ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/પ્રવાસ/પ્રવાસ સમીક્ષા
અમૃતસ્ય નર્મદા (અમૃતલાલ વેગડ) - નિર્મલ વર્મા, અનુ. અજયસિંહ ચૌહાણ, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૮, ૧૮ - ૨૦
અમેરિકાની મુસાફરી (શેઠ પીરોજશાહ પેસતનજી મહેર હોમજી) - અજયસિંહ ચૌહાણ, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૧૭, ૧૩૯ - ૫૧
ઈશાન ભારત અને અંદામાનમાં ટહુકયા મોર (ઉમાશંકર જોશી) - ચેતનકુમાર મોદી, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૭, ૯૮ - ૧૦૩
ઊત્તર હિંદમાં થોડાક દિવસો (શો’રાબ પે. ન. વાડીઆ) - ઉર્વી તેવાર, પરબ, ડિસે, ૨૦૧૭, ૩૮ - ૪૭
તન્મયતાની તલાશમાં : કેરળ રંગદર્શન (તરલા મહેતા, માલતી પરીખ) - રમણીક સોમેશ્વર, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૨૦, ૩૫ - ૮
દક્ષિણ હિંદુસ્થાનમાં મુસાફરી (દીનશાહ અરદેશર તાલેયારખા) - ઉર્વી તેવાર, એતદ્દ, માર્ચ, ૨૦૧૭, ૫૦ - ૬૩
ધાંધાર થી ગાંધાર (કિશોરસિંહ સોલંકી) - નટુ પરીખ, કુમાર, એપ્રિલ, ૨૦૧૮, ૪૯ - ૫૦
નર્મદા પરિક્રમા (પ્રેમાનંદ સરસ્વતી) - રમેશ બાપાલાલ શાહ, કુમાર, ફેબ્રુ, ૨૦૧૬, ૫૦ - ૧
નિરુદ્દેશે (હસમુખ શાહ) - શિરીષ પંચાલ, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૧૯, ૧૬૭ - ૭૨
- હસુ યાજ્ઞિક, તથાપિ, જૂન - નવે, ૨૦૧૯, ૬ - ૧૬
પરિક્રમા નર્મદામૈયાની (અમૃતલાલ વેગડ) - જયશ્રી ચૌધરી, તાદર્થ્ય, નવે, ૨૦૧૮, ૪૨ - ૩
મારી પ્રવાસનોંધ (ઉર્વી તેવાર) - નીપા ભટ્ટ, નવનીતસમર્પણ, જૂન, ૨૦૧૭, ૧૧૯ - ૨૦
રણ તો રેશમ રેશમ (ભારતી રાણે) અને રણ, જણજણનું (ધીરેન્દ્ર મહેતા) વિશે - નરોત્તમ પલાણ, પરબ, સપ્ટે, ૨૦૨૦, ૫૭ - ૬૦
વિશાળે જગવિસ્તારે (મણિલાલ હ. પટેલ) - આશા કે. ગોહિલ, શબ્દસર, ઑગસ્ટ, ૨૦૧૬, ૫૫ - ૯
શિવભૂમિનો સાદ (પ્રજ્ઞા પટેલ) - રમણ સોની, પ્રત્યક્ષ, ઑક્ટો - ડિસે, ૨૦૧૬, ૨૫ - ૬
શ્વેત શિખરને શિરે (નગીન કા. મોદી) - મધુસૂદન પારેખ, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૬, ૪૮
હિમાલય અને હિમાલય (રમણ સોની) - ભારતી રાણે, પરબ, જૂન, ૨૦૧૯, ૫૩ - ૭