ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/અન્ય/વ્યાપક સમીક્ષા
અણમોલ વિરાસત (સુમિત્રા કુલકર્ણી) - અરુણ જે. કક્ક્ડ, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૨૦, ૩૭ - ૪૭
અનુભૂતિના અક્ષર (સં. નંદીતા ઠાકોર) - સંજય શ્રીપાદ ભાવે, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૬, ૫૭ - ૮
અનુવાદ પ્રક્રિયા અને ભાષા (સં. કીર્તિદા શાહ) - રમણ સોની, પ્રત્યક્ષ, નવે, ૨૦૧૭, ૨૮
અનુવાદ વિચાર અને અનુવાદ પ્રક્રિયા (રમણ સોની) - રાધેશ્યામ શર્મા, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૧૮, ૧૦૬ - ૧૧
અમે ભારતના લોકો (નાની પાલખીવાળા) - ચંદુ મહેરિયા, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૯, ૨૩ - ૬
અલ્પવિરામ:જો આ હોય મારું અંતિમ પ્રવચન (સં. કાંતિ પટેલ) - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, સપ્ટે, ૨૦૧૭, ૧૨૪ - ૨૫
આચાર્યના આલોકમાં (ઇન્દ્રદેવ આચાર્ય) - રાધેશ્યામ શર્મા, કુમાર, ફેબ્રુ, ૨૦૧૬, ૪૫
આપણાં બા (મહેન્દ્ર મેઘાણી) - મધુસૂદન પારેખ, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૬, ૫૫
આપણાં સંતાનો (સં. મહેન્દ્ર મેઘાણી) - સંધ્યા ભટ્ટ, પરબ, માર્ચ, ૨૦૧૯, ૭૨ - ૪
આપણા ગાંધીબાપુ (મહેન્દ્ર મેઘાણી) - મધુસૂદન પારેખ, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૭, ૧૫ - ૮
આપણી મોંઘેરી ધરોહર - પી. સી. વૈદ્ય (અરુણ મ. વૈદ્ય) - હરેશ ધોળકિયા, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૯, ૩૫ - ૮
આપણો ઘરસંસાર (મહેન્દ્ર મેઘાણી) - શ્રદ્ધા ત્રિવેદી, પરબ, ડિસે, ૨૦૧૭, ૫૯ - ૬૧
ઈડરિયા મલકનાં લોકસંત : લાલજીબાપા (દિનુ ભદ્રેસરિયા) - પ્રેમજી પટેલ, દલિતચેતના, સપ્ટે, ૨૦૧૯, ૨૭ - ૩૩
ઈન્ટરવ્યૂ : ચિનુ મોદી (સં. જિતેન્દ્ર મેકવાન) - ઋષિકેશ રાવલ, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૭, ૫૩ - ૬
ઈંગ્રેજ લોકનો સંક્ષિપ્ત ઈતિહાસ (સ્વ. નવલરામ લક્ષ્મીરામ પંડ્યા) - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૮, ૯૬ - ૯
કચ્છ : ગઈ કાલ અને આજ (હરેશ ધોળકિયા) - માવજી મહેશ્વરી, પરબ, માર્ચ, ૨૦૨૦, ૭૫ - ૭
કચ્છનું ગુજરાતી સાહિત્ય (સં. હરેશ ધોળકિયા) - નીપા ભટ્ટ, નવનીતસમર્પણ, એપ્રિલ, ૨૦૧૮, ૧૨૪ - ૨૫
કેમેરાની આંખે સાહિત્ય (દ્રષ્ટી પટેલ) - અભિજિત વ્યાસ, પરબ, ફેબ્રુ, ૨૦૧૯, ૫૯ - ૬૨
કેળવણી વિશે (સં. ભરત ના. ભટ્ટ) - સંધ્યા ભટ્ટ, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૮, ૨૯ - ૩૦
