી કેન્દ્રી ફિલ્મોનું સિંહાવલોકન - વિભૂતિ પટેલ, નવનીત સમર્પણ, જાન્યુ, ૨૦૧૭, ૯૩ - ૧૦૩
લોકગુર્જરી સાડા પાંચ દાયકાની પ્રકાશન યાત્રા : આરંભ અને આજ - બળવંત જાની, લોકગુર્જરી, જૂન, ૨૦૧૯, ૪ - ૭
વિશ્વ રંગભૂમિ દિન (૨૭ માર્ચ) - ભરત દવે, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૬, ૭૧ - ૪
વેણીભાઈ પુરોહિતનું પત્રકારત્વ - અભિજિત વ્યાસ, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૨૦, ૭૦ - ૪
વૈદિક સમાજવ્યવસ્થા અને ભીલ સમાજ - ભગવાનદાસ પટેલ, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૮, ૬૬ - ૯
શતરંજ કે ખિલાડી:ફિલ્મકાર સત્યજિતરાયનો ઇતિહાસબોધ - હિતેશ ગાંધી, તાદર્થ્ય, ઑગસ્ટ, ૨૦૧૮, ૨૭ - ૩૮
શતરંજ કે ખિલાડી: સાહિત્યકૃતિ જ્યારે સિનેમાકૃતિમાં રૂપાંતર પામે છે - બકુલ ટેલર, સમીપે, જુલાઇ - સપ્ટે, ૨૦૧૮, ૮૪ - ૯૦
શિક્ષણના બહુસ્તરીય વાસ્તવની ખોજ : સંકેતવિજ્ઞાન - મહેન્દ્ર ચોટલિયા, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - જૂન, ૨૦૧૬, ૧૭૭ - ૮૬
શિલ્પમાં નારી સૌંદર્ય :ઇ. સ. પૂ. ૩જી સદીથી ૧૨મી સદી - નટુ પરીખ, કુમાર, ઑગસ્ટ, ૨૦૧૬, ૪૬ - ૮
શૃંગાર વહુની ટૂંકી કહાણીઓ - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૮, ૬૬ - ૮
સમૂહ માધ્યમોમાં ભાષાસંકટ - વિષ્ણુ પંડ્યા, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૮, ૭ - ૧૫
સરજૂ ગાન : કંઠસ્થ પરંપરાની સ્વરસાધના - ભીમજી ખાચરિયા, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - જૂન, ૨૦૧૬, ૬૭ - ૭૧
સર્જન - લેખન વિશે અર્નેસ્ટ હેમિગ્વે - સંક. લેરી ફિલીપ્સ, અનુ. કાન્તિ પટેલ, તથાપિ, સપ્ટે - નવે, ૨૦૧૮, ૨૫ - ૩૧
સહજાનંદ સ્વામી અને અરદેશર કોટવાળ : સાંસ્કૃતિક સમન્વયની કેડીએ - અરુણ વાઘેલા, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - સપ્ટે, ૨૦૨૦, ૪૨ - ૯
સંસ્કૃત સ્તોત્ર વાંડ્મય અને નૃત્યનો સબંધ - સ્વાતિ અજય મહેતા, કુમાર, સપ્ટે, ૨૦૧૬, ૧૫ - ૭
સાક્ષરોનું સંવાદી - વિસંવાદી લેખન - જીવન - જે. આર. વઘાશિયા, નવનીત સમર્પણ, જૂન, ૨૦૧૯, ૧૦૪ - ૦૮
સાહચર્ય વાર્ષિકીના પાંચ અંકો વિશે - જયેશ ભોગાયતા, તથાપિ, સપ્ટે - નવે, ૨૦૧૮, ૫૦ - ૬
સાહિત્ય અને જ્ઞાનપ્રસારમાં ગ્રંથપાલની ભૂમિકા - મણિભાઈ પ્રજાપતિ, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૭, ૭ - ૧૯
સાહિત્ય અને માનવસંદર્ભ - કિશોર વ્યાસ, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૮, ૪૭ - ૫૧
સાહિત્ય અને સિનેમા - સંજય આચાર્ય, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૮, ૨૯ - ૩૦
સાહિત્ય, પત્રકારત્વ અને સમાજ - ધર્મેશ ભટ્ટ, તાદર્થ્ય, મે, ૨૦૧૬, ૩૭ - ૪૨
સાહિત્ય કૃતિ પરથી બનેલી ગુજરાતી ફિલ્મો - કાર્તિકેય ભટ્ટ, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૬, ૩૩ - ૪૨
સાહિત્યિક ભાષાની ઉપકારકતા - હિમ્મત ભાલોડિયા, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૨૦, ૧૬ - ૮
સિનેમા : આજની વાત નિરંતરની વાત - અમૃત ગંગર, નવનીત સમર્પણ, ઑક્ટો, ૨૦૧૭, ૪૮ - ૫૬
સિનેમા વિશેષ રીતે કાલીય કલા છે, દ્રશ્ય કલા નહીં! - અમૃત ગંગર, નવનીત સમર્પણ, મે, ૨૦૧૬, ૨૫ - ૩૪
સુધામૂર્તિ :જીવનની વાત (અનુ. જેલમ હાર્દિક) - અરુણા જાડેજા, પરબ, જૂન, ૨૦૧૯, ૬૬ - ૯
સૂરદાસના તત્કાલીન સમાજ અને સાહિત્ય ઉપર એક દ્રષ્ટિપાત - દીપક યોગેશભાઈ વ્યાસ, પરિવેશ, એપ્રિલ - સપ્ટે, ૨૦૧૭, ૪૮ - ૬૦
સૂફી જીવન સંગીતનો એક ભવ્ય તાન : બાઉલ સંગીત - સુરેશ મકવાણા, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૬, ૭૬ - ૮૧
સેંકડો ભૂલોવાળો સાર્થ ગુજરાતી જોડણીકોશ - વજેસિંહ પારગી, પ્રત્યક્ષ, નવે, ૨૦૧૭, ૪૧ - ૫
(ચિત્રકાર) સૈયદ હૈદર રઝા - કનુ પટેલ, તથાપિ, જૂન - ઑગસ્ટ, ૨૦૧૬, ૫૦ - ૧
સોળસંસ્કાર મીમાંસા, સનાતનધર્મી - બીજમારગી અંત્યેષ્ટિ સંસ્કાર અને મરણોત્તર વિધિવિધાનો - નિરંજન રાજ્યગુરુ, લોકગુર્જરી, જૂન, ૨૦૨૦, ૩ - ૪૫
સૌંદર્ય : સત્વ અને સૃજન - નિસર્ગ આહિર, નવનીત સમર્પણ, ઑક્ટો, ૨૦૧૬, ૧૯ - ૨૬
સ્ત્રી સૌંદર્યનું શિલ્પાંકન - નિસર્ગ આહીર, શબ્દસર, ઑગસ્ટ - સપ્ટે, ૨૦૨૦, ૧૧૯ - ૧૩૬
સ્મરણ સુરેશ જોષીનું - વિષ્ણુ પંડ્યા, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૭, ૬ - ૮