ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/બાળસાહિત્ય/બાળસાહિત્ય સમીક્ષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અનિલનો ચબૂતરો, કીડીબાઈએ નાત જમાડી, જેવા છીએ, રૂડા છીએ, ઝાંઝરભાઈને જડયા પગ (ચંદ્રકાન્ત શેઠ) - ઈશ્વર પરમાર, પરબ, માર્ચ, ૨૦૧૭, ૬૬ - ૮
અર્થિકાન મિશન (નટવર પટેલ) - યોસેફ મેકવાન, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૭, ૫૦
અમેરિકા છે ને, છે જ નહિ (પીટર બિકસલ, અનુ. રમણ સોની) - સંધ્યા ભટ્ટ, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૨૦, ૨૯ - ૩૦
અલકચલાણું (યુસુફ મીર) - યોસેફ મેકવાન, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૭, ૪૮
અશોક હર્ષ (કિશોર સાહિત્યના લેખક લેખે મૂલ્યાંકન) - રવીન્દ્ર અંધારિયા, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૬, ૨૮ - ૩૩
ઇનામી બાળવાર્તાઓ (સં. કિરીટ દવે, મણિલાલ શ્રીમાળી) - નટવર હેડાઉ, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૮, ૫૫ - ૭
એક એક ડાળખી નિશાળ (કિરીટ ગોસ્વામી) - અજય સોની, શબ્દસર, જુલાઇ, ૨૦૧૬, ૪૨ - ૪
એક હતો ભોપો (નટવર પટેલ) - ઈશ્વર પરમાર, તાદર્થ્ય, મે, ૨૦૧૮, ૪૬ - ૭
ખિસકોલીને કમ્પ્યૂટર છે લેવું ! (કિરીટ ગોસ્વામી) - ગિરા પિનાકીન ભટ્ટ, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૮, ૪૯ - ૫૧
                                                 - વિનોદ જે. જાડા, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૭, ૧૦૪ - ૦૮
ગુજરાતી બાલવાર્તા (ઈશ્વર પરમાર) - રમણ સોની, પ્રત્યક્ષ, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૩૦
                                      - રવીન્દ્ર અંધારિયા, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૬, ૪૪ - ૫
ગુજરાતી બાળવાર્તામાં લેખિકાઓનું પ્રદાન - શ્રદ્ધા ત્રિવેદી, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૨૦૧૯, ૩૫ - ૪૦
ગુજરાતી ભાષાનાં જાણીતા બાલકવિઓ - મધુ કોઠારી, મોનોઈમેજ, જાન્યુ, ૨૦૧૬, ૨૧ - ૩
ગુજરાતી ભાષાનાં સંપાદિત બાળનાટકો - નટવર પટેલ, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ - જૂન, ૨૦૨૦, ૧૪ - ૬
ઘનશ્યામ દેસાઇની બાળવાર્તાઓ - ઉદ્દયન ઠક્કર, પરબ, ઑક્ટો, ૨૦૧૬, ૬૭ - ૯
ચંદ્રકાન્ત શેઠનાં બાળકાવ્યો - યોગેશ જોષી, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૮, ૧૯ - ૨૩
ચંદ્રકાન્ત શેઠનું બાળસાહિત્ય - શ્રદ્ધા ત્રિવેદી, પરબ, નવે, ૨૦૧૮, ૩૯ - ૪૬
 (બાળસાહિત્યકાર) ચિનુ મોદી - ઈશ્વર પરમાર, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૧૯૭ - ૨૦૭
ચિમ્પૂદાદા (તારિણીબેન દેસાઇ) - ગિરા પિનાકીન ભટ્ટ, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૬, ૫૮ - ૯, એજ, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૮, ૫૪ - ૫
ચોકોલેટ ગીતો (યશવંત મહેતા) - રવીન્દ્ર અંધારિયા, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૮, ૪૯ - ૫૦
ચોરસ ટીપું (ધીરુબહેન પટેલ) - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, ડિસે, ૨૦૧૮, ૧૨૫ - ૨૬
જગદીશ ધ. ભટ્ટની બાળકવિતાઓ - શ્રદ્ધા ત્રિવેદી, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૨૦, ૩૧ - ૫
ઝાકળનો દરિયો (અનિલ રાવલ) - ઈશ્વર પરમાર, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૮, ૪૮ - ૯