કૉફી કપમાં તોફાન (ચિનુ મોદી શ્રદ્ધાંજલિ) - અનિલ વાળા, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૨૮૯ - ૯૫
ક્રાંતિકારી ચિત્રકાર પિકાસો (મધુ કોઠારી) - જયંત પરીખ, મોનોઈમેજ, જાન્યુ, ૨૦૨૦, ૧૭ - ૯
- શાંતિલાલ ગઢીયા, મોનોઈમેજ, માર્ચ, ૨૦૧૯, ૧૬ - ૮
ખરક જાતિની કલા - સંસ્કૃતિ (સુરેશ શેઠ, અનુ. ગાયત્રી ત્રિવેદી) - નટુ પરીખ, કુમાર, સપ્ટે, ૨૦૧૭, ૫૪
- નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, નવે, ૨૦૧૭, ૧૨૮ - ૩૦
ગાંધી અને અનસ્પીકેબલ (જેમ્સ ડગ્લાસ, અનુ. સોનલ પરીખ) - હરેશ ધોળકિયા, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૯, ૨૯ - ૩૧
ગાંધીની લાકડી (ગુણવંત શાહ) - મુનિકુમાર પંડ્યા, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૬, ૭૩ - ૭
ગાંધીજી અમદાવાદને આંગણે (માણેક પટેલ ‘સેતુ’) - પરીક્ષિત જોશી, પરબ, જાન્યુ, ૨૦૨૦, ૫૮ - ૬૧
- રમણ સોની, પ્રત્યક્ષ, નવે, ૨૦૧૭, ૨૫ - ૬
ગુજરાતનાં મંદીરોની વિતાનો (મધુસૂદન ઢાંકી) - થોમસ પરમાર, શબ્દસર, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૬, ૧૦૭ - ૧૧
ગુજરાતી ભાષાનાં ૫૦ ગઝલ રત્નો (એ. એસ. રાહી) - મધુ કોઠારી, મોનોઈમેજ, ઑક્ટો, ૨૦૧૯, ૨૫ - ૮
ચરિત્રકીર્તન (સં. મહેન્દ્ર મેઘાણી) - રમણ સોની, પ્રત્યક્ષ, નવે, ૨૦૧૭, ૨૬ - ૭
જીવન એક ઉત્સવ (હરેશ ધોળકિયા) - ઈશ્વર પરમાર, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૭, ૫૪ - ૫
જીવન જીવો, જીવન જીતો (પ્રવીણ દરજી) - મધુસૂદન પારેખ, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૬, ૪૪
જીવનશિક્ષણ (જસુભાઈ કવિ) - શ્રદ્ધા ત્રિવેદી, પરબ, એપ્રિલ, ૨૦૧૮, ૬૬ - ૭૦
જાહેર વહીવટ (ડંકેશ ઓઝા) - હરિકૃષ્ણ પાઠક, પરબ, ઑગસ્ટ, ૨૦૨૦, ૬૨ - ૮
- હર્ષદ ત્રિવેદી, પ્રત્યક્ષ, ઑક્ટો - ડિસે, ૨૦૧૬, ૨૩ - ૪
જિગરના ચીરા (નારાયણ દેસાઇ) - અરુણ જે. કક્ક્ડ, તાદર્થ્ય, એપ્રિલ, ૨૦૧૬, ૧૦ - ૨૧
જિપ્સીની રૂપકકથાઓ (અનુ. માવજી સાવલા) - રમણ સોની, પ્રત્યક્ષ, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૨૭
જિંદંગી ના મીલેગી દુબારા (રોહિત શાહ) - રમણ સોની, પ્રત્યક્ષ, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૨૯ - ૩૦
જ્યોતિ કલશ છલકે (ચંદ્રકાન્ત મહેતા) - મધુસૂદન પારેખ, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૬, ૪૩ - ૪
ડ્રીમ ફ્રોમ માય ફાધર - એ સ્ટોરી ઑવ રેઈસ એન્ડ ઈનહેરિટન્સ (બરાક ઓબામા) - વિપુલ કલ્યાણી, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - સપ્ટે, ૨૦૨૦, ૫૦ - ૫
તીરછી નજરે અમેરિકા (હરનિશ જાની) - રમણ સોની, પરબ, ફેબ્રુ, ૨૦૧૯, ૭૦ - ૨
દસ્તાવેજ સંગ્રહ (સં. રસીલા કડિયા) - મણિભાઈ પ્રજાપતિ, પરબ, ડિસે, ૨૦૧૭, ૫૪ - ૭
- રમણ સોની, પ્રત્યક્ષ, નવે, ૨૦૧૭, ૨૬
- રસેશ જમીનદાર, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૭, ૫૦ - ૨
દીકરી (હિતેન આનંદપરા) - શ્રદ્ધા ત્રિવેદી, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૭, ૨૧ - ૪
દીવે દીવે દેવ (ચંદ્રકાન્ત શેઠ) - અજય પાઠક, પરબ, એપ્રિલ, ૨૦૧૭, ૬૯ - ૭૨
તમારા બાળકને ઓળખો (સં. મનસુખ સલ્લા) - ઈશ્વર પરમાર, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૮, ૫૧
તારો, તમારો પ્રફુલ્લ (પ્રફુલ્લ રાવલ) - મધુસૂદન પારેખ, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૬, ૧૫ - ૬
ધ અનવુમનલી ફેઇસ ઓફ વોર (સ્વેતલાના એલેક્સેઈવીચે) - વિશાલ ભાદાણી, તથાપિ, ડિસે - ફેબ્રુ ૨૦૧૯ - ૨૦, માર્ચ - ઑગસ્ટ - ૨૦૨૦, ૭૫ - ૮૦
ધરતીની સુગંધ (દિનકર દેસાઇ) - રસેશ જમીનદાર, કુમાર, ઑક્ટો, ૨૦૧૬, ૯૪
નિસ્બત - ૨૦૧૬ (સં. ભી. ન. વણકર, અન્ય) - દાન વાઘેલા, દલિતચેતના, ઑક્ટો, ૨૦૧૭, ૧૮ - ૨૪
પગમેં ભમરી (લીલાધર ગડા) - હરેશ ધોળકિયા, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૮, ૩૫ - ૮
પરમનો સ્પર્શ (કુમારપાળ દેસાઇ) - શ્રદ્ધા ત્રિવેદી, પરબ, જાન્યુ, ૨૦૨૦, ૫૪ - ૮
ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિકના સાર્ધ શતાબ્દી વિશેષાંક ગ્રંથો - ૧ - ૨ - ૩ (સં. સિતાંશુ યશશ્ર્વન્દ્ર) - પ્રવીણ કુકડિયા, શબ્દસૃષ્ટિ, ઑક્ટો. ૨૦૧૮, ૭૨ - ૯
- રમણ સોની, પ્રત્યક્ષ, ઑક્ટો - ડિસે, ૨૦૧૬, ૨૭
બુદ્ધકાલીન ચિત્ર - શિલ્પમાં નારીસૌંદર્ય (નટુ પરીખ) - નિસર્ગ આહિર, કુમાર, ડિસે, ૨૦૧૭, ૫૧ - ૩
ભારતના પ્રસિદ્ધ કિલ્લાઓ (હસમુખ વ્યાસ) - રસેશ જમીનદાર, કુમાર, ઑગસ્ટ, ૨૦૨૦, ૪૫ - ૬
મહાભારતની ઉપકથાઓ (યશવંત મહેતા) - પ્રવીણ ગઢવી, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ - જૂન, ૨૦૨૦, ૧૭ - ૯
મહાભારતમાં માનવ (ગુણવંત શાહ) - મુનિકુમાર પંડ્યા, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૬, ૯૧ - ૯, સપ્ટે, ૬૪ - ૭૩
મહામંડપ (રજનીકુમાર પંડ્યા) - બીરેન કોઠારી, કુમાર, એપ્રિલ, ૨૦૧૬, ૫૧
મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો (ભોગીલાલ સાંડેસરા) - અરુણ જે. કક્ક્ડ, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૮, ૩૦ - ૯
માટી એ ઘડ્યાં માનવી (કુમારપાળ દેસાઈ) - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૭, ૫૩ - ૪