ટક્કો છે કે તબલું ? (જિગર જોષી) - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, જુલાઇ, ૨૦૧૮, ૧૧૫ - ૧૬
ત્રણ તોખારનો તરખાટ (નટવર ગોહેલ) - નટવર હેડાઉ, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૮, ૪૭
દલપતરામનું બાળસાહિત્ય (સં. યશવંત મહેતા) - યોસેફ મેકવાન, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૨૦, ૨૨ - ૫
નરસિંહથી નટવર (નટવર પટેલ) - શ્રદ્ધા ત્રિવેદી, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૮, ૪૪ - ૫
નાનાં માટે નાનાં નાટક (ચિનુ મોદી) - નટવર પટેલ, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૮, ૩૭ - ૯
પકડ્યો પૈસાદાર ઉંદર (વિનોદ ગાંધી) - ગિરા પિનાકીન ભટ્ટ, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૭, ૫૮ - ૯
પતંગિયા (રમેશ પટેલ) - મધુ કોઠારી, મોનોઈમેજ, સપ્ટે, ૨૦૧૭, ૧૯
પતંગિયાની ઉડાન (ગિરિમા ઘારેખાન) - નટવર પટેલ, પરબ, ઑક્ટો, ૨૦૧૯, ૭૮ - ૮૦
પાંચીકડાં (કીર્તિદા બ્રહ્મભટ્ટ) - નટવર પટેલ, તાદર્થ્ય, જુલાઇ, ૨૦૧૮, ૪૩ - ૬
                           - મધુસૂદન પારેખ, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૬, ૫૮
બાલરહસ્ય કથાઓ, ભાગ :૧ થી ૪ (યશવંત મહેતા) - નટવર પટેલ, પરબ, જાન્યુ, ૨૦૧૭, ૫૮ - ૬૦
બાળક અને બાળસાહિત્ય - એક દ્રષ્ટીપાત - ચંદ્રકાન્ત શેઠ, પરબ, જાન્યુ, ૨૦૧૯, ૪૭ - ૮
બાળકોની વાર્તાગાડી (સાંકળચંદ પટેલ) - શ્રદ્ધા ત્રિવેદી, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૬, ૫૫
બાળસાહિત્ય બાલ્યાવસ્થામાં :એક નોંધ - ચિનુ મોદી, સન્ધિ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૬, ૮૭ - ૯૦
મારું નામ લાવણ્ય (ગિરીશ ભટ્ટ) - શ્રદ્ધા ત્રિવેદી, પરબ, જાન્યુ, ૨૦૧૭, ૫૬ - ૮
મોજમજાનાં ગીતો, આનંદી ગીતો, અન્ય (યશવંત મહેતા) - યોસેફ મેકવાન, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૨૦૧૭, ૩૫ - ૭
યશવન્ત મહેતાનાં બાળકાવ્યોમાં શિક્ષણ - રવીન્દ્ર અંધારિયા, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૮, ૩૭ - ૪૧
રમેશ પારેખનું બાળસાહિત્ય - રાજેશ પંડ્યા, પરબ, ફેબ્રુ, ૨૦૧૮, ૫૩ - ૬૪
સાચકલો મોર (મહેશ સ્પર્શ) - ગિરા પિનાકીન ભટ્ટ, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૬, ૫૫ - ૬
સૂરજદાદાનું સરનામું (રવીન્દ્ર અંધારિયા) - શ્રદ્ધા ત્રિવેદી, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૭, ૫૬
સોનાનો ડુંગર (બેચરભાઈ પટેલ) - ગિરા પિનાકીન ભટ્ટ, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૨૦૧૮, ૫૮ - ૬૧
શ્રદ્ધા ત્રિવેદીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (સં. યશવંત મહેતા, અન્ય) - ઈશ્વર પરમાર, પરબ, ઑક્ટો. ૨૦૧૭, ૭૯ - ૮૧
શ્રેષ્ઠ ગુજરાતી બાળનાટકો (સં. અમૂલખ ભટ્ટ, હુંદરાજ બલવાણી) - નટવર પટેલ, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૪૦ - ૨
હયા, સુમેઘા અને કશ્ર્વી (યોસેફ મેકવાન ) - નટવર હેડાઉ, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૬, ૫૦
હું ને કથા (લતા હિરાણી) - સંધ્યા ભટ્ટ, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૯, ૨૮ - ૯
હું બાળસાહિત્ય કેમ લખું છું ? (મણિલાલ શ્રીમાળી) - મધુ કોઠારી, મોનોઈમેજ, ઑક્ટો, ૨૦૧૯, ૨૯ - ૩૦