માતૃમુદ્રા (દક્ષા પટેલ) - દક્ષા પટેલ, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૮, ૨૨ - ૩૦
મારી એકાંતયાત્રા (જગદીશ ત્રિવેદી) - રજનીકુમાર પંડ્યા, કુમાર, સપ્ટે, ૨૦૨૦, ૪૩ - ૪
મેમસાહિબ્ઝ રાઇટિંગ્ઝ, કોલોનીઅલ નેરેટીવ્ઝ ઓન ઇંડિયન વુમન (ઇન્દ્રાણી સેન) - ઉર્વી તેવાર, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - એપ્રિલ, ૨૦૧૭, ૩૪ - ૫૨
રવીન્દ્રપર્વ (અનુ. સુરેશ જોષી, સં. શિરીષ પંચાલ) - પ્રસાદ બ્રહ્મભટ્ટ, પરબ, ફેબ્રુ, ૨૦૧૯, ૭૩ - ૭
રવીન્દ્રસાન્નિધ્યે (સં. અને અનુ. જયંત મેઘાણી) - રમણ સોની, પરબ, માર્ચ, ૨૦૧૯, ૬૭ - ૭૨
રાગરંગ (અભિજિત વ્યાસ) - સેજલ વ્યાસ, પરબ, જુલાઇ, ૨૦૧૭, ૭૭ - ૯
રૂપપ્રદકલા (માર્કન્ડ ભટ્ટ) - અજય રાવલ, તથાપિ, ડિસે - ફેબ્રુ, ૨૦૧૯ - ૨૦, માર્ચ - ઑગસ્ટ - ૨૦૨૦, ૨૭ - ૩૯, ૪૦ - ૬
રૂપ - નામ ઝૂઝવા (જ્યોતિ ભટ્ટ) - જયદેવ શુકલ, સમીપે, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૩૫ - ૪૨
રોમાંચક વિજ્ઞાનકથાઓ (રવીન્દ્ર અંધારિયા) - રમણ સોની, પ્રત્યક્ષ, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૨૬ - ૭
લવ યુ સન (કિશોરસિંહ સોલંકી) - નિસર્ગ આહીર, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૯, ૯૪ - ૯
વક્રતામાં ગુજરાતી સાક્ષરો (નિર્મિશ ઠાકર) - જાનકી શાહ, તાદર્થ્ય, સપ્ટે, ૨૦૧૯, ૪૨ - ૫
વનવગડાના વાસી (હરીનારાયણ આચાર્ય) - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૬, ૪૧ - ૨
વહાલનું અક્ષયપાત્ર :હરેશ ધોળકિયા (જીના શેઠ) - પ્રવીણચંદ્ર ઠક્કર, કુમાર, ફેબ્રુ, ૨૦૨૦, ૫૬ - ૭
વહીવટની વાતો (કુલીનચંદ્ર યાજ્ઞિક) - અજયસિંહ ચૌહાણ, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૯, ૯૪ - ૫
- ડંકેશ ઓઝા, પરબ, એપ્રિલ, ૨૦૧૭, ૭૨ - ૫
- રમણ સોની, પ્રત્યક્ષ, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૩૦ - ૧
- રમેશ શાહ, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૬, ૮ - ૧૧
વાચનવિશ્વ ઝરૂખે (માવજી સાવલા) - શ્રદ્ધા ત્રિવેદી, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૯, ૨૯ - ૩૧
વિચારોની વસંત - વેરાયેલા થોડાં વિચાર - પુષ્પો (સં. જયંત મેઘાણી) - રમેશ ર. દવે, પરબ, ડિસે, ૨૦૧૮, ૫૫ - ૯
વિદ્યા વિનાશને માર્ગે (સુરેશ જોષી) - રમણ સોની, પરબ, સપ્ટે, ૨૦૨૦, ૪૬ - ૯
વિશ્વની સૌથી પ્રાચીન ભારતની સૂર સંસ્કૃતિ (મુગટલાલ બાવીસી) - રસેશ જમીનદાર, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૬, ૩૩ - ૪
શબ્દ - સૂરના સાધકો, શબ્દ - સૂરના સોબતી (યુસુફ મીર) - યોસેફ મેકવાન, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૯, ૫૪ - ૫
શિક્ષકની ચેતના (અરુણ કક્ક્ડ) - મધુ કોઠારી, મોનોઈમેજ, જાન્યુ, ૨૦૨૦, ૨૦ - ૧
શિક્ષણનો ઇતિહાસ (કાન્ત) - મનસુખ સલ્લા, પરબ, નવે, ૨૦૧૭, ૭૩ - ૯
સદ્દગુણી સ્ત્રીઓ, ૧૮૬૦માં પ્રકાશિત પુસ્તક વિશે - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૯, ૫૩ - ૬
સપ્ત માતૃકા (ઇલા આરબ મહેતા) - વિજય શાસ્ત્રી, પરબ, જૂન, ૨૦૧૯, ૬૩ - ૬
સર્જકોના સર્જક : શિક્ષક (સં. ઈશ્વર પરમાર) - રણછોડ શાહ, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૮, ૫૭ - ૮
- સંધ્યા ભટ્ટ, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૨૦, ૩૨ - ૪
સંશય (પ્રવીણ ગઢવી) - ડંકેશ ઓઝા, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૯, ૪૭ - ૯
સાગરનો સાદ (હસમુખ અબોટી ચંદન) - દક્ષા વ્યાસ, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૮, ૨૮ - ૩૦
- પરીક્ષિત જોશી, પરબ, ફેબ્રુ, ૨૦૧૮, ૭૫ - ૭
સાહચર્ય વાર્ષિકી :૨૦૧૭ (સં. ગીતા નાયક) - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, નવે, ૨૦૧૭, ૧૨૬ - ૨૭
સુભાષિત - સૌરભ (કુલીનચંદ્ર યાજ્ઞિક) - રમણ સોની, પ્રત્યક્ષ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૬, ૨૫ - ૬
સુરતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીઓની કોઠીઓના સ્થાન, સુવિધાઓ અને ખાસિયતો (અનુ. મોહનભાઇ મેઘાણી) - રસેશ જમીનદાર, કુમાર, સપ્ટે, ૨૦૧૬, ૪૭ - ૮
સેપીઅન્ઝ (યુવલ નોઆ હરારી) - હરીશ ધોળકિયા, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - સપ્ટે, ૨૦૨૦, ૬૪ - ૭૨
સ્વાતંત્ર્યોત્તર ગુજરાત અને વીસમી સદીનું ગુજરાત (સં. શિરીષ પંચાલ, અન્ય) - કિશોર વ્યાસ, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૯, ૧૭ - ૨૧
સ્વૈર કથા (હરિકૃષ્ણ પાઠક) - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૯, ૩૦ - ૨
- વિજય શાસ્ત્રી, પરબ, જુલાઇ, ૨૦૧૯, ૭૨ - ૫
સ્ત્રી સંવેદનાની કશ્મકશ (અમિતા મહેતા) - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૭, ૪૧ - ૩
શ્રીમદ્દ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી (કુમારપાળ દેસાઇ) - પ્રફુલ્લ મહેતા, પરબ, ફેબ્રુ, ૨૦૧૮, ૭૭ - ૮
હિંદ સ્વરાજ (મહાત્મા ગાંધી) - ત્રિદીપ સુહ્રદ, તથાપિ, ડિસે - ફેબ્રુ, ૨૦૧૯, માર્ચ - મે, ૨૦૧૯, ૫૫ - ૭૨
- શરીફા વીજળીવાળા, પરબ, જુલાઇ, ૨૦૧૮, ૪૬ - ૫૭
- શિરીષ પંચાલ, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૧૫૧ - ૭૫